બોલ્ડ સીન્સની ભરમાર છે આ વેબ સીરીઝમાં, ઘરમાં દરવાજો બંધ કરી એકલા જ જુઓ, નહિ તો સંસ્કાર આબરૂના ધજાગરા ઉડશે…

આશ્રમ : એમએક્સ પ્લેયરની મોસ્ટ પોપ્યુલર વેબ સીરીઝ આશ્રમના ત્રીજા સિઝને સાબિત કરી દીધુ કે ક્રાઇમ અને સસ્પેંસ સાથે જો બોલ્ડનેસનો તડકો કોઇ સ્ક્રિપ્ટમાં લાગી જાય તો તે શું કમાલ કરી શકે છે. ‘આશ્રમ’ની આ સિઝનને પહેલાની બે સિઝન કરતા પણ વધારે દર્શકોને આકર્ષિત કરી હતી. જો કે, આશ્રમ 2માં ઘણા બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા હતા. આશ્રમ 3માં બોબી દેઓલના જોરદાર અભિનયની સાથે અભિનેત્રી ઇશા ગુપ્તાની એન્ટ્રીએ સ્ક્રિપ્ટમાં વધુ મસાલો ઉમેર્યો હતો. રસપ્રદ વાત એ હતી કે, ઇશા બોલ્ડ પાત્રો ભજવવા માટે જાણીતી છે અને તે આમાં પણ એવું જ કરતી જોવા મળી હતી.

બોબી અને તેના ઈન્ટિમેટ સીન્સની ખૂબ ચર્ચા થઈ પણ જો તમે એમ વિચારી રહ્યા હોવ કે ફક્ત આશ્રમની સિઝને જ બોલ્ડનેસની હદ વટાવી છે, તો આવું નથી, આજે અમે તમને તે વેબ સિરીઝ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે પોતાના બોલ્ડ સીન્સને કારણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી અને લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. પણ હા તમે આ વેબ સીરીઝને પરિવાર અને બાળકો સાથે ન જોઇ શકો કેમ કે આ સીરીઝમાં બોલ્ડ સીન્સની ભરમાર છે.

મિર્ઝાપુર : ‘મિર્ઝાપુર’માં તો એટલી હદે ગાળો અને ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે આને પરિવાર તો શું રૂમમાં એકલા બેસીને પણ કાનમાં હેડફોન ભરાઇ જોવી પડે. આ ઉપરાંત આ સીરીઝમાં સસરા-પુત્રવધુ વચ્ચે ઇંટીમેટ સીન્સ પણ ફિલ્માવવામાં આવ્યા છે.

ફોર મોર શોટ્સ પ્લીઝ : આ સીરીઝની બે સીઝન આવી ચૂકી છે અને આમાં સયાની ગુપ્તા અને મિલિંદ સોનમે કેમેરા સામે બધી જ હદો પાર કરી બોલ્ડ સીન્સ આપ્યા છે.

વર્જિન રિવર સીઝન-4 : આ સીરીઝની બધી જ સીઝન દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો, આ સીરીઝમાં એવા એવા ઇંટીમેટ સીન બતાવવામાં આવ્યા છે કે તમારે રૂમનો દરવાજો બંધ કરી જ જોવું પડશે.

સેક્રેડ ગેમ્સ : ‘સેક્રેડ ગેમ્સ’માં પણ અપશબ્દોની સાથે ઇંટીમેટ સીનની ભરમાર જોવા મળે છે. આની બંને સીઝન ઓટીટી પર જોરદાર હીટ સાબિત થઇ છે.

બોમ્બે બેગમ્સ : બોમ્બે બેગમ્સમાં પૂજા ભટ્ટ અને રાહુલ બોસની વચ્ચે રોમેન્ટિક કેમિસ્ટ્રી બતાવવામાં આવી છે અને બંનેએ જોરદાર ઇંટીમેટ સીન પણ આપ્યા છે.

ayurved

Not allowed