આ કપૂર અભિનેત્રીએ ન પહેરવાનું પહેરી લીધું, બોલીવુડ હીરોઇનનુંને શરમ ક્યારે આવશે? ગોળ મટોળ સાઈઝ દેખાડી જુઓ જલ્દી

બી ટાઉનની ફેમસ એક્ટ્રેસ વાણી કપૂર કોઇ ઓળખની મોહતાજ નથી. તે તેની બેબાક ખૂબસુરતી અને અદાકારી માટે જાણિતી છે. આ વચ્ચે વાણી કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. જો કે, આ વીડિયો તેની ગત વર્ષની રીલિઝ થયેલી ફિલ્મ શમશેરાના પ્રમોશન દરમિયાનનો છે.

વાણી કપૂર શમશેરાના પ્રમોશન દરમિયાન રણબીર કપૂર સાથે ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી હતી. વાણીએ આ આઉટફિટની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. વાણીએ ઈવેન્ટ માટે ઈન્ડો-વેસ્ટર્ન લુક કેરી કર્યો હતો. જેની ડીપ નેકલાઈન તેના લુકને ખુબ જ બોલ્ડ બનાવી રહી હતી. વાણીએ બ્લેક પલાઝો સાથે ડીપ પ્લંગિંગ નેકલાઇન ટોપ પસંદ કર્યું. જેના સ્લીવલેસ ટોપમાં લોંગ ફ્રિલ એડ ઓન હતા.

વાણીએ આ બોલ્ડ નેકલાઇન ટોપ સાથે દુપટ્ટો પણ કેરી કર્યો હતો. જેને વન સાઇડ રાખ્યો હતો. જ્યારે વાણીએ આ લુકને ઓક્સિડાઇઝ્ડ બંગડીઓ સાથે મેચ કર્યો. વાણીનો આ આઉટફિટ ફેશન ડિઝાઇનર્સ ગૌરી અને નયનિકાના કલેક્શનમાંથી લેવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર સ્ટારર ફિલ્મ ‘શમશેરા’ જુલાઇ 2022માં રીલિઝ થઇ હતી.

આ ફિલ્મમાં વાણી સોનાના રોલમાં જ્યારે સંજય દત્ત દરોગાના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં વાણી તેની અન્ય ફિલ્મો કરતા અલગ લુકમાં જોવા મળી હતી. આ પહેલા વાણી કપૂર ચંદીગઢ કરે આશિકીમાં આયુષ્માન ખુરાના સાથએ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Not allowed