બોલિવુડ અભિનેત્રી કાજોલની નાની બહેન તનીષા મુખર્જી છેલ્લા ઘણા સમયથી નાના અને મોટા પડદાથી દૂર છે. છેલ્લે તે બિગબોસ સિઝન 7માં નજર આવી હતી. ભલે તે પડદાથી દૂર હોય પરંતુ સોશિયલ મીડિયા પર તે ઘણી એક્ટિવ રહે છે. તેણે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર તેની એવી તસવીર શેર કરી છે, જેને જોઇને ચાહકોના હોંશ ઉડી ગયા છે. તનીષાએ તેની ટોપલે તસવીર શેર કરી છે. આ તસવીરને પોસ્ટ કરતા તેણે કેપ્શનમાં લખ્યુ છે કે, જો તમને પોતાનામાં કંઇ પણ ખૂબસુરત નજર નથી આવી રહ્યુ તો પોતાના માટે એક સારો અરીસો ખરીદી લેવો જોઇએ. મારા અરીસાને કોઇ સફાઇની જરૂરત નથી. શુભ પ્રભાત દુનિયા, વાસ્તવિક બન્યા રહો.
View this post on Instagram
તનિષાએ એક ટોપલે તસવીર શેર કરી છે જેમાં તે અંડરપેન્ટમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં તનિષાએ પોતાની જાતને પોતાના હાથથી ઢાંકી રાખી છે. તનિષાની આ તસવીર પોસ્ટ કરતી વખતે કેટલાક લોકોએ તેના વખાણ કર્યા તો કેટલાક યુઝર્સે તેને જોરદાર ટ્રોલ કરી. લોકોએ કમેન્ટ કરી અને લખ્યું કે તે માત્ર ધ્યાન ખેંચવા માટે આવું કરી રહી છે. કોઈએ લખ્યું- ‘હાઈલાઇટમાં રહેવા માટે તમારી પાસે ઉતારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ‘ બીજાએ લખ્યું- ‘તમારી ઈમેજ બગાડો નહીં, તમારે લોકોને બતાવવાની જરૂર નથી કે તમે સાઈકો છો.’
View this post on Instagram
આ ઉપરાંત એકે લખ્યું- ‘તમારી ત્વચા બતાવવાને બદલે તમારી પાસે રાખો.’ તમને જણાવી દઈએ કે, તનિષા તેની ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહી છે અને તે દરરોજ તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. આ પહેલીવાર નથી જ્યારે તનિષા ટ્રોલ્સના નિશાના પર આવી હોય. આ પહેલા પણ તેણે તસવીરો વિશે લોકો પાસેથી ઘણું સાંભળ્યું છે. તનિષા મુખર્જીએ બેશક બોલિવૂડમાં ફિલ્મો કરી છે પરંતુ તેની માતા અને બહેનની જેમ તે બોલિવૂડમાં પોતાના પગ જમાવવામાં સફળ થઈ શકી નથી.
View this post on Instagram
બોલિવૂડ એક્ટ્રેસ કાજોલની નાની બહેન તનિષા મુખર્જી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તનિષા ટેલિવિઝનના સૌથી પ્રખ્યાત અને વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસમાં જોવા મળી છે. આ શોમાં તેની અરમાન કોહલી સાથે ઘણી નિકટતા જોવા મળી હતી. તેના સમાચારે સોશિયલ મીડિયામાં ઘણી હેડલાઈન્સ બનાવી હતી.
View this post on Instagram
કાજોલની બોલ્ડ સિસ્ટર તનીષા મુખર્જી એક્ટિંગને બદલે સોશિયલ મીડિયાને કારણે ચર્ચામાં રહે છે. થોડાક મહિનાઓ પહેલા જ અભિનેત્રીએ નવા વર્ષ પર કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરો વાઇરલ થતાં જ હંગામો થયો છે. આ તસવીરો જોઈને યુઝર્સ સવાલ કરી રહ્યા છે કે તનીષાએ લગ્ન કરી લીધા?
View this post on Instagram
વિમલ પાન મસાલાની જાહેરાત કરનાર અજય ની સાળીએ સો.મીડિયામાં જે તસવીરો શૅર કરી છે, તેમાંથી એક તસવીરમાં તનીષા પગમાં વીંછિયા (ટો રિંગ) સાથે જોવા મળે છે. જનરલી ભારતીય સ્ત્રીઓ લગ્ન બાદ જ આ પહેરતી હોય છે. આથી જ તનીષાને ટો રિંગમાં જોતા જ યુઝર્સ માનવા લાગ્યા કે તનીષાએ સિક્રેટ વેડિંગ કર્યા છે.
View this post on Instagram
તનીષાએ ફોટો શૅર કરીને કહ્યું હતું, ‘મારા પગની આંગળીઓ પરની રેત તથા મારી આત્મા દરિયામાં. હું જે ક્ષણને જીવી રહી છું તેની પ્રશંસા કરું છું. મેં ક્રોશિયા ટોપ પહેરીને નવા વર્ષની શરૂઆત કરી છે. આ ટોપ મેં જાતે બનાવ્યું છે. લૉકડાઉનમાં એક નવી વાત શીખી અને સીમિત જીવનની આ બેચેનીને આ સુંદર રચનાત્મક ઉર્જામાં બદલી.’
View this post on Instagram
તનીષાની આ સ્કિલના ફેન્સ દવારા ઘણા વખાણ થઈ રહ્યા હતા ત્યારે કેટલાંક ફેન્સે અભિનેત્રીને લગ્ન અંગે સવાલ પૂછી રહ્યા છે. એક યુઝરે કહ્યું હતું, ‘તું પરિણીત છો?’ અન્ય એક યુઝરે કહ્યું હતું, ‘મને લાગે છે કે આ તારી માતાના પગ છે.’ બીજા યુવકે કમેન્ટ કરી હતી, ‘તારા લગ્ન થઈ ગયા છે? તે વીછિંયા કેમ પહેર્યા છે?’
View this post on Instagram
દોસ્તો આપણે જણાવી દઈએ કે અજયની આ બોલ્ડ સાડીએ 2003માં ‘Sssshh..’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ‘નીલ એન્ડ નિક્કી’, ‘સરકાર’, ‘ટેંગો ચાર્લી’ તથા ‘વન ટૂ થ્રી’ જેવી ફિલ્મમાં જોવા મળી હતી. 2013માં તેણીએ ‘બિગ બોસ’ની સાતમી સિઝનમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તે ‘ખતરો કે ખિલાડી’માં પણ જોવા મળી હતી. તનીષાનું નામ અરમાન કોહલી, ઉદય ચોપરા, ઉપેન પટેલ સાથે જોડાઈ ચૂક્યું છે.
View this post on Instagram