Tik Tok એપે ઘણા લોકોની કિસ્મત બદલી નાખી છે. અવનીત કૌર, જન્નત ઝુબૈર, ફૈઝલ શેખ એવા ઘણા નામ છે જે ટિકટોકના સુપરસ્ટાર હતા. જો કે, ટીકટોક તો હવે ભારતમાં બેન થઇ ગઇ છે, પરંતુ હવે ટીકટોક સ્ટાર્સ ઇન્સ્ટાગ્રામની રીલ્સનો ઉપયોગ કરી તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. આ લોકોએ નાની ઉંમરમાં એવું નામ બનાવ્યું છે કે લગભગ દરેક યુવકે તેને મેળવવાનું સપનું જોયું હશે. આ નામોની સાથે એક બીજું નામ પણ છે જે ટિકટોક પર ઘણું પ્રખ્યાત હતુ. એ નામ છે અંકિતા દવે. અંકિતા દવેના Tiktok પર લગભગ 9 લાખ ફોલોઅર્સ હતા.
View this post on Instagram
અંકિતાના વિડીયો ઘણા વાયરલ પણ થતા હતા. અંકિતા ઈન્સ્ટાગ્રામ પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે. આવો જાણીએ કોણ છે અંકિતા દવે. અંકિતા દવે ગુજરાતના રાજકોટની છે. તેનો જન્મ 3 જૂન 1996ના રોજ થયો હતો. અંકિતા દવેનું નામ લગભગ 2 વર્ષ પહેલા વાયરલ થયેલા એક MMS સાથે જોડાયું હતું. તે દિવસોમાં એક એમએમએસ વાયરલ થયો હતો જેના વિશે કહેવામાં આવ્યું હતું કે જે છોકરી દેખાઈ છે તે અંકિતા છે અને છોકરો તેનો સોતેલો ભાઈ છે.
View this post on Instagram
તે 10 મિનિટનો વીડિયો વાયરલ થયા બાદ અંકિતા સોશિયલ મીડિયા પર ખૂબ સર્ચ કરવામાં આવતી વ્યક્તિ બની ગઈ હતી. હાલમાં અંકિતા મોડલિંગ અને એક્ટિંગ કરી રહી છે. થોડા સમય પહેલા તેનો મ્યુઝિક વીડિયો લોન્ચ કરવામાં આવ્યો હતો જેનું નામ રિશ્તા હો ઐસા હતું. ઉલ્લુ એપ પર પ્રસારિત થતી વેબ સીરિઝ શ્રીનગરદાનમાં પણ અંકિતા તેના અભિનયને લઈને ઘણી ચર્ચામાં હતી.
View this post on Instagram
ઈન્ટરનેટ સેન્સેશન અને TikTok સ્ટાર અંકિતા દવે તેના બોલ્ડ અવતારને કારણે અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. હાલમાં જ અંકિતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક બોલ્ડ અને સુપર હોટ તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેની આ તસવીરો જોયા બાદ તેના ફેન્સ તેના વખાણ કર્યા વગર રહી શકતા નથી.
View this post on Instagram
આ તસવીરોમાં અંકિતા ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે અંકિતા દવે એક મોડલ અને ડાન્સર છે. આ સાથે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ એક્ટિવ છે. અંકિતા અવારનવાર તેના વીડિયો અપલોડ કરે છે. અંકિતાએ આ તસવીરોમાં બ્રા પહેરી છે અને નીચે શોર્ટ્સ કેરી કર્યા છે અને તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ પણ આપી રહી છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા સેન્સેશન અંકિતા દવે તેના હોટ લુક્સને કારણે છવાયેલી છે. હાલમાં જ અંકિતાના બોલ્ડ ફોટા ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મોડલ અને એક્ટ્રેસ હોવા ઉપરાંત અંકિતા એક શાનદાર ડાન્સર પણ છે. અંકિતા એવો એક દિવસ જવા દેતી નથી કે તે સોશિયલ મીડિયા પર પોતાની સ્ટાઈલ ન બતાવે. ગુજરાતના રાજકોટમાં જન્મેલી અંકિતાની દરેક તસવીર ચાહકોને ગમે છે. પોતાની હોટનેસની સાથે અંકિતા ફિટનેસ અને પરફેક્ટ ફિગરનું પણ ખાસ ધ્યાન રાખે છે.
View this post on Instagram
અંકિતાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 2.9 ફોલોઅર્સ છે. અંકિતા ઇન્સ્ટાગ્રામ પર અવાર નવાર તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે અને સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે.
View this post on Instagram