મર્દ જે ગોળી લઈને મોટા સુધી બેડમાં ધમાલ મચાવે છે એ વાયેગ્રાની ગોળી જો મહિલા ખાશે તો શું થશે ? શું તે પણ થઇ જશે ઉત્તેજિત ?

જો સ્ત્રીઓ વાયગ્રા ખાય તો?, જાણી લો કાબૂમાં રહે છે કે નહીં?  વાંચો અંદરનું ગુપ્ત રાઝ

વાયગ્રા પુરુષોમાં ઓછી ઘપાઘપ કરવાની ડ્રાઈવ વધારવા માટે ઉપલબ્ધ છે. તેવી જ રીતે મહિલાઓમાં ઘપાઘપ કરવાની ઘટતી ઈચ્છાને વધારવા માટે બજારમાં વાયગ્રા ઉપલબ્ધ છે. સ્ત્રીઓ માટે ઉપલબ્ધ વાયગ્રાની ગોળીને ફ્લિબનસેરીન ગોળી કહેવામાં આવે છે. તેને ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

સ્ત્રીઓ માટે ઉપલબ્ધ Flibanserin Viagra ની ગોળી પુરૂષો માટેની Viagra ની ગોળીથી તદ્દન અલગ છે. જો કે, ઓછી ડ્રાઇવને સુધારવા માટે તેનું વધુ પડતું સેવન કરવું પણ નુકસાનકારક હોઈ શકે છે. જાણો, આ વાયગ્રા પીલના ફાયદા, આડઅસર અને તે કેવી રીતે કામ કરે છે ?

સામાન્ય રીતે, સ્ત્રીઓની કામવાસના ઘણા કારણોને લીધે ઓછી હોય છે. કામનું દબાણ, સંબંધોમાં તણાવ, ગર્ભાવસ્થા, મેનોપોઝ જેવી સમસ્યાઓ ઈચ્છા ઘટાડે છે. જો કે, કેટલાક સંશોધનો એમ પણ કહે છે કે હાયપોએક્ટિવ સેઅલ ડિઝાયર ડિસઓર્ડર ધરાવતી લગભગ 10 ટકા સ્ત્રીઓમાં ડ્રાઇવમાં ઘટાડો થાય છે. આવી મહિલાઓ માટે આ વાયગ્રા પિલ તૈયાર કરવામાં આવી છે.

જો તમારી કામેચ્છા ઓછી થઈ ગઈ હોય, તો તમારે ડૉક્ટરની સલાહ લીધા પછી જ Flibanserin ગોળી લેવી જોઈએ. આ ગોળી દરરોજ રાત્રે લેવી પડે છે. આ દવા ખાવાથી મગજમાં ચેતાપ્રેષકોની પ્રવૃત્તિ જલદી સક્રિય થઈ જાય છે. તેનાથી યૌન ઉત્તેજના પણ વધે છે. ફ્લિબન્સેરિન ગોળી સિવાય, અન્ય ઘણી દવાઓ અને ઇન્જેક્શનનો ઉપયોગ જાતીય સમસ્યાઓની સારવાર માટે થાય છે. આ દવાઓ પ્રત્યે ઈચ્છા અને મૂડ વધારવાનું કામ કરે છે.

Team Akhand Ayurved

Not allowed