એકવાર આ જ્યુસ પીવો, ગર્લફ્રેન્ડ કે બૈરી થાકીને બોલી ઉઠશે, બસ કરો, બહુ દુખે છે હવે, લોટપોટ થઈને સુઈ જશે
દાડમ જેટલું ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે તેટલા જ તેના ગુણકારી ફાયદાઓ છે. દાડમ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદેમંદ છે. દાડમનો રસમાં ઘણા પૌષ્ટિક તત્વો રહેલા છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છેઅને અનેક રોગો સામે રક્ષણ મળે છે.જાતીય સમસ્યાથી પીડાતા પુરુષો કે હૃદયના દર્દીઓએ દાડમના રસનું નિયમિત સેવન કરવું જોઈએ. દરરોજ એક ગ્લાસ દાડમનો રસ પીવાથી શરીરને અઢળક ફાયદા થાય છે. જે શરીરના આંતરિક અવયવોને સ્વસ્થ બનાવવાની સાથે સાથે તમારી ત્વચા પ્રત્યેનું આકર્ષણ પણ વધારે છે, જેનાથી ત્વચા એકદમ ચમકીલી અને કોમળ બને છે.
1. યાદ શક્તિમાં કરશે વધારો:
દાડમનું જ્યુસ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે અને સાથે જ અલ્ઝાઇમર રોગથી લડવામાં પણ મદદ કરી શકે છે. આ અભ્યાસ જર્નલ ન્યૂરોબાયોલ ડિસમાં પ્રકાશિત થયો હતો. દાડમના રસનું પ્રમાણ સમજવા માટે વિશેષજ્ઞની સલાહ લેવી મહત્ત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓ માટે દાડમનો રસ પીવો ખુબ ફાયદેમંદ માનવામાં આવે છે.
2.બ્લડ પ્રેશર સંતુલનમાં રાખે છે:
હાઇ બ્લડ પ્રેશરથી હૃદય રોગના દર્દીઓને દાડમનું જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. દાડમ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ફાઇટોથેરેપી રિસર્ચના નિષ્કર્ષોના આધારે, બે અઠવાડિયા માટે 150 મિલીલીટર આ રસને પીવાથી બ્લડપ્રેશરને કંટ્રોલ કરી શકાય છે. દાડમનો રસ હૃદય માટે સૌથી ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે તે હૃદય અને લોહીની ધમનીઓને સુરક્ષા પૂરી પાડી શકે છે. ઘણા સંશોધન મુજબ, તે રક્ત ધમનીઓમાં રક્ત પ્રવાહને પહોળા અને સ્વસ્થ બનાવીને સુધારે છે.
3. દાડમના જ્યુસથી શારીરિક સમાગમમાં થશે ફાયદો:
ઓક્સિડેટીવ તણાવ આપણા શરીરના લોહીના પ્રવાહને અવરોધે છે અને ફૂલેલા પેશીઓને પણ નુકસાન પહોંચાડે છે જેને લીધે પુરુષોમાં નપુંસકતા એટલે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શનની સમસ્યા થઈ જાય છે. દાડમનું જ્યુસ પીવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ વધે છે, જે તેમની જાતીય ડ્રાઇવ વધારે છે. જે પુરુષો દરરોજ એક ગ્લાસ દાડમનો રસ પીવે છે તેમને ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી રાહત મળી શકે છે અને તેમની જાતીય શક્તિને મજબૂત બનાવી શકાય છે.જેને લીધે પુરુષ-સ્ત્રીના જીવનમાં પણ સંતોષ આવશે.
4. વિટામીનનો મુખ્ય સ્ત્રોત:
દાડમના રસમાં વિટામિન-સીની જરૂરિયાતનો 30 ટકા અને વિટામિન-કે કરતાં વધુ હોય છે. વિટામિન સી ત્વચાના સ્વાસ્થ્યને વધારે છે. રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ કરે છે.આ સિવાય દાડમના રસમાં ફાયબર, પ્રોટીન, ફોલેટ, પોટેશિયમ અને વિટામિન ઇ પણ ભરપૂર માત્રામાં હોય છે. દાડમ તમે સલાડમાં ભેળવીને પણ ખાઈ શકો છો. દાડમના રસમાં કૃત્રિમ ખાંડનો ઉપયોગ ન કરો. આ રસ વિટામિન સીથી પણ ભરપૂર હોય છે જે તમારા શરીરને કેટલાય લાભ અપાવી શકે છે.