ઘણી ટીવી ધારાવાહિકોમાં વહુઓનુ પાત્ર નિભાવી ચૂકેલી અભિનેત્રીઓને જોઇ લોકોના મનમાં સંસ્કારીની ઇમેજ બની જતી હોય છે. દર્શકોને એવું લાગે છે કે જેવી રીતે તેઓ ઓનસ્ક્રીન પાત્ર નિભાવે છે અસલ જીવનમાં પણ તે એવી જ હશે. જો તમે પણ આવું જ વિચારો છો તો આ બિલકુલ ખોટુ છે. આજે અમે તમને ટીવીની એ 5 વહુઓ વિશે જણાવીશુ જે ટીવી પર તો સાડીમાં નજર આવે છે પરંતુ અસલ જીવનમાં હુસ્નના જલવા વિખેરવામાં સૌથી આગળ છે. અહીં સુધી કે તેમને ટીવીની સૌથી બોલ્ડ અભિનેત્રીઓ પણ કહેવામાં આવે છે.
View this post on Instagram
1.શિવાંગી જોશી : યે રિશ્તા કયા કહેેલાતા હે ધારાવાહિકમાં નાયરાનું પાત્ર નિભાવી ઘરે ઘરે ઓળખ મેળવનાર શિવાંગી જોશી અસલ જીવનમાં ઘણી બોલ્ડ છે. આ સમયે શિવાંગી બાલિકા વધુમાં નજર આવી રહી છે.
View this post on Instagram
2.નિયા શર્મા : આ લિસ્ટમાં સૌથી હોટ અભિનેત્રી નિયા શર્માનું નામ પણ સામેલ છે. નિયાને એક હઝારો મેં મેરી બહેનાથી ઓળખ મળી હતી. તે બાદ તે જમાઇ રાજા જેવા શોમાં જોવા મળી, પરંતુ ચેના અભિનયથી વધારે લોકો તેને તેના રિવીલિંગ આઉટફિટ અને બોલ્ડ લુકને કારણે ઓળખે છે.
View this post on Instagram
3.જેનિફર વિગેંટ : બોલ્ડનેસની વાત આવે તો જેનિફર વિગેંટ પણ કોઇનાથી કમ નથી. કોઇ મેરે દિલ મેં હે, કસોટી ઝિંદગી કી, કહાની ઘર ઘર કી જેવા શોમાં કામ કરી જેનિફર ઘણી જ ફેમસ થઇ હતી. આ શોમાં તે સિંપલ લુકમાં ભલે જોવા મળી હોય પરંતુ તે રિયલ લાઇફમાં ઘણી જ બોલ્ડ છે.
View this post on Instagram
4.ત્રિધા ચૌધરી : આશ્રમ વેબ સીરીઝમાં પોતાના હુસ્નના જલવા વિખેરનાર ત્રિધા ચૌધરી પહેલીવાર ટીવીમાં ત્યારે લાઇમલાઇટમાં આવી જયારે તેણે દહેલીઝમાં અભિનય કર્યો. આ ધારાવાહિકથી તે બધાની નજરમાં આવી હતી. ત્રિધા અસલ જીવનમાં ઘણી જ હોટ છે. તેનો અંદાજ તમે તેના ઇન્સ્ટાગ્રામ પરની તસવીરોથી લગાવી શકો છો.
View this post on Instagram
5.સંજીદા શેખ : કયા હોગા નિમ્મો કા ધારાવાહિકથી લાઇમલાઇટમાં આવનારી સંજીદા શેખ અસલ જીવનમાં ઘણી બોલ્ડ છે. સંજીદા ઘણીવાર તેના બોલ્ડ લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.