બોલીવુડની નંબર 1 સુંદરી સાથે લફરું કરનાર હીરોએ પ્લેનના સંડાશમાં ઘપાઘપ…..ત્યારે થઇ ગઈ ગડબડ

“કોફી વિથ કરન” એક એવો શો હવે બની ગયો છે જેમાં કલાકારો તેમના અંગત જીવન વિશેના ઘણા બધા ખુલાસા કરતા હોય છે, આ શોમાં ઘણા બધા સેલેબ્સ આવી ગયા છે તેમને કરેલા ખુલાસાઓ જાણીને તેમના ચાહકો પણ શોક રહી ગયા હતા. આ શોને કરણ જોહર દ્વારા હોસ્ટ કરવામાં આવે છે અને કરણ પણ તેના જીવનને લઈને ઘણા બધા ખુલાસા કરતો હોય છે, ત્યારે હવે આ બધા વચ્ચે શોમાં પહોંચેલા ટાઇગર શ્રોફે પણ ઘણા બધા ખુલાસા કર્યા છે. જેને સાંભળીને ચાહકો પણ શોકમાં છે.

જેટલો આત્મવિશ્વાસ ટાઈગર શ્રોફ સ્ક્રીન પર એક્શન સીન્સ અને ડાન્સ સાથે કરે છે, વાસ્તવિક જીવનમાં તે ખુબ જ શાંત જેવો દેખાય છે. અભિષેક બચ્ચને પણ ખુલાસો કર્યો છે કે ટાઈગર શ્રોફ ખૂબ જ શરમાળ છે. પરંતુ કોફી વિથ કરણની સીઝન 7માં કૃતિ સેનન સાથે સોફા પર પહોંચેલ ટાઇગર ખૂબ જ અલગ અને મજેદાર અંદાજમાં જોવા મળશે.

કરણ જોહરના ચેટ શોના આ 9મા એપિસોડમાં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની જોડી જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે ટાઇગરનું નામ હંમેશા દિશા પટાની સાથે જોડવામાં આવ્યું છે, પરંતુ અભિનેતા આ શોમાં દિશાને બદલે ‘શ્રદ્ધા કપૂર’નું નામ લઈ રહ્યો છે. ટાઈગર શ્રોફના રિલેશનશિપ સ્ટેટસને લઈને ઘણા સમયથી લોકોમાં સવાલ છે કે શું તે સિંગલ છે?

‘કોફી વિથ કરણ’માં ટાઈગર અને કૃતિ તેમની લવ લાઈફ વિશે વાત કરતા જોવા મળશે. વાસ્તવમાં, રેપિડ ફાયર રાઉન્ડમાં, જ્યારે કરણે ટાઈગરને પૂછ્યું – ‘કઈ વિયર્ડ જગ્યા છે જ્યાં તેને મેકઆઉટ કર્યો હતો?’ આ સવાલ પર હેન્ડસમ હંકે કહ્યું “હવામાં. પરંતુ આ વિયર્ડ નથી. તે એકદમ સાહસિક હતું. ટાઇગરના આ ચોંકાવનારા ખુલાસા પછી, હોસ્ટ કરણ જોહરે કહ્યું- ‘માઇલ હાઇ ક્લબ? તમે પણ તેના સભ્ય છો. શો પછી તેની ચર્ચા કરીશું.

 

View this post on Instagram

 

A post shared by Disney+ Hotstar (@disneyplushotstar)

ટાઈગર પછી કરણ જોહરે પણ ખુલાસો કર્યો, ‘મેં પણ મેકઆઉટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટોયલેટ બહુ મોટું નહોતું. ત્યારે હું પકડાઈ ગયો હતો. મારું નસીબ જુઓ. મારા માટે તે મેસ્સીનો માહોલ હતો. આગામી એપિસોડ ખૂબ જ મનોરંજક હશે. શોમાં ટાઇગર શ્રોફ અને કૃતિ સેનનને એકસાથે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. બંનેએ ફિલ્મ ‘હીરોપંતી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

Team Akhand Ayurved

Not allowed