ખુંખાર વિલન ‘શાકાલ’ ઉર્ફ કુલભૂષણ ખરબંદાની પુત્રી છે ખુબ જ હસીન, ફિલ્મી અભિનેત્રીઓ પણ તેની આગળ છે ફેલ

આ ઘરડા અભિનેતાએ મિર્ઝાપુર શોમાં દીકરી જેવી વહુ જોડે માણ્યું હતું સુખ, હવે તેની દીકરીના હોટ ફોટોસ થયા વાયરલ

હિન્દી સિનેમાના આ ખતરનાક વિલન વિશે દરેકને ખબર હશે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેની એક ખૂબ જ સુંદર પુત્રી પણ છે જે લાઈમલાઈટથી દૂર રહે છે.  આજે અમે કુલભૂષણ ખરબંદા વિશે નહીં પરંતુ તેમની પુત્રી વિશે જણાવીશું જેનું નામ શ્રુતિ ખરબંદા છે.

શ્રુતિ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે તેના ચાહકો સાથે તસવીરો અને વીડિયો શેર કરતી હોય છે. શ્રુતિ જ્વેલરી ડિઝાઇનર છે. શ્રુતિની સુંદરતા પર ફિલ્મી હસીનાઓ પણ ફેઈલ છે. તેની સુંદરતાથી ચાહકોને ઘાયલ કરી  દેતી હોય છે.

આ જ કારણ છે કે જેવી શ્રુતિ તેના સોશિયલ મિડિયા પર કોઈ પોસ્ટ શેર કરે છે તો તરત વાયરલ થઇ જતી હોય છે. શ્રુતિ અને રોહિત ઘણા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા હતા અને પછી તેમને લગ્ન કરી લીધા હતા. શ્રુતિએ સોશ્યિલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરીને ચાહકોને જાણ કરી હતી.

શ્રુતિ ખરબંદાના લગ્ન પણ ધામધૂમથી થયા હતા. હરલીન કૌરે સંગીત સમારોહમાં ગીત ગાયું હતું. સંગીત સેરેમનીમાં ચાર ચાંદ લાગવા માટે ત્યાં બ્રિટિશ સિંગર ‘જે સીન’ આવ્યા હતા. આ લગ્નમાં મંદિરા બેદી, હાર્ડી સંધુ, આશિષ ચૌધરી, હરલીન કૌર જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા.

લગ્ન સંબંધિત તમામ વિશેષ વિધિઓ પુરી કરવામાં આવી હતી. કુલભૂષણ ખરબંદાએ તેમની પુત્રીના લગ્નમાં કોઈ કસર છોડી નથી. તેણે શ્રુતિને ગમતી દરેક બાબતોનું ધ્યાન રાખ્યું હતું. જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં તેણે રાજસ્થાનના ઉમેદ ભવનથી લગ્ન  કર્યા હતા જ્યાં પહેલા પ્રિયંકા અને નિક જોનસે લગ્ન કર્યા હતા. શ્રુતિને પોતાની લાઈફને પર્સનલ રાખવી ગમે છે. ફિલ્મી બેકગ્રાઉંડ હોવા છતાં શ્રુતિ પોતાને લાઈમલાઈટથી દૂર રાખે છે.

1980માં રીલિઝ થયેલી હિટ ફિલ્મ ‘શાન’માં વિલન શાકાલનો રોલ કરી ચૂકેલા ફેમસ એક્ટર કુલભૂષણ ખરબંદા ની દીકરી શ્રૃતિ ખરબંદાએ લોંગ ટાઈમ બોયફ્રેન્ડ રોહિત નવલ સાથે 3 વર્ષ પહેલા 17 ડિસેમ્બરના રોજ જોધપુરનાઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યાં હતાં. ત્યારે  16 ડિસેમ્બરના રોજ મહેંદી અને સંગીત સેરેમની હતી, જ્યારે 17 ડિસેમ્બરે સવારે હલ્દી અને સાંજે લગ્ન થયા હતાં.

શ્રૃતિ મહારાષ્ટ્રના પુણેમાં રહે છે. અભિનેતાએ  એક ઈન્ટરવ્યૂમાં જણાવેલું કે,”મારી એક દીકરી છે, જેની સાથે હું ફ્લર્ટ કરી શકું છું, જેની હું સંભાળ રાખું  છુ અને દરેક વાત શેર કરું છું. પ્લે ‘રાજાધ્યક્ષ’ના કેરેક્ટર માટે મે પોતાના કેરેક્ટરની સ્ટુડન્ટ પ્રાન્જયાને પોતાની દીકરીમાં જોઈ અને રિહર્સલ કર્યું હતું.”

team ayurved

Not allowed