અજય દેવગનની આ સંસ્કારી અભિનેત્રીએ ખુલ્લેઆમ પહેરી લીધી બિકી, તસવીરો જોઈને થઇ જશો મોહિત

સાઉથ અને હિન્દી ફિલ્મોની ફેમસ અભિનેત્રી એવી શ્રેયા સરન પોતાના અભિનયની સાથે સાથે પોતાની ફેશન સ્ટાઇલ, અદાઓ અને બોલ્ડ લુકને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. શ્રેયા સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે અને અજય દેવગન સાથે ફિલ્મ દ્રશ્યમ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી, જેમાં તેણે અજય દેવગનની પત્નીનો કિરદાર નિભાવ્યો હતો.

શ્રેયા પોતાના કામની સાથે સાથે સોશિયલ સાઇટ્સ પર પણ સક્રિય રહે છે અને પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહે છે.શ્રેયા અવાર નવાર પતિ અને પરિવાર સાથે દેશ વિદેશમાં વેકેશન માટે જાય છે અને પોતાની સિઝલિંગ તસવીરો શેર કરતી રહે છે. શ્રેયાનું એકાઉન્ટ પણ તેની એકથી એક હોટ તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

એવામાં ગત દિવસોમાં શ્રેયાએબ પોતાના 40માં જન્મદિવસની ઉજવણી માલદીવ્સમાં કરી હતી. અહીં તે પતિ અને દીકરી સાથે પહોંચી હતી. તસ્વીરોમાં શ્રેયાં અલગ અલગ કલરફુલ બિકીની પહેરીને હોટ અદાઓ દેખાડી રહી છે, અને સાથે જ માલદીવ્સની વાદીઓનો સુંદર નજારો પણ દેખાડ્યો છે. તસ્વીરમાં શ્રેયા સમુદ્રના પાણીંમાં મસ્તી કરતી દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallu_hottiehub (@malluhottiehub2.0)

અન્ય એક તસ્વીરમાં શ્રેયા દીકરીને ઊંચકીને તેની સાથે રમતો રમતી દેખાઈ રહી છે. શ્રેયાએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેણે પિન્ક બિકીની પહેરી છે અને તે સમુદ્રં કિનારે રેતીમાં ઉંધી સૂતી છે અને તેની દીકરી તેની બેકસાઇડ પર મસ્તી કરતી જોવા મળી રહી છે.ચાહકોએ શ્રેયાની તસવીરો ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ibollywood_stuff (@ibollywoodstuff)

શ્રેયાનો જન્મ 11 સપ્ટેમ્બર, 19982ના રોજ હરિદ્વારમાં થયો હતો. તે એક અભિનેત્રી હોવાની સાથે સાથે સાથે ક્લાસિકલ અને વેસ્ટર્ન ડાન્સર પણ છે. રજનીકાંતની ફિલ્મ શિવાજી દ બોસમાં તેની પત્નીનો કિરદાર નિભાવીને શ્રેયા લાઇમલાઈટમાં આવી ગઈ હતી, જે તેનો ટર્નિંગ પોઇન્ટ હતો, જેના બાદ તે ફિલ્મ દ્રશ્યમમાં અજય દેવગનની પત્નીના રૂપમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

શ્રેયાએ 12 માર્ચ 2018ના રોજ ટેનિસ પ્લેયર આંદ્રેઈ કોશ્ચેવ સાથે રાજસ્થાનમાં ગુપચુપ રિતે લગ્ન કર્યા હતા, જેના બાદ લોકડાઉનમાં દીકરી રાધાને જન્મ આપ્યો હતો.શ્રેયાએ પોતાના લગ્ન એક વર્ષ સુધી દુનિયાથી છુપાવીને રાખ્યા હતા. શ્રેયા છેલ્લી વાર ફિલ્મ આર આર આરમાં જોવા મળી હતી અને તેની આવનારી ફિલ્મ કબ્જા છે, જેનું પોસ્ટર પણ રિલીઝ થઇ ચૂક્યું છે. આ સિવાય તેની પાસે તેલુગુ ફિલ્મ ગમનમ અને નારાગસુરન પણ છે.

urupatel.fb

Not allowed