વગર પેન્ટ પહેરે રસ્તા પર નીકળી શિલ્પા શેટ્ટી? લોકો બોલ્યા સલવાર પહેરવાનું ભૂલી ગઈ: જુઓ તસવીરો

સલવાર વગર જ રસ્તા પર ફરતી દેખાઈ શિલ્પા શેટ્ટી? લોકોએ નવી તસવીરો જોતા જ ઉડાવી મજાક

બોલિવૂડ સેલેબ્સ હંમેશા કોઈને કોઈ કારણ ચર્ચામાં બનેલા રહેતા હોય છે. તેમની દરેક એક્ટીવીટી પર ચાહકોની નજર રહેતી હોય છે. ચાહકો તેમની સ્ટાઇલ અને ફેશનને ફોલો કરતા હોય છે. ક્યારેક સ્ટાર્સની ફેશન સેન્સ લોકોને ખુબ પસંદ આવતી હોય છે તો કોઈ ડ્રેસના કારણે ટ્રોલ થવું પડતું હોય છે. થોડાક દિવસો પહેલા વિવાદોમાં રહેલી શિલ્પા શેટ્ટીની સાથે પણ આવું જ કંઈક થયું છે.

શિલ્પા શેટ્ટી બોલિવૂડની શાનદાર અદાકારા છે. શિલ્પા શેટ્ટી એક વાર જયારે તેના છોકરા સાથે સ્પોટ થઇ હતી ત્યારે તેમનો અવતાર જોઈ લોકોના મનમાં સૉર્ટ સર્કિટ થઇ ગયું હતું. તેવું એના માટે કારણકે કોઈએ એવી ઉમ્મીદ પણ નહિ કરી હોય કે આ સ્ટાઈલિશ અદાકારા આટલું મોટું ફેશન બ્લન્ડર કરશે.

શિલ્પા શેટ્ટીએ એ વખતે હદ પાર કરી દીધી હતી જયારે અભિનેત્રીને સ્ટાઈલિશ બનવાના ચક્કરમાં ડ્રેસ નીચે સલવાર પહેર્યો નહતો. આ તસવીર જયારે સામે આવી તો લોકો હેરાન થઇ ગયા હતા. શિલ્પા શેટ્ટીને એક વાર તેના છોકરા સાથે સ્પોટ કરવામાં આવી ત્યારે તેનો ડ્રેસ કોઈ સમજી શક્યું નહતું. આ અદાકારા તે દરમ્યાન બ્લેક કલરનો કુર્તો પહેરેલો હતો જેની પર કલરફુલ પ્રિન્ટ હતી. રાઉન્ડ નેકલાઇન અને થ્રી ફોર્થ સ્લીવ્સના આ કુર્તાનું ફિટિંગ ખુબ જ શાનદાર હતું જે શિલ્પાના ફિગરને હાઈલાઈટ કરી રહ્યું હતું.

જોકે લોકોની નજર શિલ્પાના પગ પર પડી ત્યારે લોકો હેરાન થઇ ગયા હતા. એવું તેના માટે કારણકે આ કુર્તાની નીચે શિલ્પાએ કશું જ પહેર્યું હતું નહિ. એક વાર જોવામાં તો એવું લાગ્યું કે ન્યૂ કલરની લેગિન્સ પહેરીલી હોય પરંતુ જેવું જ લોકોને લાગ્યું કે અભિનેત્રીએ સાચેમાં જ નીચે કોઈ સલવાર કે પેન્ટ પહેર્યું ન હતું તો લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું.

ટ્રોલર્સોએ અજીબ કૉમેન્ટ્સ કરીને શિલ્પાની મજાક  ઉડાવી હતી . એક યુઝરે લખ્યું હતું કે. ‘લાગે છે કે મેડમ કંઈક વધારે જ જલ્દીમાં હતી. તો બીજા એક યુઝરે કોમેન્ટ કરી હતી કે,’આ તો સલવાર પહેરવાનો જ ભૂલી ગઈ’. શિલ્પાનું આ આઉટફિટ કુર્તા ડ્રેસ પણ હોઈ શકે છે પરંતુ જેવી રીતે ડ્રેસનું ફિટિંગ અને ફોલ હતું તેને જોઈને એ જ લાગી રહ્યું હતું કે કુર્તાને જ ડ્રેસનું સ્વરૂપ આપવાની કોશિશ કરતા નીચે કશું જ પહેર્યું હતું નહિ. તેવામાં લુક તો અજીબ લાગવાનો જ હતો.

team ayurved

Not allowed