ઠંડીમાં ગરમ પાણી પીવાથી તમારા શરીરને થઇ શકે છે નુકશાન, આ સાઇડ ઇફેક્ટ્સ વિશે જાણીલો નહીતો પછતાસો

જો તમે પણ ઠંડીમાં ગરમ પાણી પીવો છો તો આ જરૂર વાંચજો, જાણી લો આ સાઇડ ઇફેક્ટ્સ વિશે

વજન ઓછુ કરવા, ગળાની ખરાશ અને પેટ સંબંધિત કોઇ સમસ્યાને ઓછી કરવા માટે લોકો ગરમ પાણીનું સેવન કરે છે. ગરમ પાણીના ઘણા હેલ્થ બેનિફિટ્સ છે. ઘણા ફિટનેસ એક્સપર્ટ્સ પણ ગરમ પાણી પીવાની સલાહ આપે છે. ગરમ પાણી પીવાથી શરીરની બ્લડ વેસલ્સ ફેલાય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગરમ પાણીના વધારે પડતા સેવનથી સ્વાસ્થ્યને નુકશાન પહોંચે છે. લાંબા સમય સુધી વધારે ગરમ પાણી પીવાથી કેટલીક ગંભીર સમસ્યા થઇ શકે છે.

વધારે પડતા ગરમ પાણીના સેવનથી ગળામાં અંદર બળતરા થઇ શકે છે. સ્ટાઇલ ક્રેઝ ડોટ કોમ અનુસાર વધારે ગરમ પાણી પીવાથી લેરીંગોફૈરિંક્સ એડિમાનો અનુભવ થઇ શકે છે. આ એક એવી સમસ્યા છે, જેમાં રેસ્પિરેટરી ટ્રેક્ટ બગડી શકે છે અને શ્વાસ લેવામાં સમસ્યા થઇ શકે છે. જ્યારે ગરમ પાણી ત્વચાના સંપર્કમાં આવે છે તો ગરમીથી માંસપેશિયા ક્ષતિગ્રસ્ત થઇ જાય છે. વધારે પડતા ગરમ પાણીથી ગળાના ટિશૂ ડેમેજ થઇ શકે છે.

આ સ્થિતિ થર્ડ ડિગ્રી બર્નનું કારણ પણ બની શકે છે. જો કે, આ વિષય પર વધારે શોધ નથી થઇ પરંતુ એક્સપર્ટ્સનું માનવુ છે કે ગરમ નળના પાણીમાં દૂષિત પદાર્ષ હોઇ શકે છે. ગરમ પાણી કરવાના બોયલર અને ટેકમાં મેટેલિક પાર્ટ હોય છે, જે પાણીને દૂષિત કરે છે. ઠંડા પાણીની તુલનામાં ગરમ પાણી આ દૂષિત પદાર્થોને તેજીથી ઘોલી શકે છે. આ લાંબા સમય બાદ સમસ્યાદ પેદા કરી શકે છે. વધારે ગરમ પાણીથી ઘણીવાર પેટમાં ગરમી વધી જાય છે.

પેટમાં ગરમી હોવાને કારણે મોં અને પેટમાં છાલા થઇ શકે છે. ઠંડીની મોસમમાં ગરમ પાણીનું સેવન એક નિશ્ચિત માત્રામાં જ કરવું જોઇએ. જો ગરમ પાણી પીવુ છે તો હુંફાળુ પીવું જોઇએ. ઠંડીની મોસમમાં ગરમ પાણી પીવાના ઘણા લાભ છે પરંતુ વધારે ગરમ પાણી શરીર માટે કષ્ટકારી હોઇ શકે છે. ગરમ પાણીનું સેવન કર્યા પહેલા એક્સપર્ટ્સની સલાહ જરૂર લો.

ayurved

Not allowed