
એડલ્ટ ફિલ્મોમાંથી બૉલીવુડમાં એન્ટ્રી લેનારી અભિનેત્રી સની લિઓની પોતાના અભિનયના સિવાય પોતાની અદાઓ અને આકર્ષક ફિગરને લીધે ચર્ચામાં રહે છ. ત્રણ બાળકોની મા સની સોશિયલ મીડિયા પાર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે.સની લિઓની બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને આઇટમ સોન્ગ પણ કરી ચુકી છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર સની લિયોન સતત એક્ટિવ છે સની લિયોન તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. ત્રણ બાળકોની મા એવી સનીની ઉંમર 41 વર્ષની છે અને તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને બેલેન્સ કરી રહી છે.સની હાલના દિવસોમાં પોતાના પરિવાર સાથે માલદીવ વેકેશન પર પહોંચી છે. સનીએ પોતાના વેકેશનની ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે મનભરીને મસ્તી કરતી દેખાઈ રહી છે. જો કે સૌથી વધારે ચાહકોનું ધ્યાન તેની બિકી પહેરેલી તસવીર પર આવ્યું છે.
View this post on Instagram
સામે આવેલી તસવીરોમાં સની પિન્ક ફ્લાવર પ્રિન્ટ બિકી પહેરીને સમુદ્ર વચ્ચે આગ લગાડી રહી છે.સનીએ બિકી સાથે લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. સનીએ સન ગ્લાસ પણ પહેર્યા છે અને સમુદ્ર કિનારે રેતીમાં બેસીને અલગ અલગ હોટ પોઝ આપી રહી છે. સનીના ચેહરા પર સૂરજનો તડકો આવી રહ્યો છે, જેમાં તેની કાયા એકદમ ચમકાઈ રહી છે. તસવીરો શેર કરીને સનીએ કેપ્શનમા,’લવ ધીસ બિકીની’લખ્યું છે. આ આઉટફિટમાં સનીનું કર્વી ફિગર અને લેગ્સ ફ્લોન્ટ થઇ રહ્યા છે, જેને જોઈને ચાહકો પણ ઉત્સુક થઇ ગયા છે. સનીની આ તસવીરો લોકોએ ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.
View this post on Instagram
સની લિયોનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તે ખૂબ જ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે.તો ત્યાં ઘણા લોકો તેની ફિટનેસના વખાણ કરી રહ્યા છે. સની લિયોનની કરિયરની શરૂઆત ફિલ્મ ‘જિસ્મ 2’થી થઈ હતી. ત્યારપછી તે જેકપોટ, રાગિની એમએમએસ 2 જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સની થોડા સમય પહેલા વેબ સિરીઝ અનામિકામાં એક્શન કરતી જોવા મળી હતી.
View this post on Instagram
સનીનો જન્મ 13 મે 1981 ના રોજ કેનેડામાં એક શીખ પરિવારમાં થયો હતો. તેમનું અસલી નામ કરણજીત કૌર વ્હોરા છે. જ્યારે તે 11 વર્ષની હતી, ત્યારે તેનો પરિવાર યુએસ સ્થળાંતર થયો. સનીના પિતા એન્જિનિયર છે જ્યારે માતા ગૃહિણી છે. તેનો એક ભાઈ સંદિપસિંહ વ્હોરા છે, જે અમેરિકામાં રસોઇયા તરીકે કામ કરે છે. સની લિયોની હંમેશાં તેના દેખાવ, સુંદરતા અને તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થાય છે. સની લિયોનીએ બોલિવૂડનીએ એક્ટ્રેસ પૈકી એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફિલ્મોમાં કામ કરવાની સાથે સની લિયોની એક બિઝનેસ વુમન પણ છે.
View this post on Instagram
ઈન્ડરસ્ટ્રી છોડીને બોલિવૂડમાં આવનારી અભિનેત્રી સનીના શોખ ખૂબ જ મોંઘા છે, તે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. તોચાલો આજે તમને સનીની રોયલ લાઇફ વિશે જણાવીએ. ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલ લોકોમાં સામેલ સની મુંબઇમાં રહે છે પરંતુ લોસ એન્જલસમાં લગભગ 19 કરોડનો લક્ઝુરિયસ બંગલો છે.
View this post on Instagram
સની એક્ટિંગની સાથે સાથે બિઝનેસ પણ કરે છે. તેની પાસે લસ્ટ નામની પરફ્યુમ બ્રાન્ડ છે. તેણે લગભગ 2 વર્ષ પહેલા 65 કરોડ રૂપિયાની આ પરફ્યુમ બ્રાન્ડને લોન્ચ કરી હતી. આ ઉત્પાદનો ઓનલાઇન વેચાય છે. તે કોસ્મેટિક પ્રોડક્ટ્સનું વેચાણ કરતી કંપની, સ્ટાર્સ્ટ્રક કોસ્મેટિક્સ પણ ચલાવે છે. આ કંપનીમાં ઓનલાઇન ફેશન પ્રોડક્ટ્સ, કોસ્મેટિકની કમ્પ્લીટ રેન્જ પણ ખરીદી શકો છે. તેને માર્ચ 2018 માં લોન્ચ કરવામાં આવી છે. તેની કિંમત 85 કરોડ રૂપિયા છે.