પતિ સુહાગરાત્ર મનાવવા પત્નીને ફાઈવ સ્ટાર હોટેલમાં લઈ ગયો, પત્નીની પાછળ ન નાખવાની જગ્યાએ નાખ્યો, પછી સવાર સુધી

પતિએ લાઈટ કરી પત્નીની પાછળ ન નાખવાના હોલ માં ઘાલ્યો….હોટેલમાં સવાર સુધી….

mpની રાજધાની કહેવાતા એવા ઇન્દોર શહેરમાંથી ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યા પત્નીએ પતિના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ તેને સુહાગરાતના દિવસે હોટેલમાં લઈને ગયો હતો અને માણ્યું, આ સિવાય તેને પોતાના સસરા પર પણ ખરાબ નજરનો આરોપ લગાવ્યો હતો.

મહિલાના લગ્ન કાનપુરના રહેનારા એક યુવક સાથે થયા હતા. પિતાએ દહેજમાં 40 તોલા સોનુ, લગ્ઝરી ગાડી સહીત અન્ય કિંમતી સામાન પણ આપ્યા હતા. લગ્ન બાદ યુવક પત્નીને કાનપુરની એક હોટેલમાં સુહાગરાત માટે લઇ ગયો જ્યા તેણે પત્ની સાથે મજા કરી લીધી.આ સિવાય ન નાખવાની જગ્યાએ નાખ્યું હતું અને તેણે ટોયનો પણ ઉપીયોગ કર્યો હતો. મહિલા દર્દથી તડપતી રહી હતી, જો કે છતાં પણ તેણે આવું કરવાનું ચાલુ રાખયું હતું.

મહિલાએ જ્યારે આ વાત તેના સસરાને જણાવી તો તેણે મહિલાને ગર્ભવતી હોવાની વાત કહીને ધક્કો માર્યો અને ખરાબ હરકતો કરી હતી. સાસુ અને નણંદે પણ મહિલાને ચૂપ રહેવાની ધમકી આપી હતી. જેના બાદ મહિલા પોતાના માતા-પિતાના ઘરે ઇન્દોર આવી ગઈ હતી, તેનું કહેવું છે કે લગ્ન બાદ ખરીદેલા અમુક સોનુ મળીને લગભગ 90 તોલા જેટલું તેઓની પાસે છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ એક હવષિ છે.અને જબરદસ્તી તેની સાથે સંબંધ બનાવ્યા હતા હતા અને બાથરૂમમાં કેમેરો લગાવીને વિડીયો પણ બનાવ્યા હતા. વિડીયો વાયલર કરી દેવાની ધમકી આપીને મહિલાની સામે 1 કરોડ રૂપિયાની માંગ કરવા લાગ્યો. મહિલાએ જયારે તેનો વિરોધ કર્યો તો તેને મારી નાખવાની પણ ધમકી આપી હતી.આ બાબતે મહિલાએ પતિ અને સાસરિયાના વિરુદ્ધ કમ્પ્લેન દર્જ કરાવી છે અને પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

દેશભરમાંથી ઘણીવાર લૂંટેરી દુલ્હનની કિસ્સા સામે આવતી રહે છે. ઘણી યુવતિઓ યુવકને નિશાન બનાવી લગ્ન કરી લગ્ન બાદ ઘરમાંથી લૂંટ કરી નાસી છૂટતી હોય છે. ત્યારે હાલ જે કિસ્સો સામે આવ્યો છે તે ખૂબ જ ખૌફનાક છે. યુપીના કૌશામ્બીમાં જ્યારે એક વ્યક્તિએ હનીમૂન પર તેની સાથે બનેલી ભયાનક ઘટના સંભળાવી તો પોલીસ પણ દંગ રહી ગઈ. હકીકતમાં, લગ્ન પછી પણ વ્યક્તિની નવી વહુ તેની નજીક આવવાની ના પાડી રહી હતી. લગભગ 25 દિવસ સુધી આમ જ ચાલ્યું. એક દિવસ પતિએ તેની નવી વહુ સાથે સુહાગરાત મનાવવાનો પ્રયત્ન કર્યો.

ત્યારપછી દુલ્હનએ પતિના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કાપ્યો. તે કંઈ સમજે તે પહેલા જ નવવધૂ રોકડ અને દાગીના લઈને ભાગી ગઈ હતી. મામલો કૌશામ્બી જિલ્લાના કોખરાજ વિસ્તારના એક ગામનો છે. પીડિતે જણાવ્યું કે તેમના લગ્ન 27 જાન્યુઆરીએ મિર્ઝાપુરના વિંધ્યાચલમાં થયા હતા. પત્નીએ હનીમૂનના દિવસે પણ સંબંધ બાંધવા દીધો ન હતો. તે કોઈને કોઈ બહાનું કરીને સુહાગરાત મનાવવાનો ઇનકાર કરતી રહી. 22 ફેબ્રુઆરીની રાત્રે તેણે તેની પત્ની સાથે સુહાગરાત મનાવવાનો પ્રયાસ કર્યો હતો.

સંબંધ બાંધતી વખતે પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટને દાંતથી કાપ્યો. આ પછી તે વ્યક્તિ પીડાથી કંટાળી ગયો. તે પલંગ પર જ વિલાપ કરવા લાગ્યો.આ દરમિયાન નવવધુ રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગઇ. વ્યક્તિનું કહેવું છે કે આ તકનો લાભ લઈને દુલ્હન લગભગ 65 હજાર રૂપિયા રોકડા અને દાગીના લઈને ફરાર થઈ ગઈ. પીડિતે પોલીસનો સંપર્ક કર્યો અને આ ઘટના વર્ણવી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

22 ફેબ્રુઆરીની રાત્રે જ્યારે યુવક સુહાગરાત મનાવવાના પ્રયાસમાં નવી વહુ સાથે સંબંધ બાંધવા માંગતો હતો ત્યારે યુવતીએ તેને ડરાવ્યો હતો.પીડિતનો આરોપ છે કે શારિક સંબંધ બાંધવાની કોશિશ કરતી વખતે પત્નીએ તેના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કાપ્યો, જેના કારણે તે રડવા લાગ્યો. સ્થાનિક પોલીસને શંકા છે કે યુવતીએ લૂંટના ઈરાદે લગ્ન કર્યા હતા. હવે આરોપી કન્યાની શોધ કરવામાં આવી રહી છે.

akhand

Not allowed