અમદાવાદીઓ તો ઘપાઘપ કરવાના શોખીન નીકળા, આ નવી ટ્રીક ટ્રાય કરી જુઓ, બૈરી કે ગર્લફ્રેન્ડની રાડ ફાટી જશે, તમે પણ જાણો અંદરની વાત

ઘણા એવા લોકો છે જે સેક્સ સમસ્યાથી પીડાતા હોય છે અને આ સમસ્યા એવી છે જેના વિશે તે ખુલીને વાત પણ નથી કરી શકતા, ના ડોક્ટર પાસે જઈ શકે છે. પરંતુ તેમના પાર્ટનરને મળતો અસંતોષ બીજી ઘણી સમસ્યાઓ પણ ઉભી કરતો હોય છે. ક્યારેક પાર્ટનરને થતો અસંતોષ સંબંધોમાં બેવફાઈ પણ જન્મવતો હોય છે અને પાર્ટનર શરીર સુખ મેળવવા અન્ય પુરુષનો સહારો પણ લેતી હોય છે, પુરુષો પણ પોતાના પાર્ટનર દ્વારા મળેલા અસંતોષના કારણે અન્ય મહિલાઓ સાથે સંબંધો પણ બાંધતા હોય છે.

ત્યારે હાલ અમદાવાદના કેટલાક પુરુષો પર થયેલા સર્વે અનુસાર તમારા પાર્ટનરને ખુશ રાખવા માટે તમે આ તકનીકનો ઉપયોગ કરી શકો છો. હાલમાં જ થયેલા એક સર્વે અસનુંસર દેશના અલગ અલગ પુરુષો પર સેક્સને લઈને સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મોટાભાગના પુરુષોએ જણાવ્યું કે તંદુરસ્ત સંબંધો બાંધવા માટે ફોર પ્લે મહત્વપૂર્ણ છે. ફોર પ્લે જેટલો વધુ કરવામાં આવે તેટલો આનંદ પણ વધારે મળતો હોય છે.  ડોકટરો અને નિષ્ણાતો પણ જણાવે છે કે પ્રસન્ન દામ્પત્ય જીવન માટે ફોર પ્લે સૌથી અગત્યનું પાસું છે.

સેક્સ કરતા સમયે મોટાભાગના પુરુષોમાં મનમાં એક પ્રકારના વિચારો કરતા હોય છે, ઘણા લોકો કામને લઈને ચિંતિત હોય છે તો ખાસ કરીને પુરુષો વિચારે છે કે તે તેમના પાર્ટનરને ખુશ કરી શકશે કે કેમ. આ વિચારોમાં જ મજા બગડે છે.  પરંતુ આ સમસ્યાનો ઈલાજ ફોર પ્લે છે. બેડરૂમમાં પોતાના પાર્ટનર સાથે કંઈક નવું નવું કરવું હંમેશા ખુબ જ ફાયદાકારક રહે છે.

દર વખતે કંઈક નવું અને રોમાંચક કરીને કોઈપણ સ્ત્રી હોય કે પુરુષ પોતાના પાર્ટનરને વધુ ખુશ રાખી શકે છે અને સંબંધો પણ લાંબા સમય સુધી બંધાય છે.  સામે આવેલા સર્વે અનુસાર મોટાભાગના લોકોનું માનવું છે કે જેટલો વધુ સમય ફોર પ્લેમાં આપી શકાય એટલું વધુ તેમના પાર્ટનરને ખુશ કરી શકાય છે.  ફોર પ્લે એ પોતાના પાર્ટનરને ખુશ કરવાનો સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે.

હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં ઇન્દોરના 91.5 ટકા લોકોએ માણ્યું કે બેડરૂમમાં તો 30 મિનિટ કરતા પણ વધારે ફોર પ્લે કરતા હોય છે. જેનાથી તેઓ ખુબ જ સંતુષ્ઠ પણ છે. જયારે અમદાવાદના 63 %, મુંબઈના 51.2% લોકોનું માનવું છે કે તે બેડરૂમમાં 30 મિનિટથી વધારે સમય સુધી ફોર પ્લે કરી શકે છે. તો અન્ય એક સર્વે અનુસાર બેંગલુરુના 42.9 % લોકોનું એવું માનવું છે કે તેમને સેક્સ દરમિયાન કામની ચિંતા સતાવે છે. રાંચીમાં પણ આ આંકડો 27% છે.

Team Akhand Ayurved

Not allowed