ગોરા રંગના કારણે રિજેક્ટ કરવામાં આવી હતી ‘ભાભી જી ઘર પર હૈ’ ફેમ અભિનેત્રી સૌમ્યા ટંડનને, અભિનેત્રીનું છલકાયું દર્દ…

દૂધ જેવી રૂપાળી એની સ્વર્ગ જેવી પરી છે ‘ભાભી જી ઘર પર હૈ’ ની આ અભિનેત્રી, ટનાટન ફિગર જોઈને મજા આવી જશે

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી હોય કે સામાન્ય માણસ હોય બધી જગ્યાએ સ્કિન કલરને લઈને ભેદભાવ થતા  જ હોય છે. આપણને પણ સ્કિન કલર લઈને સાંભળવા તો મળ્યું જ હશે. આ બધી જગ્યાએ થતું હોય છે જેમની સ્કિનનો કલર ગોરો હોય છે તેમને દરેક જગ્યાએ મહત્વ આપવામાં આવતું હોય છે. આપણા સમાજમાં ગોરું હોવું જ સુંદરતાની નિશાની ગણવામાં આવે છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી છોકરીઓને તેમના કદરૂપા દેખાવના કારણે કામ આપવામાં નથી આવતું. એટલું ભારત જ નહિ દુનિયાના તમામ દેશમાં પણ રંગને લઈને ભેદભાવ થતો રહેતો હોય છે.

પરંતુ શું તમે ક્યારે સાંભળ્યું છે કે ગોરા દેખાવના કારણે કામ મળ્યું ના હોય? આ વાત સાચી છે કે ભારતની અભિનેત્રીઓ એવી પણ છે જેમને રૂપાળા દેખાવાના કારણે કામ મળ્યું હતું નહિ. તેવું જ કંઈક ‘ભાભી જી ઘર પર હૈ’ ફેમ સૌમ્યા ટંડનની જોડે પણ થયું છે. આ શોમાં સૌમ્યાએ ‘અનિતા ભાભી’ ઉર્ફ ‘ગોરી મેમ’નું કિરદાર નિભાવ્યું છે. તેમણે જાતે જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેવી રીતે તેમનો સુંદર ચેહરો તેમના માટે મુસીબત બની ગઈ હતી.

સૌમ્યા ટંડન ખુદ બ્લેક લાઇવ્સ મેટરનું સમર્થન કરતી આવે છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે વાતનો ખુલાસો કર્યો હતો કે તેમણે પણ ગોરા દેખાવના કારણે કામ મળતું હતું નહિ. સૌમ્યા ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં એક ભારતીય નાગરિકની ભૂમિકા નિભાવવા માટે ઓડિશન આપવા ગઈ હતી. જયારે ઓડિશન લેતી વખતે જોવામાં આવ્યું કે સૌમ્યા ખુબ જ ગોરી છે અને તે ઇન્ડિયન છે તો તેમણે સીધી ના જ પાડી દીધી હતી. તેમણે કહ્યું કે અમે ઇન્ડિયન છોકરીઓને આટલી સુંદર દેખાડી શકીએ નહિ.

તેની સાથે અભિનેત્રીએ એવું પણ કહ્યું કે, ‘તે લોકોને એ વાત પર વિશ્વાસ થયો નહિ કે હું એક ઇન્ડિયન છુ અને અહીંયા આટલી સુંદર છોકરીઓ પણ હોય છે. કેમકે તેમની જોવાની રીતે અમેરિકા, લંડન અને વેસ્ટર્ન દેશોમાં જ આવી ગોરી છોકરીઓ હોય છે. તેમનું માનવું હતું કે ઇન્ડિયન છોકરીઓ ખાલી બ્રાઉન જ હોય છે. અભિનેત્રીએ આગળ કહ્યું કે ઘણી વાર આપણે જોયું છે કે ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં ઇન્ડિયન છોકરીઓને બ્રાઉન સ્કિન વાળી છોકરીઓ જ દેખાડવામાં આવી છે. તેમના પ્રમાણે ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં બ્રાઉન સ્કિનના લોકો જ રહે છે.

ભારતીયો વિશે સૌમ્યાએ આગળ કહ્યું કે, ‘ અમારા ભારતમાં લોકોનું માનવું છે કે ખાલી ફેયર સ્કિન છોકરીઓ જ સુંદર હોય છે. તેમનું આવું વિચારવું તદ્દન ખોટું છે. પરંતુ સાચું એ છે કે દરેક રંગ સુંદર હોય છે. તેમણે કહ્યું કે વિદેશમાં લોકોને એ ખબર જ નથી કે અમારા નોર્થ ઇન્ડિયામાં જેમકે પંજાબ, હરિયાણા, કાશ્મીર વગેરે જગ્યાઓની છોકરીઓ ખુબ જ રૂપાળી હોય છે.

સૌમ્યા ટંડને વર્ષ 2015માં ધારાવાહિક ‘ભાભી જી ઘર પર હૈ’માં અનિતા ભાભીનો રોલ કરીને શરુ કર્યું હતું. અનિતા ભાભી ઉર્ફ ગોરી મેમમાં કિરદારમાં તેમને પુરા દેશમાં લોકપ્રિયતા મળી હતી. લગભગ પાંચ વર્ષ સુધી ધારાવાહિકમાં મુખ્ય ભાગ રહ્યા બાદ  અભિનેત્રીએ ઓગસ્ટ 2020માં તે ધારાવાહિકને છોડી દીધો હતો.

team ayurved

Not allowed