છૂટાછેડા પછી પણ પત્ની પૂર્વ પતિ સાથે ઘપાઘપ કરવા લાગી, ગર્ભ રહેતા જ પૂર્વ પતિએ બતાવ્યુ પોતાનું અસલી રૂપ

ડિવોર્સ પછી પણ પતિ-પત્નીએ છુપાઈ-છુપાઈને આખી રાત ઘપાઘપ કર્યું, પછી દુનિયાનો સૌથી ડેન્જર વણાંક આવ્યો

રાજ્યમાંથી ઘણીવાર એવી એવી ચોંકાવનારી ઘટના સામે આવે છે કે સાંભળી કે વાંચી કોઇના પણ હોંશ ઉડી જાય. છેલ્લા કેટલાક સમયમાં મહિલાઓ અને યુવતિઓ સહિત સગીરાઓ પર પણ દુષ્કર્મ અને છેડતીના કિસ્સા સામે આવે છે. ત્યારે હાલમાં વડોદરાના કરજણના એક ગામમાંથી એક સગર્ભા મહિલાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થયેલા છે પણ તેના પૂર્વ પતિએ છૂટાછેડા બાદ પણ તેની સાથે સંબંધ રાખ્યા હતા અને આ દરમિયાન તેને ગર્ભ રહેતા તેણે તેના પૂર્વ પતિને જણાવ્યુ તો તેના પતિએ કહ્યુ કે આ મારુ બાળક નથી અને તે આવું કહી તેની જવાબદારીમાંથી છટકી ગયો.

પ્રતિકાત્મક તસવીર

જે બાદ આ મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી તેની આપવીતી જણાવી. તેણે જણાવ્યુ કે, તેના છૂટાછેડા થયા પછી પણ તેનો પતિ અવારનવાર મળવા આવતો અને તે શરીર સંબંધ બાંધતો અને તેને કારણે તેને ગર્ભ પણ રહી ગયો હતો.જો કે, ગર્ભ રહી ગયા બાદ તેણે તેના પતિને જાણ કરી તો તેણે કહ્યુ કે, આ મારું બાળક નથી.ત્યારે વિસામણમાં મુકાયેલી મહિલાએ અભયમનો આશ્રય લીધો. પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા તેના પતિ સાથે 10 વર્ષનાં લગ્નજીવન બાદ અલગ થઇ હતી. બંનેને બાળક ન થતાં પતિ-પત્નીના છૂટાછેડા થયા હતાં.

પ્રતિકાત્મક તસવીર

પણ છૂટાછેડા પછી પણ તેનો પતિ અવારનવાર ઘરે આવતો અને શરીર સંબંધ બાંધતો અને તેને કારણે તે પ્રેગ્નેટ થઇ.આ વાત તેણે તેના પૂર્વ પતિને કહી તો તેણે જણાવ્યું કે, આ મારું બાળક નથી, આમ તે જવાબદારીમાંથી છટકી ગયો.જો કે, અભયમ ટીમ દ્વારા પતિ-પત્ની વચ્ચે સમાધાન કરાવવાં પ્રયત્ન કર્યાં. તે બંને બાળકને કારણે જ અલગ થયા હતા અને હવે બાળકની આશા છે, તો પુનઃ સાથે રહી શકો. પણ પતિએ જણાવ્યું કે, મારાં છૂટાછેડા થયેલા છે, જેથી મારી કોઈ જવાબદારી નથી, જ્યારે મહિલાએ જણાવ્યું કે, મારા પતિનું જ બાળક છે. જો કે, આ બાદ આ મામલે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અપાવવામાં આવી.

ayurved

Not allowed