ઓહો શું ટાઈટ ફિગર છે બાપરે રે રે….નાગોડી થઈને એવા એવા પોઝ આપ્યા કે જોતા જ આંખો મીંચી નહિ શકો
રામાયણ જેવા ફેમસ ટીવી શોનું નિર્માણ કરવા વાળા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર બોલ્ડનેસના કારણે છવાયેલી રહે છે. સાક્ષી અવાર નવાર તેની હોટ તસવીરો શેર કરતી હોય છે જેને જોઈને ચાહકોની ધડકનો વધી જતી હોય છે. સાક્ષીએ એક તસવીર શેર કરી છે જે ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે. તસવીરમાં સાક્ષી હદ કરતા વધારે બોલ્ડ દેખાઈ રહી છે. થોડા સમય પહેલા સાક્ષી મુંબઈના રસ્તા પર જોવા મળી. તે દરમિયાન સાક્ષી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી.સાક્ષીના આ અદભુત ફોટાએ લોકોનું ધ્યાન ખેંચ્યું.
View this post on Instagram
તસવીરમાં સાક્ષી બિકી પહેરેલી નજર આવી રહી છે. સાક્ષી બેડ પર બેસીને હોટ પોઝ આપી રહી છે. તસવીરમાં સાક્ષીનો બોલ્ડ અંદાજ જોતા જ બની રહ્યો છે. આ તસવીરો સાક્ષીએ તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે જે અત્યારે ખુબ વાયરલ થઇ રહી છે. ચાહકો કોમેન્ટમાં તેના વખાણ કરી રહ્યા છે. લોકો તેને હોટી, ગોર્જીયસ જેવા કોમ્પ્લીમેન્ટ આપી રહ્યા છે. સાક્ષી ચોપરા ગ્લેમરસ દિવા છે. સાક્ષી ચોપરા પોતાની બોલ્ડનેસ માટે ફેમસ છે. તેની ઈન્સ્ટા પ્રોફાઈલ જોઈને તમને ખ્યાલ આવી જશે કે સાક્ષી કેટલી ફેશનેબલ છે
View this post on Instagram
સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. સાક્ષીની બિકી તસવીરોથી લઈને સિઝલિંગ ફોટોશૂટ વાયરલ થતા રહે છે. પોપ્યુલારિટીની વાત કરીએ તો લગભગ 5 લાખ કરતા પણ વધારે લોકો સાક્ષીને ફોલો કરે છે. તેમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ તસવીરો અને વીડિયોથી ભરેલું પડ્યું છે. સાક્ષીની બિકીની ફોટાથી લઈને સિઝલિંગ ફોટોશૂટ સુધી, બધું જ જોરદાર વાઈરલ થાય છે.
View this post on Instagram
સાક્ષી ચોપરા ફિટનેસ ફ્રીક છે. જે તેની ટોન્ડ બોડી જોઈને સ્પષ્ટપણે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સેલિબ્રિટી હોવા ઉપરાંત સાક્ષી ચોપરા એક મહાન ગાયિકા પણ છે. તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. તેના ઘણા વીડિયો યુટ્યુબ પર હિટ થયા છે. સાક્ષી મોટાભાગે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહે છે. તેનો ગ્લિટર આઈ મેકઅપ સાગરના પુત્રી લુકને હાઈલાઈટ કરી રહ્યો હતો. આ ગ્લેમ લુકથી સાક્ષીએ ઈન્ટરનેટ પર યુઝરોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. એવું કહેવું ખોટું નહી હોય કે સાક્ષીએ તેના અદભૂત લુકથી ટેમ્પરેચર ઊંચું કરી દીધું હતું
View this post on Instagram
સાક્ષી રામાનંદ સાગરના પુત્ર મોતી સાગરની પુત્રી મીનાક્ષીની પુત્રી છે. લંડનની ટ્રિનિટી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યા પછી સાક્ષીએ અમેરિકાના કેલિફોર્નિયામાં ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર સાક્ષીએ કહ્યું હતું કે મને બોલિવૂડની ઘણી ફિલ્મો ઓફર કરવામાં આવી હતી પરંતુ હું તેના વિશે કહી શકીશ નહિ. મારું લક્ષ્ય ગાયક બનવાનું છે.
View this post on Instagram
હું બોલિવૂડની ફિલ્મો પણ જોતી નથી. પણ હું ડિજિટલ પ્લેટફોર્મ પર મારું નસીબ અજમાવવા માંગુ છું. હું સોશિયલ પ્લેટફોર્મ પર અભિનય કરીશ કારણ કે મારે સારી ફેન ફોલોઈંગ છે. મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ 7 વર્ષ પહેલા સાક્ષી ચોપરાની પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા સાથે એક પબમાં ઝઘડો થઈ ગયો હતો. આ અંગે પૂજાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પૂજા બેદીએ કહ્યું હતું કે- આલિયા તેનો જન્મદિવસ તેના મિત્રો સાથે સેલિબ્રેટ કરી રહી હતી તે દરમ્યાન સાક્ષીની માતા મીનાક્ષી અને તેની સાથે હાજર અન્ય લોકોએ તેને ધમકી આપી અને દુર્વ્યવહાર કર્યો હતો.
View this post on Instagram