સલવાર સૂટ છોડો, આ ભાભીની બિકીની તસવીરો જોશો તો પાગલ થઇ જશો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. આ શોને SAB ટીવીના ટોપ શોમાંથી એક ગણવામાં આવે છે. આ શોમાં ગોકુલધામ સોસાયટીના ઘણા પાત્રો બતાવવામાં આવ્યા છે જેમને સમયાંતરે બદલવામાં આવે છે. નેહા મહેતાને આ શોમાં ‘તારક મહેતા’ની પત્નીનો રોલ કરવા માટે લેવામાં આવી છે પરંતુ તેને શો છોડ્યા બાદ સુનૈના ફોજદાર નવી ‘અંજલી ભાભી’નું પાત્ર ભજવી રહી છે.
ટીવી સ્ક્રીન પર સલવાર સૂટમાં સિમ્પલ દેખાતી અંજલિ ભાભી એટલે કે સુનૈના ફોજદારનો આ બિકી લૂક કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછો નથી. તસવીરોમાં સુનૈના ફોજદાર બિકી પહેરીને પૂલમાં મસ્તી કરતી જોવા મળી હતી. જે બતાવે છે કે ભલે તે ધારાવાહિકમાં જૂની જમાનાની ભારતીય પત્ની જેવી દેખાતી હોય પરંતુ તેના બાકી રિયલ લાઈફમાં સારી-સારી અભિનેત્રીને પણ ટક્કર આપતી હોય છે.
તસવીરોમાં તે પિંક અને બ્લેક કલરની બિકીમાં જોવા મળી રહી છે. આ લુકમાં તેનું પરફેક્ટ ફિગર લોકોના દિલ જીતી રહ્યું છે. જણાવી દઈએ કે ગયા વર્ષ સુધી નેહા મહેતા આ શોમાં અંજલિ મહેતાનું પાત્ર ભજવતી હતી અને હવે તેની જગ્યાએ સુનૈના ફોજદારને લેવામાં આવી છે.
View this post on Instagram
સુનૈનાને ચાહકોના દિલમાં જગ્યા બનાવવામાં જરાય પણ સમય લાગ્યો નથી. શોમાં તે અંજલિ તારક મહેતાનું પાત્ર ભજવી રહી છે. સુનૈનાનું પાત્ર તેના ડાયટને લઈને સતર્કતા માટે જાણીતું છે. તેવામાં તેની આ તસવીરો જણાવી રહી છે કે તે રિયલ લાઈફમાં પણ તેની ડાયટને કેટલી ફોલો કરે છે.
View this post on Instagram
તાજેતરના એક ઈન્ટરવ્યુમાં સુનૈનાએ જણાવ્યું કે તેને આ શો દ્વારા નવી ઓળખ બનાવવાની તક મળી રહી છે. હવે લોકો તેને નવી ‘અંજલિ ભાભી’ તરીકે ઓળખવા લાગ્યા છે. તેને દર્શકો તરફથી ઘણો પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુનૈના તેના પાત્રને ખૂબ પસંદ કરી રહી છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુનૈનાને શોપિંગ કરવાનો ઘણો શોખ છે. જ્યારે પણ તેને સમય મળે છે ત્યારે તે તેના પરિવાર અને મિત્રો સાથે ખરીદી કરવાનું પસંદ કરે છે. સમય સમય પર તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોના સવાલોના જવાબ આપતી રહે છે. આ સાથે તે શૂટિંગ દરમ્યાન અને ફેમિલી ટાઈમ વિતાવીને પણ પોતાની તસવીરો શેર કરતી રહે છે.