એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકા ચોપરાએ પહેર્યો એવો ડ્રેસ કે અંદરનું બધું દેખાઈ ગયું, વારંવાર બચાવી પડી લાજ…

બ્રા પહેર્યા વગર નીડકી પડી બેશરમ થઈને, પ્રિયંકાનું ન દેખાવાનું દેખાઈ રહ્યું છે જોઈ લો

પ્રિયંકા ચોપરાએ 74માં બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એટલેકે બાફ્ટા 2021માં ધમાકેદાર અને સ્ટાઈલિશ ઉપસ્થિતિ આપી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે. પ્રિયંકા ચોપરા આ દિવસોમાં હેડલાઇન્સમાં રહે છે. આ દિવસોમાં અભિનેત્રી તેના પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. તેની ફિલ્મ મેટ્રિક્સ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. પ્રિયંકા આ ફિલ્મના પ્રમોશનમાં ખુબ વ્યસ્ત છે.

આ એવોર્ડ ફંક્શનમાં પ્રિયંકાએ અત્યાર સુધીનો સૌથી બોલ્ડ ડ્રેસ પહેર્યો હતો. આ ફંક્શનમાં પ્રિયંકાને જેણે પણ જોઈ તે બધા જ લોકો તેને જોતા જ રહી ગયા હતા. અભિનેત્રીનો તેના ડ્રેસની સાથે આ પ્રકારનું એક્સ્પીરિમેન્ટ ભારે પડી ગયો હતો. આ લુકમાં તે ખૂબ જ અનકમ્ફર્ટેબલ લાગી રહી હતી. અભિનેત્રીને વારંવાર તેના જેકેટને સંભાળવું પડ્યું હતું.

ગુલાબી રંગના બંધગળા વાળા જેકેટની સાથે પ્રિયંકાએ સફેદ કલરની ધોતી પેન્ટ અને કાળા ફૂટવેરમાં જોવા મળી હતી. તેમજ આ એમ્બ્રાયડરી જેકેટનો આગળનો ભાગ ઉપરના કેટલાક બટન પછી પુરે પૂરો ખુલ્લો હતો. જે એકદમ રિસ્કી ફેશન હતી. પરંતુ પ્રિયંકા આ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી હતી અને તેણે આ હાઈ-ફાઈ ફેશનને પૂરા આત્મવિશ્વાસ સાથે કેરી કરી હતી. જો કે એ અલગ વાત છે કે પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતાની સાથે જ ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી.

દરેક વખતે પ્રિયંકા પોતાની બોલ્ડ ફેશનથી લોકોની બોલતી બંધ કરી દેતી હોય છે. ગજબના અને અતરંગી કપડાને તે એટલા આત્મવિશ્વાસ સાથે કેરી કરતી હોય છે કે લોકો બસ જોતા જ રહી જતા હોય છે. પરંતુ પ્રિયંકાએ આ જેકેટ સાથે બોલ્ડ લુક કેરી કર્યો હતો. આ જેકેટમાં ગાળાના ભાગ પછી બસ્ટ એરિયા પર કોઈ બટન નહોતું અને તે સંપૂર્ણપણે ખુલ્લું હતું. તેને પહેરવા લાયક બનાવવા માટે ડબલ સાઇડેડ ટેપ જોડવામાં આવી હતી. પરંતુ પ્રિયંકાને આવા કપડામાં જોઈને ટ્રોલર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra (@priyankachoprafc)

પ્રિયંકા ચોપરા પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટ્સને કારણે છેલ્લા કેટલાક સમયથી ઘરથી દૂર છે. તે તેના પતિ નિક જોનાસના જન્મદિવસની ઉજવણીમાં પણ હાજર રહી શકી નહોતી. વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી પાસે અત્યારે ઘણા પ્રોજેક્ટ છે. તે હોલીવુડ સ્ટાર કીનુ રીવ્સ સાથે મેટ્રિક્સ 4, મિન્ડી કેલિંગ સાથેની રોમેન્ટિક કોમેડી, વેડિંગ થીમ્સ રિયાલિટી શો, માતા આનંદ શીલાની બાયોપિક અને ફરહાન અખ્તરની બોલિવૂડ મૂવી ‘ઝી લે જરા’માં કામ કરી રહી છે.

પ્રિયંકા ચોપરા એક ગ્લોબલ આઇકન છે જેના સમગ્ર વિશ્વમાં મજબૂત ચાહકો છે. તેની સુંદરતા અને એક્ટિંગ સિવાય તેની સ્ટાઈલ અને ફેશનના પણ લોકો દિવાના છે. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની અને તેના પતિ કે દીકરી તેમજ મિત્રો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

હાલમાં પ્રિયંકાની કેટલીક સ્ટાઇલિશ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહી છે. આ તસવીરોમાં તે પોતાના સિઝલિંગ લુકથી લોકોના દિલોદિમાગ પર છવાઇ ગઇ છે. પ્રિયંકા ચોપરાના લેટેસ્ટ ફોટોશૂટમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. પીસીના બોલ્ડ લુક અને કાતિલાના અદાથી કોઈ પોતાને બચાવી શકશે નહીં.

તમને જણાવી દઈએ કે આ પોસ્ટમાં પ્રિયંકા ચોપરાની એક પછી એક 5 તસવીરો છે અને દરેક તસવીરમાં અભિનેત્રીની નવી સ્ટાઈલ દેખાઈ રહી છે. પ્રથમ તસવીરમાં પીસી સફેદ ક્રોપ ટોપ સાથે બ્લુ ડેનિમ પહેરેલી જોવા મળી હતી.આ તસવીરમાં તેનું જીન્સનું બટન પણ ખુલેલુ જોવા મળી રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

ચાહકો તેના વખાણમાં વિવિધ કમેન્ટ્સ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરા શુક્રવારે ન્યૂયોર્કમાં તેની પોતાની રેસ્ટોરન્ટ પહોંચી હતી, જ્યાંથી તેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેની સાથે નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ પણ જોવા મળી રહી છે. તે જ સમયે પ્રિયંકા સાથે પતિ નિક જોનાસ પણ જોવા મળ્યો હતો. પ્રિયંકા ચોપરાએ તેના પતિ અને મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. પ્રિયંકાએ આ ખાસ સાંજ માટે બ્લેક કલરનો બેકલે ડ્રેસ પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

આ દરમિયાન પ્રિયંકા પણ ગોલગપ્પાનો આનંદ માણતી જોવા મળી હતી. પ્રિયંકાના આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ પસંદ કરવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે પીસી આવતા વર્ષે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં જોવા મળશે. આ ફિલ્મમાં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ પણ મહત્વના રોલમાં છે. આ સિવાય પીસી આ સમયે તેના ઘણા હોલીવુડ પ્રોજેક્ટ્સમાં પણ વ્યસ્ત છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra (@priyankachopra_pcj)

દોસ્તો આપણે જણાવી દઈએ કે અભિનેત્રી પ્રિયંકાએ ડિસેમ્બર 2018માં હોલિવૂડ સિંગર અને એક્ટર નિક જોનસ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં એક ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ ફેમિલી પ્લાનિંગ પર વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે બાળક તેના અને નિક માટે ભવિષ્યમાં જીવનનો મહત્ત્વનો હિસ્સો હશે.

આની પહેલા બે મહિના અગાઉ પ્રિયંકા ચોપરાએ ‘ધ જોનસ બ્રધર્સ ફેમિલી રોસ્ટ’ શોમાં બેબી પ્લાનિંગ અંગેની વાત મજાકમાં કહી હતી. તેણે વિદેશી પતિનાં ભાઈઓનું ઉદાહરણ આપતાં કહ્યું હતું, ‘અમને બાળક થયું નથી, તેવા અમે એકમાત્ર કપલ છીએ. આ જ કારણથી હું તમામની સામે કહેવા માગું છું કે હું અને નિક બેબી પ્લાન કરી રહ્યાં છીએ.’ ઉલ્લેખનીય છે કે નિક જોનસને બે મોટા ભાઈ તથા એક નાનો ભાઈ છે. નિકના મોટા બંને ભાઈઓને ઘરે બાળકો છે, આથી જ પ્રિયંકાએ એમ કહ્યું હતું કે ત્રણ વહુમાંથી માત્ર તેના ઘરે જ પારણું બંધાયું નથી.

જન્મદિવસ પર આવેલી નવી તસવીરો અમુક પૂલ પાર્ટીની છે, જે બાદ પ્રિયંકા રેડ ડ્રેસમાં ખુલ્લા પગે રેતી પર ઝૂલતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે નિક જોનસ પોતાની સાસુ મધુ ચોપરા સાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તેના પ્રિયા ચાહકોએ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ઘણા રિએક્શન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ પ્રિયંકા ચોપડાના બર્થડે બેશના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. વર્કફ્રંટની વાત કરીએ તો તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’માં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.

team ayurved

Not allowed