સીધી દેખાતી આ ક્યૂટ હિરોઈને હલાવી નાખ્યું સોશિયલ મીડિયા, ભાવદાર ફિગર જોઈને સીધું બાથરૂમમાં ભાગવું પડશે

ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી શમા સિકંદર પોતાની દમદાર એક્ટિંગ માટે જાણવામાં આવે છે. શમા પોતાના અભિનયની સાથે સાથે પોતાના બેબાક અંદાજ, ફેશન સ્ટાઈલ અને આકર્ષક ફિગરને લીધે ઓળખવામાં આવે છે. પોતાના કામની સાથે સાથે શમા સોશિયલ મીડિયા પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. શમાને હરવા-ફરવાનો પણ ખુબ શોખ છે અને તે અવાર-નવાર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

એવામાં તાજેતરમાં જ શમાએ પોતાની સિઝલિંગ તસવીરો શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.હાલના દિવસોમાં શમાથાઈલેન્ડમાં  રજાનો આંનદ માણી રહી છે અને ત્યાંની તસવીરો પણ શેર કરી છે. શમાએ હાલમાં જ બિકીની પહેરીને ફોટોશૂટ કર્યું છે જેને જોઈને ચાહકોના દિલની ધડકનો વધી ગઈ છે.આ પહેલા શમા વેકેશન માટે ગ્રીસ પહોંચી હતી, અને અહીંની સુંદર તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

એવામાં તેની બિકિની પહેરેલી તસ્વીરે તો ચાહકોને પાણી પાણી કરી દીધા છે. તસ્વીરોમાં શમાએ પિન્ક બ્રાલેટ અને વ્હાઇટ પ્રિન્ટેડ બિકીની પહેરી રાખી છે, અને સમુદ્ર કિનારે કિલર પોઝ આપી રહી છે.બિકીની સાથે શમાએ લાઈટ મેકઅપ કર્યો છે અને વાળ ખૂલ્લા રાખ્યા છે. અને સાથે જ સનગ્લાસ પણ પહેર્યા છે જેમાં તે એકદમ હોટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

આ સિવાય શમાએ એક વિડીયો પણ શેર કર્યો છે. જેમાં તેણે પીળી સાળી પહેરી છે અને પુલના કિનારે વરસાદમાં ડાન્સ કરી રહી છે અને બેકગ્રાઉન્ડમાં ટીપ ટીપ બરસા પાની ગીત પણ વાગી રહ્યું છે. શમાંના કિલર ડાન્સ મૂવ્સ પર ચાહકો ફિદા થઇ રહ્યા છે.વિડીયો શેર કરીને શમાએ કેપ્શનમા લખ્યું કે,’પરફેક્ટ સોન્ગ માટે પરફેક્ટ મોસમ”.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

શમા સિકંદર ‘યે મેરી લાઈફ હૈ’, ‘સીઆઈડી’, ‘બાટલીવાલા’, ‘હાઉસ નંબર 43’, ‘કાજલ’, ‘સેવન’, ‘બાલવીર’ અને ‘મન મેં હૈ વિશ્વાસ’ જેવા કેટલાક ટીવી શોમાં જોવા મળેલી શમા સિકંદર આ દિવસોમાં પોતાના લગ્નને લઈને ઘણી ચર્ચામાં છે. શમાએ તેના બોયફ્રેન્ડ જેમ્સ મિલીરોન સાથે લગ્ન કર્યા છે. બંનેએ 14 માર્ચે ગોવામાં ખ્રિસ્તી વિધિ મુજબ લગ્ન કર્યા હતા જેમાં નજીકના સંબંધીઓ અને મિત્રોએ હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

શમા ઘણીવાર તેના ટ્રાન્સફોર્મેશનને લઈને ચર્ચામાં રહે છે, કારણ કે જેણે પણ તેની જૂની અને હાલની તસવીરો જોઈ છે તે આશ્ચર્યચકિત થયા વગર રહી શકતા નથી. શમા સિકંદર અગાઉ ટીવી સ્ક્રીન પર જે લુકમાં જોવા મળી હતી તે ઘણો બદલાઈ ગયો છે. શમા પહેલા કરતા વધુ સુંદર, હોટ અને બોલ્ડ લાગી રહી છે. જો કે, શમાની નવી તસવીરો જોઈને ફેન્સ કહેવા લાગ્યા કે તેણે સર્જરી કરાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

પરંતુ શમાએ સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો કે તેણે કોઈ સર્જરી કરાવી છે. તેણે વાતચીતમાં એમ પણ કહ્યું કે, ‘હું યોગ્ય વર્કઆઉટ કરું છું. હું યોગ્ય ખોરાક ખાઉં છું અને ધ્યાન પણ કરું છું. આ મારી ત્વચામાં ફેરફારનું કારણ છે. તેણે કહ્યું, ‘જ્યારે હું ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ ત્યારે લોકોએ મને વર્ષો સુધી જોઇ નહીં. તે સમયે હું ડિપ્રેશન સામે લડતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

શમાએ એમ પણ કહ્યું કે, ‘મેં બોટોક્સ ટ્રીટમેન્ટ કરાવી છે, પરંતુ તે સુધારાત્મક સર્જરીમાં આવતી નથી.’ તેણે એમ પણ કહ્યું હતું કે, ‘આનો શ્રેય ધ્યાનને જાય છે જે હું દરરોજ કરું છું. ધ્યાનને કારણે હું સંપૂર્ણ શાંત રહું છું. ટીવીથી લઈને બોલિવૂડ સુધી પોતાની સુંદરતા ફેલાવનાર શમા સિકંદર છેલ્લા કેટલાક સમયથી લાઈમલાઈટનો હિસ્સો છે. આ દિવસોમાં તે પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

શમાએ આખરે 40 વર્ષની ઉંમરે તેના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ જેમ્સ મિલિરોન સાથે લગ્ન કર્યા છે. શમા અને જેમ્સ કાયમ માટે એકબીજાના બની ગયા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં અને આખરે હવે તેઓ લગ્નગ્રંથિમાં જોડાઇ ગયા છે. લગ્ન પહેલા અભિનેત્રીએ બેચલર પાર્ટી કરી હતી, જેની કેટલીક ઝલક તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની કિલર સ્ટાઈલનો જાદુ ચાહકો પર ચલાવતી રહે છે. ઉલ્લેખનીય છે કે, શમા સિકંદર છેલ્લા કેટલાક સમયથી કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી નથી. તે છેલ્લે 2021માં રિલીઝ થયેલા મ્યુઝિક વીડિયો ‘હવા કરદા’માં જોવા મળ્યો હતો.ત્યારથી, શમાના ચાહકો તેને ફરી એકવાર સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે. ખાસ કરીને શમાએ પોતાની ફિટનેસથી લોકોને ખૂબ જ ચોંકાવી દીધા છે. 40 વર્ષની ઉંમરે પણ તે એટલી ફિટ છે કે તે પોતાની બોલ્ડનેસથી કોઈપણ અભિનેત્રીને માત આપી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

ચાહકોએ શમાની દરેક તસવીરો ખુબ પસંદ કરી છે અને તસવીરો પર હોટી, ટુ હોટ ટુ હેન્ડલ, સો ગોર્જીયસ, એકદમ કડક જેવી કમેન્ટ્સ કરી છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી છે. 41 ઉંમરની શમા તસ્વીરોમાં એકદમ ફિટ અને યુવાન લાગી રહી છે અને તેના માટે ઉંમર માત્ર એક આંડકો જ છે. શમાની ફિટનેસ અને સુંદરતા સામે બૉલીવુડ અભિનેત્રીઓ પણ ફિક્કી લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Shama Sikander (@shamasikander)

શમા ઘણા ટીવી શોમાં કામ કરી ચુકી છે. શમા અવાર નવાર પોતાની બિકિની પહેરેલી તસવીરો શેર કરતી રહે છે. શમાને ઘણીવાર તેના આઉટફિટને લીધે ટ્રોલ પણ કરવામાં આવી છે, જો કે શમાને આવી વાતનો કોઈ જ ફર્ક પડતો નથી અને તે હંમેશા પોતાની જ મસ્તીમાં જીવવાનું પસંદ કરે છે.શમાના એકાઉન્ટ પર તેના લાખો ફોલોઅર્સ છે, અને તે પોતાના ચાહકો સાથે વાતચીત પણ કરે છે.

urupatel.fb

Not allowed