ફિલ્મોની ચકાચોંધ દુનિયાની પાછળ એક ખૂબ જ અંધકારમય દુનિયા છે, જેના વિશે દરેક જણ જાણે છે, પરંતુ તેને સ્વીકારવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જેમને પૈસા કમાવવા માટે ગંદા વ્યવસાયમાં જવાની ફરજ પડી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી બહારથી ખૂબ જ ગ્લેમરસ લાગે છે. પણ એ જ ગહન રહસ્ય અંદરથી છુપાયેલું છે.
View this post on Instagram
આ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા વિવાદો થયા છે, જે તેની ચમકની સત્યતાની વાત કરે છે. આ દુનિયાના ઘણા એવા સ્ટાર્સ છે, જેઓ શરીરના રેકેટથી લઈને ઘણા ખોટા કામોને કારણે હેડલાઈન્સમાં આવ્યા છે. એકાદ વર્ષ પેલા મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક હાઈ પ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે મુંબઈના જૂહુની એક ફાઈવ સ્ટાર હોટલમાં પોલીસની ટીમે એક મોટી કાર્યવાહી હાથ ધરતા એક ટોપ મોડલ અને એક જાણીતી ટીવી અભિનેત્રીની ધરપકડ કરી છે. આ બંને યુવતીઓ બે કલાક માટે બે લાખ રૂપિયા ચાર્જ કરતી હતી.
View this post on Instagram
1.શર્લિન ચોપરા : તમે બધા આનાથી વાકેફ છો દોસ્તો. તેણે ‘પ્લેબોય મેગેઝિન’ માટે કપડા વગર ફોટોશૂટ કરાવી સનસનાટી મચાવી હતી. તે રેકેટમાં પણ ઝડપાઈ હતી. તેણે પોતે જ ખુલાસો કર્યો હતો કે તે પૈસા માટે ઘણા લોકો સાથે સુતી હતી. તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 2002માં સાઉથના તમિલ ફિલ્મ ‘યુનિવર્સિટી’ થી કરી હતી. તમિલ ઉપરાંત અભિનેત્રીએ તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શર્લિન પુખ્ત મેગેઝિન પ્લેબોય (Playboy) માટે કપરા ઉતારીને ફોટોશૂટ કરાવનારી પ્રથમ ભારતીય મહિલા છે. શર્લિન રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. શર્લિન ચોપરાએ ખુદ તેના જૂના ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે પૈસા માટે સુખ માણતી…
2.સાયરા ભાનુ : આજકાલ તો હવે ઓનલાઇનનો જમાનો છે. આરોપીઓ ગરીબ યુવતીઓને પૈસાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવતા હોય છે અને તેમની પાસેથી દેહ વેપાર કરાવતા હતા. ત્યારબાદ જે પૈસા મળે તેમાંથી કમિશન પેટે તગડી રકમ પડાવી લેતા હતા. તેલુગુ ફિલ્મોની અભિનેત્રી સાયરા ભાનુને 2010માં હૈદરાબાદ પોલીસે રેકેટમાં પકડી હતી. તેણે ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે સહાયક ભૂમિકામાં પણ જોવા મળી હતી.
View this post on Instagram
3.એશ અંસારી : અભિનેત્રી એશ અંસારીની પોલીસે 2010માં રાજસ્થાનના જોધપુરથી ધરપકડ કરી હતી. આ દરમિયાન તેણે બચવા માટે શાહરૂખ ખાન સાથેનો ફોટો પણ બતાવ્યો હતો પરંતુ મામલો થાળે પડ્યો ન હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશ વર્કર તરીકે કામ કરતી હતી અને તે જ કામ માટે તે હોટલમાં જતી હતી. જ્યારે પોલીસ તેને લઈ જઇ રહી હતી ત્યારે તેણે શાહરૂખ ખાન સાથેની કેટલીક તસવીરો બતાવી પરંતુ પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ.
4.નીતુ અગ્રવાલ : ટોલીવુડ અભિનેત્રી નીતુ અગ્રવાલની પણ આવા કેસમાં પકડાઇ ચૂકી છે અને પોલિસે તેની ધરપકડ પણ કરી હતી.
5.શ્વેતા બાસુ પ્રસાદ : ‘ક્રિમિનલ જસ્ટિસ 3’માં વકીલની ભૂમિકા ભજવતી અભિનેત્રી શ્વેતા બાસુ પ્રસાદ ત્યારે ચર્ચામાં આવી જ્યારે પોલીસે તેની રેકેટમાં સંડોવણી બદલ ધરપકડ કરી. જો કે આ કેસમાં શ્વેતાને નિર્દોષ જાહેર કરવામાં આવી હતી.
6.ભુવનેશ્વરી : લોકપ્રિય આઈટમ ગર્લ અને અભિનેત્રી ભુવનેશ્વરી જેણે બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, ચેન્નાઈ પોલીસે તેની રેકેટમાં સંડોવણી બદલ ધરપકડ કરી હતી. જ્યારે તે જામીન પર બહાર આવી ત્યારે તેનો પતિ તેને છોડી ગયો હતો.