સલમાન ખાનની હિંદુ ભાભી સીમાએ કાળી બિકિ પહેરીને દેખાડ્યું મજેદાર ફિગર, જોજો તમે બાકી ન રહી જતા
બોલિવુડના મશહૂર અભિનેતા સોહેલ ખાનની પત્ની અને ડિઝાઇનર સીમા સજદેહ હવે અલગ થઇ ચૂક્યા છે. સીમા અને સોહેલ ખાનના છૂટાછેડાએ ચાહકોને ઘણો મોટો ઝાટકો આપ્યો હતો. સોહેલ ખાનથી અલગ થયા બાદ પણ સીમા ઘણી ચર્ચામાં બની રહે છે. સીમા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની બોલ્ડ તસવીરો અને હોટ તસવીરો શેર કરતી રહે છે. સીમાએ કેટલાક સમય પહેલા તેની ઘણી હોટ તસવીરો શેર કરી હતી, જેણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો હતો.
આ તસવીરો જોઇ સારા સારાના પરસેવા છૂટી ગયા હતા. આ તસવીરો સીમાએ તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી.સીમા આ તસવીરોમાં બિકીમાં જોવા મળી હતી અને સમુદ્ર કિનારે સૂઇ એકથી એક પોઝ આપતી પણ જોવા મળી હતી. બિકી પહેરી સીમા ખુલ્લા વાળમાં ઘણી હોટ લાગી રહી હતી, આ દરમિયાન તેણે સનગ્લાસ પણ કેરી કર્યા હતા અને આ લુકમાં તેનું ટેટુ ફ્લોન્ટ થઇ રહ્યુ હતુ.
સીમાની પર્સનલ લાઇફની વાત કરીએ તો, સીમા અને સોહેલ ખાનના લગ્ન વર્ષ 1998માં થયા હતા. બંને બે બાળકો નિર્વાન અને યોહાનના પેરેન્ટ્સ છે. બંનેએ એકબીજાની સહમતિથી છૂટાછેડા લીધા છે. સીમા એક ડિઝાઇનર છે તો સોહેલ ખાન બોલિવુડ અભિનેતા છે. બંનેએ તેમના 24 વર્ષ જૂના લગ્નને તોડી નાખવાનો નિર્ણય કર્યો હતો. ઘણા સમયથી બંને વચ્ચે મતભેદ હોવાના અહેવાલો હતા.
View this post on Instagram
આટલું જ નહીં તેઓ લાંબા સમયથી અલગ પણ રહેતા હતા અને હવે બંનેએ પોતાના માર્ગ અલગ કરી લીધા છે. સોહેલ ખાનની પત્ની હોવા ઉપરાંત સીમા સચદેવની પોતાની એક અલગ ઓળખ છે. સીમા લગ્ન પહેલા પંજાબી પરિવારની હતી. સીમાએ લગ્ન પહેલા જ નક્કી કરી લીધું હતું કે તે ફેશન ડિઝાઈનર બનશે. ત્યારબાદ તેના જીવનમાં સોહેલ ખાન આવ્યો અને બંનેએ લગ્ન કરી લીધા. જો કે, લગ્ન પછી સીમાએ પોતાનું કરિયર છોડ્યું ન હતું
View this post on Instagram
અને પોતાના પ્રોફેશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આજે સીમા લોકપ્રિય ફેશન ડિઝાઇનર છે. તેની પોતાની એક બ્રાન્ડ પણ છે. ઘણા સ્ટાર્સ તેના આઉટફિટ્સ પહેરે છે. તેના ઘણા બુટિક પણ છે. સીમાને મિત્રો સાથે પાર્ટી કરવી અને ફરવાનું પસંદ છે. તે બ્રેક લઈને વેકેશન પર જતી રહે છે. સીમા કરોડોની સંપત્તિની માલિક છે.
View this post on Instagram
વર્ષ 2020માં કરણ જોહર નેટફ્લિક્સ પર ધ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સ નામનો શો લઈને આવ્યો હતો. શો દ્વારા ચાહકોને તેના વાસ્તવિક જીવનની ઝલક બતાવવામાં આવી હોવા છતાં તેમાં સીમાની એક્ટિંગ અને અભિનયને પસંદ કરવામાં આવ્યો હતો. આ શો દરમિયાન જ એ સામે આવ્યુ હતુ કે, સોહેલ અને સીમા અલગ રહે છે.