મહિલાઓને આ ઉંમરે પહોંચ્યા બાદ પણ ઘપુઘપુ કરવાની થતી હોય છે તીવ્ર ઈચ્છા, અંદરની વાત જાણી લ્યો ખુબ કામ આવશે

મહિલાઓમાં યૌન સ્વાસ્થ્યને લઈને કરવામાં આવેલ તાજા સર્વેક્ષણના ખુલાસાએ તે ધારણાને પલટાવી દીધી જેમાં માનવામાં આવે છે કે વધતી ઉંમરની સાથે મહિલાઓમાં સુખ પ્રતિ અરુચિ થવા લાગતી હોય છે. ઘણી વખત કેટલાક લોકો વિચારતા હોય છે કે તે 20ની ઉંમરે વધારે યૌન રૂપથી સક્રિય રહેતા હોય છે તો કેટલાકનું માનવું હોય છે કે તે 30 પછી સક્રિય થાય પરંતુ કોઈને એ વાતનો અંદાજો નથી હોતો કે યૌન રૂપથી સક્રિય થવાની સાચી ઉંમર કઈ છે અને કઈ ઉંમરે વધારે એક્ટિવ રહેવું જોઈએ.

સ્ત્રી-પુરુષ વચ્ચે સંબંધ વિના વિવાહિત જીવન અધૂરું માનવામાં આવે છે. લગભગ તમામ મહિલાઓના લગ્ન 22-25 વર્ષની વચ્ચે થઈ જાય છે.જેના કારણે તેઓ સંબંધ સાથે જોડાયેલી વસ્તુઓથી વંચિત રહી જાય છે. લગ્ન પછી સ્ત્રીઓના સ્વભાવ અને વર્તનમાં ઘણો બદલાવ આવે છે. લગ્ન પછી પણ ઘણી છોકરીઓ સંબંધો સાથે જોડાયેલી વાતો જણાવતા શરમાતી હોય છે. ઉંમર વધવાનો મતલબ સબંધને અલવિદા કહેવાનો નથી. જોકે સમાજ એવો વિચાર રાખે છે કે ઉંમર વધવા વાળા લોકો યુવાન લોકોની તુલનામાં પ્રદર્શન કે આનંદ નથી લઇ શકતા.

પરિણીત સ્ત્રી પણ પોતાના પતિ સાથે પોતાના મનની વાત જણાવવામાં શરમાતી હોય છે. તે શરમના કારણે તેના પતિને કશું કહી શકતી નથી. સંબંધો તરફ મહિલાઓના ઝુકાવની પણ એક ઉંમર હોય છે.તો આજે અમે તમને જણાવીશું કે કઈ ઉંમરે મહિલાઓને સંબંધો બનાવવાનું સૌથી વધુ ગમે છે.

આજના સમયમાં છોકરીઓના લગ્ન 22થી 25 વર્ષની ઉંમરમાં થઈ જાય છે. લગ્ન પછી પતિ-પત્ની વચ્ચેના સંબંધ પછી મહિલાઓમાં શારીરિ અને માનસિક ફેરફારો જોવા મળે છે.જેના માટે યુવતીઓ તે ફેરફારોને સ્વીકારવા તૈયાર થઈ જાય છે.પરંતુ લગ્નના લગભગ 5 વર્ષ પછી પણ તેમની શરમાળતા જાણી શકતી નથી.

લગ્નના 5 વર્ષમાં મહિલાઓને સંતાન સુખ મળે છે. અને બાળકોની દેખભાળમાં તે થોડા વધુ વર્ષો વ્યસ્ત રહે છે. 30 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓ સંપૂર્ણ પરિપક્વ બને છે. અને તેમની યુવાની ચરમસીમાએ હોય છે. આ સમયે તે વધુ રોમેન્ટિક બની જાય છે અને હંમેશા સંબંધ બાંધવા આતુર રહે છે. કારણ એ છે કે 30 વર્ષની ઉંમર પછી મહિલાઓની શરમ સંપૂર્ણ રીતે ખુલ્લી પડી જાય છે. તેમજ તે તેના પતિ સાથે સંબંધ બાંધવામાં શરમાતી નથી આ ઉંમરે મહિલાઓને સંબંધોનો મહત્તમ ઉપયોગ કરવો ગમે છે.

team ayurved

Not allowed