ઉર્વશી રૌતેલા તેની અદાઓને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. અવાર નવાર અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. થોડા દિવસો પહેલા જ અદાકારાના 44 મિલિયન ફોલોઅર્સ પુરા થયા હતા. મિસ યુનિવર્સ 2021 જજ કરીને ઈઝરાઈલથી પાછી આવેલ ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ હોટ વીડિયો શેર કર્યો હતો જે અત્યારે ખુબ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
વીડિયોમાં ઉર્વશી રૌતેલાએ અરીસાની સામે ઉભા રહીને એવી એવી અદાઓ દેખાડી રહી છે જેને જોઈને કોઈનું પણ મન આઉટ ઓફ કંટ્રોલ થઇ શકે છે. વીડિયોમાં અભિનેત્રીએ ગોલ્ડન કલરના ગાઉન પહેરેલ નજર આવી રહી છે જેમાં તેની ગલિયું દેખાઈ રહી છે. વીડિયો જોઈને તમારી નજર ઉર્વશીના ગલિયું પર અટકી જશે. લુકને પૂરો કરવા માટે અભિનેત્રીએ લાઈટ મેકઅપ સાથે સ્ટાઈલિશ બન બનાવ્યું હતું જે તેના ડ્રેસની સાથે સૂટ થઇ રહ્યું હતું.
View this post on Instagram
ઉર્વશીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. ઉર્વશી રૌતેલાએ ડીપ નેક ગાઉનમાં એક વીડિયો શૂટ કરાવીને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જ્યાં કેટલાક ચાહકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો અભિનેત્રીને ટ્રોલ કરી રહ્યા છે. લોકો તેને ભારતીય સંસ્કૃતિ વિશે જણાવી રહ્યા છે તો સાથે જ લોકો ઇન્ડિયન ક્લચરનું ધ્યાન રાખવાની સલાહ પણ આપી રહ્યા છે તો કેટલાક લોકો આ વીડિયોને ક્રિકેટર ઋષભ પંત સાથે જોડીને કોમેન્ટ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
ઉર્વશી રૌતેલા અને ઋષભ પંતના અફેરની ચર્ચા થતી રહેતી હોય છે. રિપોર્ટની માનીએ તો વર્ષ 2018માં બંને એક બીજાને ડેટ કરી રહ્યા હતા જોકે ત્યારબાદ બંનેના બ્રેકઅપની ખબર પણ આવી હતી. ઉર્વશી રૌતેલાએ થોડા દિવસો પહેલા જ ‘મિસ યુનિવર્સ 2021’પજૈટથી પાછી આવી છે.
View this post on Instagram
ત્યાંથી પાછી આવ્યા પછી અભિનેત્રી અવારનવાર કોઈને કોઈ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે જે તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે ઉર્વશી ‘મિસ યુનિવર્સ 2021’ પજૈટમાં જજ તરીકે શામેલ થઇ હતી અને તેના માટે અભિનેત્રીએ કરોડો રૂપિયાની ફી પણ લીધી હતી.