માત્ર ભારત જ નહીં, આપણે વિશ્વના લગભગ દરેક સમાજને પુરુષપ્રધાન સમાજ કહી શકીએ છીએ, એનું કારણ એ છે કે ક્યાંકને ક્યાંક બધા જ માતાપિતાના મનમાં પુત્ર પ્રાપ્ત કરવાની ઇચ્છા રહે છે. મોટાભાગના લોકો માને છે કે છોકરીઓ લગ્ન કરીને સાસરે જતી રહે છે જયારે દીકરો તેમની વૃદ્ધાવસ્થાનો સહારો હોય છે. એટલા માટે જ લોકો છોકરાઓ પેદા કરવા માટે વિવિધ પ્રકારના ઘરેલું ઉપાય વિશે જાણવા માંગતા હોય છે.
આજે પણ લોકો માને છે કે જો તેમને પુત્ર પ્રાપ્ત નહિ થાય તો તેમનો વંશ ખતમ થઇ જશે. તેમને પોતાનો વંશ આગળ વધારવા માટે દીકરો જરૂરી હોય છે. આ જ ઇચ્છામાં લોકો ઘણા બધા બાળકો પેદા કરી દે છે. કારણ કે તેમની માનવું હોય છે કે 3 બાળકો બાદ માતાની કૂખ બદલાઈ જાય છે અને 3 બાળકો બાદ તેમને દીકરો પ્રાપ્ત થાય છે. તેઓ માને છે કે 3 બાળકો બાદ હોઠો તો દીકરો જ હશે પણ એવું નથી થતું અને તેઓ નિરાશ થાય છે.
મિત્રો, આપણે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે સમાજમાં આજે મહિલાઓ પુરુષ આગળ જીતી રહી છે અને એટલે જ આપણે દીકરીઓને ક્યારેય ઓછી ન આંકવી જોઈએ. પણ તેમ છતાં જે લોકો દીકરાની પ્રાપ્તિની ઈચ્છા રાખે છે એ લોકો માટે અહીં કેટલીક જાણકારી આપવામાં આવી છે.
સૌથી પહેલા જાણીએ કે માતાના ગર્ભમાં છોકરો કે છોકરી કેવી રીતે બને છે –
પુરુષના વીર્યમાં બે પ્રકારના શુક્રાણુ હોય છે, આ શુક્રાણુ જ નક્કી કરે છે કે ગર્ભમાં છોકરો બનશે કે છોકરી. પણ હવે તમારા મનમાં સવાલ ઉઠશે કે એ કેવી રીતે થાય છે તો ચાલો સમજીએ –
શુક્રાણુ બે પ્રકારના હોય છે જેને વિજ્ઞાનની ભાષામાં ક્રોમોઝોમ કહે છે જે X ક્રોમોઝોમ અને Y ક્રોમોઝોમ હોય છે, પુરુષમાં આ બંને પ્રકારના X અને Y ક્રોમોઝોમ હોય છે, જયારે સ્ત્રીઓના અંડાશયમાં માત્ર બે XX ક્રોમોઝોમ્સ જ હોય છે. જયારે સંબંધ બાંધ્યા બાદ પુરુષના વીર્યનું Y ક્રોમોઝોમ મહિલાના ઈંડાને મળે છે ત્યારે દીકરો પેદા થાય છે ને જો ગર્ભાધાન સમયે જો સ્ત્રીઓના X ક્રોમોઝોમ પુરુષના X ક્રોમોઝોમને મળે છે તો દીકરીનો જન્મ થાય છે.
આ સર્વમાન્ય વૈજ્ઞાનિક તથ્યથી સાબિત થાય છે કે દીકરો હોય કે દીકરી, તેમના જન્મ માટે પુરુષ જ જવાબદાર હોય છે. કોઈ સ્ત્રીને દીકરાને જન્મ ન આપવા માટે દોષિત ઠરાવવી અનુચિત હોય છે.
દીકરાની પ્રાપ્તિ માટે ગર્ભ ધારણ કરવાના ઉપાય –
પિરિયડ બાદ સંબંધ બાંધવા પર જ નિર્ભર હોય છે કે તમને દીકરો પ્રાપ્ત થશે કે દીકરીની પ્રાપ્તિ થશે. પીરીયડની સાચી ગણતરી કરો અને માસિક સ્રાવના શરુ થવાના દિવસને પહેલો દિવસ ગણાવો જોઈએ.
પુત્ર પ્રાપ્ત કરવા માટે, માસિક સ્રાવની શરૂઆતના દિવસથી ગણતરી કરીને, ચોથા, છઠ્ઠા, આઠમા, બારમા, ચૌદમા અને સોળમા દિવસે સંબંધ બાંધવો જોઈએ. અને પિરિયડ શરુ થવાના દિવસથી પાંચમો, નવમો, આગિયારમો અને પંદરમાં દિવસે ગર્ભાધાન થવાથી દીકરીની પ્રાપ્તિ થાય છે.
દીકરો પેદા કરવા માટે સ્ત્રી અને પુરુષ બંનેએ જ શુક્લ પક્ષની છઠ્ઠી, આઠમી, દસમી, બારમી, ચૌદમી અને સોળમી રાતે વારંવાર સંબંધ બાંધવો જોઈએ. એટલે કે એક રાતમાં ઓછામાં ઓછી બે-ત્રણ વાર તો આ ક્રિયા કરવી જોઈએ. આવું કરવાથી શુક્રાણુઓની સંખ્યા વધે છે અને એ અમ્લીય તત્વને મદદ મળે છે જેનાથી એ શુક્રાણુઓને લાભ મળે છે અને XY મળીને છોકરાનું નિર્માણ કરે છે.
પુત્ર પ્રાપ્ત કરવા માટે ધ્યાન રાખવાની કેટલીક બાબતો –
પુત્ર પ્રાપ્ત કરવા માટે સ્ત્રી અને પુરુષે લગભગ 6 મહિના અગાઉથી તૈયારી કરવી પડે છે. પુરુષે દૂધથી બનેલી વસ્તુઓ જેવી કે ચીઝ, દૂધ, માખણ, માવા, રબડી વગેરે ખાવું જોઈએ.
દીકરો પેદા કરવા માટે, પુરુષે પોતાની પત્ની સાથે જાતીય સંબંધ બાંધતા પહેલા 6 મહિના પહેલાં ખાટો ખોરાક છોડી દેવો જોઈએ. આ દરમિયાન, જાતીય સંબંધ બાંધતા સમયે પુરુષે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.
પરંતુ 6 મહિના સુધી જણાવવામાં આવેલી દૂધ અને દૂધથી બનેલી વસ્તુઓનું જ સેવન કરવું જોઈએ. સાથે જ વીર્ય વધારવાવાળી ઔષધિઓનું સેવન કરવું જોઈએ. આ પ્રકારની પરહેઝ પત્નીએ પણ પતિ સાથે સંબંધ બાંધવાના 6 મહિના પહેલા કરવી જોઈએ.
જો દીકરો જોઈએ તો આ દરમ્યાન પત્નીએ દ્રાક્ષ, ટામેટા, સંતરા, તરબૂચ વગેરેનું વધુમાં વધુ સેવન કરવું જોઈએ. અને દૂધથી બનેલી વસ્તુઓ પુરુષોએ સેવન કરવી જોઈએ. એ વસ્તુઓ સ્ત્રીઓએ જરા પણ ખાવી જોઈએ નહિ.
આ સિવાય કોબીજ, સફરજન, ખીરા, કાકડી, ગાજર, મોસંબી અને મરચાનું સેવન કરવું જોઈએ નહિ. 6 મહિના સુધી આટલું કર્યા બાદ પતિ અને પત્નીએ સંબંધ બાંધવાની તૈયારી કરવી જોઈએ.
પુત્રની પ્રાપ્તિ માટે સ્ત્રી સાથે સંબંધ બાંધતા કરવા પહેલા 15-30 મિનિટ પહેલા 2-3 કપ ચા કે કડક કોફી પીવી જોઈએ. આવું એટલે કરવું જોઈએ કે જેથી પુત્ર પેદા કરવા માટે જરૂરી Y ક્રોમોઝોમની ગતિ વધી શકે અને તેમની જીવંત રહેવાની શક્તિ બની રહે છે. આ રીતે પુત્ર પેદા કરવા માટે સ્ત્રીએ પણ સંબંધ બાંધતા પહેલા કોફીનું સેવન કરવું જોઈએ. જો સ્ત્રી ન પી શકે તો પુરુષે કોફી પી લેવી જોઈએ. સંબંધ બાંધ્યા બાદ સ્ત્રીએ ઠંડુ પાણી પીવું જોઈએ.
સંબંધ બાંધતા સમયે આસન –
પુત્રની પ્રાપ્તિ માટે પુરુષે પોતાના જનીનઅંગને પત્નીની પાછળથી યોનિમાં પ્રવેશ કરાવવું જોઈએ, એનાથી શુક્રાણુ સીધા ગર્ભાશયના દ્વાર પર પહોંચી જાય છે. સ્ત્રીના ગર્ભાશયનો માર્ગ યોનિની અપેક્ષાએ વધુ ક્ષારીય હોય છે. યોનિ માર્ગમાં હાજર અમલીય વાતાવરણને કારણે જ પુરુષના Y ક્રોમોઝોમ નષ્ટ થઇ જાય છે.
જો પતિ અને પત્ની બંને સંતાનના રૂપમાં દીકરો મેળવવા માંગતા હોવ તો દીકરો પેદા કરવા માટે સંબંધ બાંધતા સમયે પુરુષના સંતુષ્ટ થતા પહેલા પત્નીને ઉત્તેજનાની ચરમસીમા પર પહોંચવું જરૂરી છે. જો આવું સંબંધ બાંધતા સમયે દરેક વાર થાય તો આ દીકરો પેદા થવાની સંભાવનાને વધારી દે છે.
રહો તણાવમુક્ત –
પતિ અને પત્ની બંનેને જો દીકરાની ચાહ હોય તો બંનેએ સંબંધ બાંધતા સમયે તણાવમુક્ત રહેવું જોઈએ અને પોતાનું બધું જ ધ્યાન સંબંધ બનાવવા પર લગાવવું જોઈએ. બાળક વિશે વિચારવું જોઈએ નહિ. કારણ કે આ ક્ષણ આપના માટે ખાસ હોય છે, જેનો બધો જ આનંદ તમારે લેવો જોઈએ.
દીકરી પેદા કરવા માટે –
જે પતિ-પત્નીને દીકરી મેળવવાની ઈચ્છા હોય છે, એમને દીકરો પેદા કરવા માટે જે ઉપાય જણાવવામાં આવ્યા છે એનાથી વિપરીત કરવું જોઈએ. દીકરીની પ્રાપ્તિ માટે કૃષ્ણ પક્ષ અને વિષમરાત્રિએ સંબંધ બાંધવો જોઈએ. આ સિવાય પુરુષ માટે પણ જે વસ્તુઓનું સેવન કરવાનું જણાવવામાં આવ્યું છે એ વસ્તુનું સેવન કરવું જોઈએ નહિ. આ સિવાય જે કશું પણ દીકરો પેદા કરવા માટે કરવું પડે છે, દીકરી પેદા કરવા માટે એનાથી એકદમ જ વિપરીત કરવાનું રહે છે.