ચુપચાપ ઘરમાં આ જગ્યાએ રાખી દેજો મોરપંખ, ચુંબકની જેમ ખેંચે છે પૈસા, પરિવાર પર મહેરબાન રહે છે માં લક્ષ્મી

ઘરમાં સુખ સમૃદ્ધિ ઇચ્છો છો તો આ જગ્યાએ લગાવો મોરપંખ, એક સપ્તાહમાં બની જશો ધનવાન !

વાસ્તુ શાસ્ત્રમાં બધી વસ્તુઓને સાચી દિશા અને જગ્યા પર રાખવાથી સકારાત્મક પ્રભાવ દેખાય છે. માર્ગશીર્ષનો મહીનો શરૂ થઇ ગયો છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ મહિનામાં મોરપીંછાનો આ ઉપાય તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો જાણીએ ઘરમાં કઇ જગ્યાએ મોરનું પીંછ રાખવાથી વ્યક્તિને પૈસા મળે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં મોરનું પીંછુ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. આ સાથે જ ઘરમાં મા લક્ષ્મીનો પણ વાસ રહે છે.

માર્ગશીર્ષ મહિનો શ્રી કૃષ્ણનો પ્રિય મહિનો છે. આવી સ્થિતિમાં માતા લક્ષ્મી અને માતા સરસ્વતી તેમની પ્રિય વસ્તુઓના આ ઉપાયથી પ્રસન્ન થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે તેઓ જેટલા સુંદર દેખાય છે તેટલો જ તેમનો મહિમા અલગ છે. એવું કહેવાય છે કે ઘરમાં મોર પીંછા રાખવાથી વ્યક્તિની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વાસ્તુ નિષ્ણાતો કહે છે કે ઘરમાં વાંસળી સાથે મોરનું પીંછું રાખવાથી સંબંધોમાં પ્રેમ વધે છે અને મીઠાશ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને મોરપંખ ખૂબ પ્રિય છે.

વાસ્તુમાં કહેવાયું છે કે જો મોરપંખ ઘરની યોગ્ય દિશામાં રાખવામાં આવે તો દેવી લક્ષ્મીની કૃપા વ્યક્તિ પર બની રહે છે. જો તમારા વિવાહિત જીવનમાં તણાવ છે તો બેડરૂમમાં મોરપંખ રાખવા જોઈએ. આમ કરવાથી પતિ-પત્નીના જીવનમાં મધુરતા આવે છે. સાથે જ ગ્રહ દોષોના અશુભ પ્રભાવથી બચવા માટે ગ્રહ મંત્રનો 21 વાર જાપ કરવો જોઈએ. આ પછી મોરના પીંછા પર પાણી છાંટીને તેને કોઈ શુભ સ્થાન પર રાખવાથી ગ્રહોની અશુભતા દૂર થાય છે.

જણાવી દઇએ કે, મોરના પીંછાને એવી જગ્યાએ રાખવા જોઈએ જ્યાં તે બધાને દેખાય. બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે વાસ્તુશાસ્ત્રમાં શ્રેષ્ઠ ઉપાયો આપવામાં આવ્યા છે. આ માટે, ચાંદીના તાવીજમાં મોરનું પીંછું પહેરવાથી બાળકોને નુકસાન થતું નથી.વાસ્તુ અનુસાર ઘરમાં મોરપંખનો છોડ લગાવવાથી ઘરમાં શાંતિ રહે છે અને પૈસાની બચત થાય છે.

ayurved

Not allowed