એરપોર્ટ પર આવા ભારે બોલ્ડ ટીશર્ટમાં દેખાઈ કિંગ ખાનની લાડલી, ટાઇટ ક્રોપ ટોપમાં થઇ ઉપ્સ મોમેન્ટનો શિકાર- જુઓ વીડિયો

કિંગ ખાનની છોકરીનું ટાઈટ ટીશર્ટ જોઈને ફેન્સ થયા ભુરાયા, ભરાવદાર ફિગરે વધારી દીધી ચાહકોની ધડકનો

બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને ભલે હજુ બોલિવૂડમાં એન્ટ્રી કરી ન હોય, પરંતુ તે હંમેશા સમાચારમાં રહે છે. ક્યારેક તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તો ક્યારેક વાયરલ વીડિયો દ્વારા સુહાના તેના ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. સુહાના ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે એરપોર્ટ પર જોવા મળી રહી છે.આ વીડિયોમાં કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સને સુહાનાની ડ્રેસિંગ સેન્સ એટલી બોલ્ડ લાગી કે તેઓએ તેની તુલના પૂનમ પાંડે સાથે કરી દીધી.

વાયરલ થયેલા આ વીડિયોમાં સુહાના ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. તેણે સફેદ ટાઈટ ક્રોપ ટોપ સાથે બ્લેક પેન્ટ પહેર્યું છે. સુહાના ક્રોપ ટોપમાં તેના એબ્સને ફ્લોન્ટ કરી રહી છે. મજાની વાત એ છે કે સુહાનાનો આ વીડિયો લેટેસ્ટ નથી. આ વીડિયો ઘણો જૂનો છે જ્યારે તે લંડન ટ્રિપથી પરત ફરી હતી. સુહાનાના આ વીડિયો પર લોકોની મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

જોકે, મોટાભાગના યુઝર્સે સુહાનાને ટ્રોલ કરી છે. એક યુઝરે લખ્યું, ‘સંઘર્ષ અહીં ચાલુ છે…’, જ્યારે એકે લખ્યું, ‘પૂનમ પાંડે માસ્ક ઉતારો’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘તમારો બોયકોટ કરવા માટે રાહ જોઇ બેઠા છીએ. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘શું સુહાના અને પૂનમ પાંડે બહેનો છે?’ વર્કફ્રન્ટની વાત કરીએ તો, સુહાના ટૂંક સમયમાં જ ઝોયા અખ્તરની દિગ્દર્શિત ફિલ્મ ધ આર્ચીઝ સાથે ડેબ્યૂ કરશે.

આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. સુહાનાની સાથે આ ફિલ્મમાં બીજા ઘણા સ્ટાર કિડ્સ પણ જોવા મળવાના છે. સુહાના ઉપરાંત જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાનો દીકરો અગસ્ત્ય નંદા પણ ડેબ્યૂ કરશે. શાહરૂખ ખાન મનોરંજનની દુનિયામાં કિંગ બની બેઠો છે, ત્યારે હવે તેની પુત્રી પણ આ ઈન્ડસ્ટ્રીમાં પગ મુકવા જઈ રહી છે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુહાના ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ayurved

Not allowed