ટીવીની ખુબ જ સંસ્કારી પ્રીતાએ માલદીવ જઇ પાર કરી બોલ્ડનેસની બધી હદ, ટાઈટ બિકિનીમાં મજા કરાવે એવું ફિગર દેખાડ્યું, બહુ બેશરમ નીકળી આ

ટીવી સિરિયલ ‘કુંડલી ભાગ્ય’ની પ્રીતા એટલે કે શ્રદ્ધા આર્યા આ દિવસોમાં કામની ધમાલથી દૂર માલદીવમાં પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. અભિનેત્રી શ્રદ્ધા આર્યાએ માલદીવ પહોંચતા જ સોશિયલ મીડિયા પર બિકીમાં બોલ્ડ તસવીરો શેર કરી. અભિનેત્રીની આ બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઇ ગઇ.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

કુંડલી ભાગ્યની સંસ્કારી પ્રીતા શ્રદ્ધા આર્યના આ બિકી ફોટોઝ જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓએ તસવીરો પર જોરદાર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ. જો કે, કેટલાક લોકોએ અભિનેત્રીને ટ્રોલ પણ કરી હતી. જો કે તેમ છત્તાં પણ અભિનેત્રી ચાહકોને તેના માલદીવ વેકેશનની ઝલક આપવામાં અચકાતી ન હતી. શ્રદ્ધા આર્યાએ માલદીવ પહોંચતા જ પોતાનો બોલ્ડ અવતાર બતાવીને ચાહકોને ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by BTown Ki Billi (@btownkibilli)

અભિનેત્રીનો આ લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઇ ગયો. શ્રદ્ધા આર્યાએ આ તસવીરો માલદીવની રેતી પર બેસી ક્લિક કરાવી છે. તસવીરો પરથી અંદાજ લગાવી શકાય કે એક્ટ્રેસ અહીં ખૂબ જ આનંદ માણી રહી છે. આ દરમિયાન અભિનેત્રી શ્રદ્ધા આર્યા બાળકની જેમ રેતી સાથે રમતી પણ જોવા મળી હતી. અભિનેત્રી શ્રદ્ધા આર્યની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by NBT Life (@nbtlife)

શ્રદ્ધા આર્યાએ સોશિયલ મીડિયા પર પોતાની આ લેટેસ્ટ તસવીરો શેર કરીને ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. એક્ટ્રેસની આ તસવીરો જોઈને લોકો તેના વખાણ કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેણે બાથરોબ પહેરીને પણ તસવીરો શેર કરી હતી, જે પણ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ ગઇ. બ્લેક બિકીમાં ફોટોઝ જોઇ કેટલાક લોકોએ તેને સલાહ આપવાનું શરૂ કરી દીધુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla Telly (@pinkvillatelly)

તેઓએ કહ્યુ કે અભિનેત્રીને જીમમાં જઈને થોડું સ્લિમ થવાની જરૂર છે. જો કે કેટલાક તો એવું પણ કહી રહ્યા છે કે ‘તું સાડીમાં સારી દેખાય છે.’ જણાવી દઇએ કે, શ્રદ્ધા આર્યની સગાઈ વર્ષ 2015માં એનઆરઆઈ જયંત સાથે થઈ હતી, પરંતુ પરસ્પર મતભેદોને કારણે બંનેએ સગાઈ તોડી નાખી હતી. આ પછી 2019માં તેણે આલમ સિંહ મક્કર સાથેના સંબંધોનો ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Arya (@sarya12)

પરંતુ વર્ષ 2021માં શ્રદ્ધાએ નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, શ્રદ્ધા આર્યા ટૂંક સમયમાં જ ફિલ્મમેકર કરણ જોહરની આગામી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ સાથે તે હાલમાં એકતા કપૂરના શો ‘કુંડલી ભાગ્ય’માં જોવા મળી રહી છે.

ayurved

Not allowed