
ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી શમા સિકંદર પોતાની દમદાર એક્ટિંગ માટે જાણવામાં આવે છે. શમા પોતાના અભિનયની સાથે સાથે પોતાના બેબાક અંદાજ, ફેશન સ્ટાઈલ અને આકર્ષક ફિગરને લીધે ઓળખવામાં આવે છે. પોતાના કામની સાથે સાથે શમા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. શમાને હરવા-ફરવાનો પણ ખુબ શોખ છે અને તે અવાર-નવાર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
ચાહકોએ શમાની દરેક તસવીરો ખુબ પસંદ કરી છે અને તસવીરો પર હોટી, ટુ હોટ ટુ હેન્ડલ, સો ગોર્જીયસ, એકદમ કડક જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી છે. 41 ઉંમરની શમા તસ્વીરોમાં એકદમ ફિટ અને યુવાન લાગી રહી છે અને તેના માટે ઉંમર માત્ર એક આંડકો જ છે. શમાની ફિટનેસ અને સુંદરતા સામે બૉલીવુડ અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે.
View this post on Instagram
શમા ઘણા ટીવી શોમાં કામ કરી ચુકી છે. શમા અવાર નવાર પોતાની બિકિની પહેરેલી તસવીરો શેર કરતી રહે છે. શમાને ઘણીવાર તેના આઉટફિટને લીધે ટ્રોલ પણ કરવામાં આવી છે, જો કે શમાને આવી વાતનો કોઈ જ ફર્ક પડતો નથી અને તે હંમેશા પોતાની જ મસ્તીમાં જીવવાનું પસંદ કરે છે.શમાના એકાઉન્ટ પર તેના લાખો ફોલોઅર્સ છે, અને તે પોતાના ચાહકો સાથે વાતચીત પણ કરે છે.
View this post on Instagram
એવામાં ગત દિવસોમાં શમાએ એક એવી રીલ શેર કરી હતી કે તેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે.આ રીલમાં શમાએ પિન્ક કલરનુય એકદમ સિલ્ક ગાઉન પહેરી રાખ્યું હતું જેમાં તેના બોડી શેપ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.શમાનો આ વિડીયો ઘણા સમય પહેલાનો છે પણ લોકો તેને આજે પણ ખુબ પસંદ કરી રહ્યા છે. શમાનું આ ગાઉન એટલું હોટ અને લુઝ હતું કે તેમાં તે ઘણીવાર ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ હતી.
View this post on Instagram
શમા આ રીલમાં એવું રિવેલિન્ગ ગાઉન પહેરીને રીલ બનાવી રહી છે અને બેકગ્રાઉન્ડમાં ‘તેરા ફિતૂર’ સોન્ગ વાગી રહ્યું છે. વીડિયો રીલમાં ઘણીવાર શમાના શરીરના અંદરના ભાગો પણ દેખાઈ આવ્યા હતા. શમા પળદા સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે, અને કદાચ પળદાએ જ તેને ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા થતા બચાવી હતી.
View this post on Instagram
શમા સિકંદર ‘યે મેરી લાઈફ હૈ’, ‘સીઆઈડી’, ‘બાટલીવાલા’, ‘હાઉસ નંબર 43’, ‘કાજલ’, ‘સેવન’, ‘બાલવીર’ અને ‘મન મેં હૈ વિશ્વાસ’ જેવા કેટલાક ટીવી શોમાં જોવા મળેલી શમા સિકંદર આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ઘણી ચર્ચામાં છે. શમાએ તેના બોયફ્રેન્ડ જેમ્સ મિલીરોન સાથે લગ્ન કર્યા છે. બંનેએ 14 માર્ચે ગોવામાં ખ્રિસ્તી વિધિ મુજબ લગ્ન કર્યા હતા જેમાં નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી.
View this post on Instagram
શમા ઘણીવાર તેના ટ્રાન્સફોર્મેશનને લઈને ચર્ચામાં રહે છે, કારણ કે જેણે પણ તેની જૂની અને હાલની તસવીરો જોઈ છે તે આશ્ચર્યચકિત થયા વગર રહી શકતા નથી. શમા સિકંદર અગાઉ ટીવી સ્ક્રીન પર જે લુકમાં જોવા મળી હતી તે ઘણો બદલાઈ ગયો છે. શમા પહેલા કરતા વધુ સુંદર, હોટ અને બોલ્ડ લાગી રહી છે. જો કે, શમાની નવી તસવીરો જોઈને ફેન્સ કહેવા લાગ્યા કે તેણે સર્જરી કરાવી છે.
View this post on Instagram
પરંતુ શમાએ સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો કે તેણે કોઈ સર્જરી કરાવી છે. તેણે વાતચીતમાં એમ પણ કહ્યું કે, ‘હું યોગ્ય વર્કઆઉટ કરું છું. હું યોગ્ય ખોરાક ખાઉં છું અને ધ્યાન પણ કરું છું. આ મારી ત્વચામાં ફેરફારનું કારણ છે. તેણે કહ્યું, ‘જ્યારે હું ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ ત્યારે લોકોએ મને વર્ષો સુધી જોઇ નહીં. તે સમયે હું ડિપ્રેશન સામે લડતી હતી.
View this post on Instagram
શમાએ આખરે 40 વર્ષની ઉંમરે તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ જેમ્સ મિલિરોન સાથે લગ્ન કર્યા છે. શમા અને જેમ્સ કાયમ માટે એકબીજાના બની ગયા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં અને આખરે હવે તેઓ લગ્નગ્રંથિમાં જોડાઇ ગયા છે. લગ્ન પહેલા અભિનેત્રીએ બેચલર પાર્ટી કરી હતી, જેની કેટલીક ઝલક તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.