અનિલ કપૂરની દીકરીએ માલદીવમાં ફટાકડી ની જેમ ટોપ ખોલીને અંદર બ્રા દેખાડી, ફિગર જોઈને ગલીપચી થઇ જશે

બોલિવૂડ સ્ટાર્સની સાથે સાથે તેમના પરિવારના સભ્યો પણ ઘણા ચર્ચામાં રહે છે. પછી વાત કરીના કપૂરના પુત્રો તૈમૂર અને જેહની હોય કે પછી અજય દેવગનની પુત્રી ન્યાસાની હોય. અનિલ કપૂરની નાની દીકરી અને સોનમ કપૂરની બહેન રિયા કપૂર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સોનમ કપૂરની જેમ બહેન રિયા કપૂર પણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફેશનની બાબતમાં રિયા પણ તેની બહેન સોનમથી કંઇ ઓછી નથી. રિયા ઘણીવાર પોતાની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોથી ચાહકોને ચોંકાવી દે છે.

આવી સ્થિતિમાં રિયા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જે આ સમયે ચર્ચામાં આવ્યો છે. આ ફોટોમાં રિયા બીચ વેરમાં જોવા મળી રહી છે. ફોટો શેર કરતી વખતે રિયાએ જે કેપ્શન આપ્યું છે તે દર્શાવે છે કે તે હાલમાં માલદીવમાં છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ તેના ફોટા પર કોમેન્ટ કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કરતા રિયાએ લખ્યું, “માલદીવિયન ટેકન ઓન ધ હસબન્ડ ફોન ઈન એ ગુડ લાઇટ ઈમરજન્સી”. તેણે તેના બે ફોટા શેર કર્યા છે, જેમાં તે મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. રિયાના ફોટો પર કોમેન્ટ કરતાં પતિ કરણ બુલાનીએ ‘લકી ગાય’ લખ્યું છે. ત્યાં તેના જીજા આનંદ આહુજાની કમેન્ટ પણ પોસ્ટ પર જોવા મળી રહી છે. આ ઉપરાંત રિયાએ કેટલીક બીજી પણ તસવીરોમાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી,

જેમાં તે બિકીમાં જોવા મળી રહી હતી. તસવીરોમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળી હતી. રિયાના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુકને જોયા બાદ ફેન્સે તેના જોરદાર વખાણ કર્યા. તસવીરમાં સોનમ કપૂરની બહેન રિયા કપૂર બિકી પહેરીને મિરર સેલ્ફી લેતી જોવા મળે છે. તેની આ તસવીર આવતા જ સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો હતો. રિયા કપૂરે બિકી પર નેટેડ ડ્રેસ પહેર્યો છે. જણાવી દઇએ કે, વર્ષ 2021માં રિયા કપૂરે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કર્યા.

રિયા ઘણીવાર કરણ સાથે તેની તસવીરો પોસ્ટ કરતી જોવા મળે છે. તે જ સમયે, લોકો રિયાની વેકેશનની તસવીરો પણ ખૂબ પસંદ કરે છે. રિયાને ફરવાનો ઘણો શોખ છે અને તે ઘણીવાર માલદીવમાં રજાઓ ગાળતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

કરણ બુલાની વિશે જાણીએ તો તો તે એક ફિલ્મ નિર્માતા છે, જેણે લગભગ 500 જાહેરાતો બનાવી છે. તે ઉપરાંત તેણે ‘આયશા’ અને ‘વેકઅપ સિડ’જેવી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. તેણે સોનમના પપ્પા અનિલ કપૂરની સાથે સિલેક્શન ડેમાં કામ કર્યું છે અને શોર્ટ ફિલ્મો પણ બનાવી છે. તે ઉપરાંત કરણે ઘણી ફિલ્મો અને શોમાં ડિરેક્શન, પ્રોડક્શન અને ડબિંગનું કામ પણ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Rhea Kapoor (@rheakapoor)

ayurved

Not allowed