દીકરીની ઉંમરની વહુ લાવવા ઉપર જે દાદાને ટ્રોલ કરવામાં આવતા હતા તેમને દૂધ જેવી રૂપાળી પત્ની સાથે ઉજવી લગ્નની ત્રીજી વર્ષ ગાંઠ, જુઓ તસવીરો

દૂધ જેવી રૂપાળી પત્ની સાથે દાદાએ ઉજવી લગ્નની ત્રીજી વર્ષ ગાંઠ, લોકો બોલ્યા રાત્રે દાદાનું ઉભું થતું હશે કે નહિ

પ્રેમ એ દુનિયાનું ખુબ જ પવિત્ર બંધન છે અને આ બંધનમાં લગભગ મોટાભાગના લોકો બંધાતા હોય છે. આજકાલ પ્રેમની અંદર નાત જાતના બંધનો ઉપરાંત ઉંમરના પણ બંધનો જોવામાં નથી આવતા, આપણે ઘણી જોડીઓ એવી જોઈ હશે જેમાં ઉંમરનું ખુબ જ મોટું અંતર હોવા છતાં પણ એકબીજા સાથે જિંદગી જીવવાનો નિર્ણય કરતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા કપલની તસવીરો અને વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે.

થોડા સમય પહેલા એવા જ એક વ્યક્તિના લગ્ન ખુબ જ ચર્ચામાં રહ્યા હતા, જેને તેની દીકરીની ઉંમરની યુવતી સાથે લગ્ન કરી અને સૌને હેરનીમાં મૂકી દીધા હતા. આ વ્યક્તિનું નામ હતું ટોમ ઇમામ. તેની જુવાનજોધ મિષ્ટી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તે બંનેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયા હતા.

આ દંપતીએ  હાલમાં જ પોતાના લગ્નની ત્રીજી વર્ષ ગાંઠ ઉજવી છે જેની તસવીરો સામે આવતાની સાથે જ આ દંપતી ફરી ચર્ચામાં આવ્યું છે. આ તસ્વીરોમાં આ કપલ ખુબ જ રોમાન્ટિક નજર આવી રહ્યું છે સાથે જ ટોમ ઇમામ તેમની પત્ની મિષ્ટી ઉપર પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે.

ટોમ ઇમામ અને મિષ્ટીએ તેમના ફેસુબુક પેજ ઉપર તેમની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં દંપતી ખુબ જ ખુશ થઈને લગ્નની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરતું જોવા મળી રહ્યું છે. ટોમ ઇમામ અને મિષ્ટીની એનવર્સરી ગત 26 સપ્ટેમ્બરના રોજ હતી. અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

દેખાવમાં બાપ દીકરીની જેવી લાગતી આ જોડી હકીકતમાં પતિ પત્ની છે અને બંને એકબીજાને ખુબ જ પ્રેમ પણ કરે છે. તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે અને ઘણા લોકો એમ પણ કહે છે કે આ બધું પૈસાના કારણે છે, પરંતુ ટોમ ઇમામને લોકોના દ્વારા કહેવામાં આવતી આ બધી બાબતોનો કોઈ ફર્ક પડતો નથી.

તે પોતે જાણે છે કે તેમને તેમની પત્ની મિષ્ટી કેટલો પ્રેમ કરે છે. અને બંને જેટલું પણ જીવન મળ્યું છે તેટલું ખુશીથી માણી લેવા માંગે છે. ટોમ ઇમામ નિવૃત્તિ તરફ વળી ગયો છે, ત્યારે તેની પત્ની મિષ્ટી હજુ પોતાની જુવાનીને માણી રહી છે. ટોમ ઇમામ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસ્વીરોમાં બંને વચ્ચેનો પ્રેમ પણ જોવા મળી રહ્યો છે.

ટોમ ઇમામ મૂળ બાંગ્લાદેશી છે, પરંતુ હાલ તે અમેરિકામાં વસવાટ કરે છે, તેમની સંપત્તિ પણ ઘણી વધારે છે. જેના કારણે લોકોનું કહેવું છે કે મિષ્ટિએ સંપત્તિ માટે ટોમ ઇમામ સાથે લગ્ન કર્યા હોઈ શકે છે. ટોમની સંપત્તિની જો વાત કરવામાં આવે તો તે 12 મિલિયન અમેરિકી સંપત્તિ ધરાવે છે. તેમને આ સંપત્તિની વહેંચણી પોતાના પરિવાર સાથે પણ કરી જ છે. પોતાના સંતાનો માટે પણ તેમને કોઈ કસર બાકી નથી મૂકી.

ટોમ ઇમામ અને મિષ્ટી એક બીજાને પસંદ કરી બેઠા ત્યારબાદ તેમને 26 સપ્ટેમ્બર 2019ના રોજ તેની સાથે લગ્ન કરી લીધા. હાલમાં જ તેમને પોતાના લગ્નની વર્ષગાંઠ ઉજવી અને તે નિમિત્તે તેમને પોતાની પત્ની સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી જે ખુબ જ વાયરલ થઇ ગઈ હતી.

Team Akhand Ayurved

Not allowed