અમદાવાદમાં સ્વરૂપવાન કન્યા 61 વર્ષનો વૃદ્ધને જન્મદિવસના બહાને હોટેલમાં લઇ ગઈ, કપડાં કાઢવા લાગી પછી ચુપકેથી કાનમાં કહ્યું 13 લાખ….

ગુજરાતમાંથી છેલ્લા થોડા ઘણા સમયથી હનીટ્રેપના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણીવાર એવું બને છે કે, કોઇ મહિલા કે યુવતિ તેના સાથીઓ સાથે મળી કોઇ યુવક, આધેડ કે વૃદ્ધને ફસાવીને મળવા બોલાવી આપત્તિજનક તસવીરો કે વીડિયો ક્લિક કરી બ્લેકમેઇલ કરે છે અને લાખો રૂપિયાની માગણી કરે છે અને તેને હનીટ્રેપના ચુંગાલમાં ફસાવી પૈસા પડાવી લે છે. ત્યારે અમદાવાદમાંથી પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં એકમાં તો ડિસમિસ પોલીસકર્મી અને વકીલ સંડોવાયેલા હતા. ત્યારે હાલ વધુ એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 61 વર્ષીય વૃદ્ધનો એક મહિલાએ સંપર્ક કરી આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાનું કહી નોકરી શોધી આપવાનું કહી મુલાકાત કરી અને બાદમાં બર્થડે પર હોટલમાં જવાનું કહી વૃદ્ધને હોટલમાં લઈ જઈ આ મહિલાએ કપડા ઉતારી દીધા અને વૃદ્ધને બહોપાશમાં જકડ્યા.

આ દરમિયાન કેટલાક લોકો આવ્યા અને મહિલા સાથે ખોટું કર્યું છે, પોલીસ કેસ કરીશું અને ગુનો નોંધાવવાની ધમકી આપી 13 લાખની માગણી કરી. આ વૃદ્ધ અમદાવાદના બાપુનગરમાં પત્ની સાથે રહે છે. તેમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. માર્ચ મહિનામાં 20 તારીખ આસપાસ એક મહિલાએ ફોન કરીને તેમને નોકરી માટે પૂછ્યું ત્યારે યુવતીએ જણાવ્યું કે તે મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર રહે છે. તે બાદ જન્મદિવસના બહાને આ મહિલાએ વૃદ્ધોને હોટલમાં બોલાવ્યા અને અચાનક અપમાનજનક વર્તન કરવા લાગી.

તેણે કપડા ઉતાર્યા અને વૃદ્ધને બાહોમાં લઇ લીધા પછી તેણે 13 લાખની માંગ કરી બરાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી. આ દરમિયાન એક રાજેશ નામના વ્યક્તિએ કહ્યું કે તે એક લાખ રૂપિયામાં મામલો થાળે પાડશે. તે બાદ બાપુનગર પોલીસના કેટલાક લોકો આવીને કહ્યું કે વૃદ્ધ સામે બરાત્કારની ફરિયાદ છે. આ કેસમાં બાપુનગર પોલીસે અમીષા કુશવાહા, વિકાસ ગોહિલ, રાજેશ વાધેર, અલ્પા અને આરતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.cહિલાએ પિતાની આર્થિક પરિસ્થિતિની સમસ્યા જણાવતા વૃદ્ધએ પટેલનો દીકરો શોધી લગ્ન કરાવવાનું કહ્યું હતું.

જો કે મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી. બાદમાં બર્થડે હોવાનું કહી મહિલાએ વૃદ્ધને હોટલમાં જવાનું કહ્યું અને વૃદ્ધએ જણાવ્યું કે હોટલમાં તો આઈડી પ્રુફ માંગે છે તો મહિલાએ કહ્યું કે, તેની પાસે બધા પ્રુફ છે. બાદમાં બંને બાપુનગર દિનેશ ચેમ્બર મધુવન હોટલ ગેસ્ટ હાઉસમાં ગયા હતા. તે પછી હોટલમાં 600 રૂપિયામાં રૂમ લીધો અને બાદમાં આ મહિલાએ વૃદ્ધ પાસે ત્રણ હજાર માગ્યા તો વૃદ્ધએ બે હજાર આપ્યા અને તે પછી આ મહિલાએ કપડા ઉતારી દીધા અને વૃદ્ધના પણ કપડા ઉતારી બાહોપાશમાં જકડી પોતાના પર સુઈ જવા કહ્યું.

ત્યારે અચાનક જ આશાએ હાર્ટ ઓપરેશન કરાવ્યું હોવાનું જણાવી વૃદ્ધને નીચે ઉતારી પોતે કપડા પહેરી લીધા હતા. તેટલામાં જ કેટલાક પુરુષ અને મહિલા રિસેપશન કાઉન્ટર પર બોલાચાલી કરતા હતા. બાદમાં એક શખ્શે આવીને કહ્યું કે, આશા તેની બહેન છે તેમ કહી તેને આ વિસ્તારમાં એક રિક્ષામાં લઈ ગયા હતા. બાદમાં અનેક વાર વાતો કરી 13 લાખની માંગ કરી વૃદ્ધને બરાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી.

ayurved

Not allowed