ગુજરાતી હર્ષદ મેહતાની બેન્ડ બજાવા વાળી સુચિતા એ બ્રા કાઢીને દેખાડી તસવીરો, મોટી મોટી સાઈઝ જોઈને આંખો પટપટાવી નઈ શકો તમે એ પાક્કું છે બોસ 

‘સ્કેમ 1992’ અને ‘ધ ફેમિલી મેન’ ફેમ એક્ટ્રેસ શ્રેયા ધનવંતરી તેના ફોટોશૂટને કારણે અવાર નવાર હેડલાઇન્સમાં છે. શ્રેયાએ હાલમાં જ તેનું લેટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે, જેમાં તે ઓપન શર્ટમાં કિલર પોઝ આપી રહી છે. શ્રેયાના આ ફોટોશૂટે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.બોલિવૂડની ઉભરતી અભિનેત્રી શ્રેયા ધનવંતરી તસવીરમાં બ્લેક શોર્ટ્સમાં ઓવરસાઈઝ શર્ટ સાથે જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

શ્રેયાએ ઈન્સ્ટા પર તેની ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે. શ્રેયાની આ સુપર ગ્લેમરસ તસવીરો જોઈને ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. શ્રેયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ચાહકો સાથે તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટ શેર કરતી રહે છે. હાલમાં શ્રેયાએ હોટ ફોટોશૂટ કરાવ્યુ છે, જેણે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ તસવીરોમાં તે ઓપન શર્ટમાં જોવા મળી રહી છે અને શર્ટના બટન સાથે સાથે તેણે વાળ પણ ખુલ્લા રાખ્યા છે.

આ તસવીરોમાં શ્રેયાનો બોલ્ડ અંદાજ અંદાજ જોવા મળી રહ્યો છે. શ્રેયા ધનવંતરીએ પોતાની આ તસવીરો બ્લેક એન્ડ વ્હાઇટમાં શેર કરી છે, જેમાં તે હોટ અંદાજમાં જોવા મળી રહી છે. આ ફોટોશૂટને વધુ સિઝલિંગ બનાવવા માટે શ્રેયાએ તેના શર્ટના બટન ખુલ્લા છોડી દીધા હતા. અભિનેત્રી શ્રેયાનો ખૂબ જ બોલ્ડ અવતાર જોઈને ફેન્સ તેના પર ફિદા થઇ રહ્યા છે. શ્રેયા ક્યારેક બ્રાલેટમાં તો ક્યારેક બિકીમાં તેની તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

જણાવી દઈએ કે શ્રેયાએ 2009માં આવેલી તેલુગુ ફિલ્મ જોશથી શોબિઝમાં ડેબ્યૂ કર્યું હતું.આ પછી તેણે સ્નેહા ગીતમ, વ્હાઇ ચીટ ઈન્ડિયા, લૂપ લપેટા અને ચુપઃ રીવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ જેવી ફિલ્મોમાં કામ કર્યું. જો કે, અભિનેત્રીને મનોજ બાજપેયીની ધ ફેમિલી મેન સાથે મોટો બ્રેક મળ્યો. ઉલ્લેખનીય છે કે, શ્રેયાની ફિલ્મ ચૂપ કે જેમાં તેણે એન્ટરટેઈનમેન્ટ રિપોર્ટરનું પાત્ર ભજવ્યુ હતુ, તેને વિવેચકો અને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં સની દેઓલ અને સલમાન દુલકર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Shreya Dhanwanthary (@shreyadhan13)

પણ શ્રેયા માટે ફિલ્મોમાં કામ કરવું એક સ્વપ્ન સાકાર થવા જેવું હતુ. તે સખત મહેનત કરીને આ સ્થાને પહોંચી છે. એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ તેના સંઘર્ષના દિવસો વિશે વાત કરી હતી.જણાવી દઈએ કે શ્રેયાએ 2009માં આવેલી તેલુગુ ફિલ્મ જોશથી શોબિઝમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે સ્નેહા ગીતમ, વ્હાય ચીટ ઈન્ડિયા, લૂપ લપેટા અને ચુપઃ રીવેન્જ ઓફ ધ આર્ટિસ્ટ જેવી ફિલ્મોમાં કામ કર્યું. જો કે, અભિનેત્રીને મનોજ બાજપેયીની ધ ફેમિલી મેન સાથે મોટો બ્રેક મળ્યો.

Not allowed