બેશરમ ગાઉન પહેરી પતિની બાહોમાં પ્રિયંકાએ કરાવ્યુ રોમેન્ટિક ફોટોશૂટ, પ્રિયંકાની સાઈઝ જોઈને ઉતેજીત થઇ જશો , જુઓ જલ્દી 

Priyanka romances with husband Nick Jonas : બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) લાંબા સમયથી તેની આગામી વેબ સીરિઝ ‘સિટાડેલ’ને લઇને લાઈમલાઈટમાં છે. ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર ફોટોશૂટ્સની ઝલક તેના સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

ત્યારે હાલમાં પ્રિયંકાએ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તે પતિ નિક જોનાસ (Nick Jonas) સાથે ખુલ્લેઆમ રોમાન્સ કરતી જોવા મળી રહી છે. આ દિવસોમાં અભિનેત્રી વેબ સિરીઝના પ્રમોશન માટે રોમ પહોંચી છે, જ્યાંથી આ તસવીરો સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરો પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે,

 

View this post on Instagram

 

A post shared by Cineglitzz (@cineglitzz_offl)

જેમાં બંને ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ સ્ટાર આ દિવસોમાં પોતાની વેબ સીરિઝ સિટાડેલના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત છે. તે વિવિધ દેશોમાં જઈને પોતાની વેબ સિરીઝનું પ્રમોશન કરી રહી છે. ત્યારે હાલમાં તેણે પતિ સાથે એક રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Lehren (@lehrentv)

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તાજેતરમાં સિટાડેલના પ્રમોશન માટે રોમમાં હતા જ્યાં તેઓએ સિરીઝનું જોરદાર પ્રમોશન કર્યું, તે દરમિયાન અભિનેત્રીએ પ્રમોશનના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે તેના પતિ નિક જોનાસ સાથે રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે અભિનેત્રીએ ગ્રીન ડીપ નેકલાઇન ગાઉન પહેર્યુ છે, જ્યારે નિક બ્લૂ કોટ પેન્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nicolas Gerardin (@nicolasgerardin)

ફોટોશૂટ દરમિયાન પ્રિયંકા પતિ નિકની આંખોમાં ખોવાઈ ગયેલી જોવા મળી રહી છે. આ સ્ટાર કપલની આ તસવીરો ફેન્સના દિલને સ્પર્શી ગઈ. ચાહકોને બંનેની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાની સિટાડેલ આ મહિનાના અંતમાં 28 એપ્રિલના રોજ પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે, ત્યારબાદ અભિનેત્રી ઘણા વધુ પ્રોજેક્ટ્સ પર કામ કરવા જઈ રહી છે, તેની પાઇપલાઇનમાં હોલીવુડથી લઈને બોલિવૂડ સુધીની ફિલ્મોનો સમાવેશ થાય છે.

ayurved

Not allowed