ટીવીની આ રૂપસુંદરીએ શેર કર્યો તેનો ખુબ જ બોલ્ડ વીડિયો, બ્રા વગરનો વીડિયો શેર કરી વધાર્યો ઈન્ટરનેટનો પારો

નાના પડદાની મશહૂર અભિનેત્રી સંજીદા શેખ છેલ્લા ઘણા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ ચાહકોની વચ્ચે ચર્ચામાં કેવી રહેવું તે વાતને અભિનેત્રી સારી રીતે જાણે છે. અભિનેત્રી અવાર નવાર તેના લુક્સ અને સ્ટાઈલિશ અંદાજને લઈને ચર્ચામાં છે. સંજીદા આજે મનોરંજન જગતનું ઓળખીતું નામ છે. આ દિવસોમાં અભિનેત્રી તેની બોલ્ડ પર્સનાલિટીના કારણે ચર્ચમાં બનેલી છે. સોશિયલ મીડિયા પર અવાર નવાર બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

તેવામાં ફરી એકવાર સંજીદાએ તેની દિલકશ અદાઓનો જાદુ ચાહકો પર ચલાવતી નજર આવી રહી છે. સંજીદા શેખે તેનો એક એવો વીડિયો શેર કર્યો છે જે ઈન્ટરનેટ પર તહેલકો મચાવી રહ્યો છે. તેની કાતિલ અદાઓ પર ચાહકો ફિદા થઇ ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સંજીદા ડીપ નેક ગ્રીન બ્રાલેટમાં નજર આવી રહી છે.

અભિનેત્રીએ તેના વાળને ખુલ્લા રાખ્યા છે જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યું છે. વીડિયોમાં સંજીદા અલગ અલગ પોઝમાં ખુબ જ હોટ લાગી રહી છે. તેના આ વીડિયોને ખુબ લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે. કોમેન્ટ્સમાં ચાહકો પ્રશંશા કરી રહ્યા છે. પોસ્ટને શેર કરતા સંજીદાએ ચાહોને ક્રિસમસની શુભકામનાઓ આપી હતી. જોકે અભિનેત્રીનો વીડિયો ખુબ જ શોર્ટ છે પરંતુ તેની અદાઓ ચાહકોના હોશ ઉડવા માટે કાફી છે.

 

View this post on Instagram

 

A post shared by Indian beauty (@real_indianbeauties)

અભિનેત્રી આ લુકમાં દરેક વખતની જેમ ખુબ જ સુંદર અને હોટ દેખાઈ રહી હતી. સંજીદાએ આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલો છે જ ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું કે,’બ્યુટીફૂલ.’બીજા એક યુઝરે લખ્યું કે, ‘હોટી’. સંજીદા શેખનું ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ તસવીરો અને વીડિયોથી ભરેલું પડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Adda (@bolly_adda7)

સંજીદાએ તેના કારકિર્દીની શરૂઆત વર્ષ 2003માં ફિલ્મ ‘બાગબાન’થી કરી હતી. ત્યારબાદ અભિનેત્રી નાના પડદા તરફ જતી રહી હતી. સંજીદાએ વર્ષ 2005માં ધારાવાહિક ‘ક્યાં હોગા નિમ્મો કા’માં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. તેના સિવાય અભિનેત્રી ‘ક્યાં દિલ મેં હૈ’ અને ‘કયામત’ જેવા શોમાં કામ કરી ચુકી છે. સંજીદા રિયાલિટી ડાન્સ શો ‘નચ બલિયે 3’માં જોવા મળી હતી. છેલ્લી વખત સંજીદાને ફિલ્મ ‘તૈશ’માં નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sanjeeda Shaikh (@iamsanjeeda)

team ayurved

Not allowed