રામાયણ બનાવનારની પૌત્રી બેશરમ બનીને રોડ પર જ કપડાં ઉતારવા લાગી, વીડિયો જોતા જ તમે કાબુ ગુમાવી દેશો

રામાયણ બનાવનારની પૌત્રી રોડ પર જ કપડાં ઉતારવા લાગી, વીડિયો જોતા જ ફેન્સ બોલ્યા આ માતારાનીને કોઈ સદબુદ્ધિ આપો કે મર્યાદામાં રહે

24 વર્ષની રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરા હંમેશા તેના કપડાંની ફેશનસેન્સના કારણે લાઇમલાઇટમાં રહેતી હોય છે. જેના લીધે તેનો બોલ્ડ લુક જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર પણ સાક્ષીનો લુક બોલ્ડ રહ્યો છે. આ વખતે પણ કંઈક એવું જ થયું. સાક્ષી ચોપરા જેવી જ કેમેરાની સામે આવી તો અચાનક કપડાં ઉતારવા લાગી. સાક્ષીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સાક્ષી આ દિવસોમાં મુંબઈમાં છે. તેવામાં સાક્ષી આઉટિંગ માટે જયારે મુંબઈના રસ્તા પર સ્પોટ થઇ તો મીડિયા કેમેરામાં કેદ થઇ ગઈ હતી. સાક્ષી ચોપ્રાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે લાલ રંગના આઉટફિટમાં છે. સાક્ષીએ લાલ રંગનો કોટ પહેરેલો છે જેની અંદર તે જ કલરની બિકી પહેરેલી છે અને સાથે જ લાલ કલરનું ટ્રાઉઝર પહેરેલું છે. તેમજ લુકને કમ્પ્લીટ કરવા માટે ગોગલ્સ પણ લગાવેલા છે.

 

View this post on Instagram

 

A post shared by Access TV (@access_television)

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સાક્ષીએ જેવું કેમેરાની સામે જોયું તો તેણે તરત તેનો કોટ ઉતારવા લાગી. ત્યારબાદ સાક્ષીએ પોઝ આપ્યા અને પછી રેસ્ટોરેન્ટની અંદર જતી રહી. સાક્ષીનો આ બોલ્ડ અંદાજ અંદાજ જોઈને દરેક લોકો હેરાન છે. વાયરલ થઇ રહેલી તસવીરને ખુબ લાઈક અને શેર કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Buzz (@cricbollybuzz)

થોડા દિવસો પહેલા જ સાક્ષીએ જાળી વાળો ડ્રેસ પહેરેલી તસવીર વાયરલ થઇ હતી. તસવીરમાં સાક્ષીએ જાળીદાર વાળું પેન્ટ અને ક્રોશિયા બિકી પહેરેલી હતી. તે તસવીરો પણ ખુબ ચર્ચામાં રહી હતી. સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અવાર નવાર તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. સાક્ષીની બિકી તસવીરથી લઈને સિઝલિંગ ફોટોશૂટ પણ વાયરલ થતા રહે છે. સાક્ષીને ઇન્સ્ટાગ્રામ પર 5 લાખ કરતા પણ વધારે લોકો ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by FILMYGYAN (@filmygyan.inn)

સાક્ષી ચોપરા ફિટનેસ ફ્રીક છે. જે તેની ટોન્ડ બોડી જોઈને સ્પષ્ટપણે જોઈ શકાય છે. સોશિયલ મીડિયા સેલિબ્રિટી હોવા ઉપરાંત સાક્ષી ચોપરા એક મહાન ગાયિકા પણ છે. તેની પોતાની યુટ્યુબ ચેનલ પણ છે. તેના ઘણા વીડિયો યુટ્યુબ પર હિટ થયા છે. સાક્ષી મોટાભાગે કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં રહે છે.

સાક્ષી રામાનંદ સાગરના પુત્ર મોતી સાગરની પુત્રી મીનાક્ષીની પુત્રી છે. લંડનની ટ્રિનિટી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યા પછી સાક્ષીએ અમેરિકાના કેલિફોર્નિયામાં ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર સાક્ષીએ કહ્યું હતું કે મને બોલિવૂડની ઘણી ફિલ્મો ઓફર કરવામાં આવી હતી પરંતુ હું તેના વિશે કહી શકીશ નહિ. મારું લક્ષ્ય ગાયક બનવાનું છે.

team ayurved

Not allowed