હિરોઈન શ્વેતા તિવારીની દીકરીનું ફિગર બધાને ટક્કર આપે તેવું છે, સાઈઝ જોતા જ ખુશખુશાલ થઇ જશો

ટીવીની ખૂબસુરત અને સ્ટાઇલિશ અદાકારાની યાદીમાં સામેલ શ્વેતા તિવારી હંમેશા પોતાની સુંદરતા અને ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. તેના વિશે એવું કહેવાય છે કે સમયની સાથે તેનું ગ્લેમર વધુ તેજ થતું જઇ રહ્યુ છે. અભિનેત્રી 41 વર્ષની છે, પરંતુ આ ઉંમરે પણ તેની સ્ટાઈલ જોવાલાયક છે. તેની જેમ જ તેની પુત્રી પલક તિવારી પણ છે. પલક તેની બોલ્ડનેસ અને તેની ફેશન સેંસને લઇને લાઇમલાઇટમાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, અને લગભગ દરરોજ તેની સુંદરતા માટે સોશિયલ મીડિયા પર પ્રશંસા મેળવતી રહે છે.

 

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પોપ્યુલારિટીની દ્રષ્ટિએ માં થી કમ નથી. શ્વેતા વિશે લોકો જેટલું જાણવા ઉત્સુક છે તેના કરતા પણ વધારે લોકો પલક વિશે જાણવા માંગે છે. પલકનું વીડિયો સોન્ગ બિજલી બિજલી પણ ખુબ હિટ રહ્યું હતું અને તેને દરહકોનો ખુબ પ્રેમ મળ્યો હતો.  પલકની તુલના હંમેશા તેની માતા શ્વેતા સાથે કરવામાં આવે છે. તેના ડેબ્યુથી લઈને તેની માતા સુધી પલકે સરખામણી પર ખુલીને વાત કરી હતી. પલકે કહ્યું કે મેં ટીવી એટલા માટે પસંદ નથી કર્યું કારણ કે હું જાણું છું કે જો હું મારી મમ્મીની જેમ સારું પરફોમર્સ નહિ કરી શકું તો તે નિરાશાજનક હોત.

પલકે કહ્યું કે હું ક્યારેય ટીવી શો મારફતે ડેબ્યુ કરવા નથી માંગતી. મારી મમ્મીએ અહીં ઘણું નામ કમાવ્યું છે અને આ કારણે હું નર્વસ હતી કે શું હું અપેક્ષાઓ પ્રમાણે કરી શકીશ કે નહીં? પલકને એકતા કપૂર દ્વારા ‘કસોટી જિંદગી કે 2’ માં પ્રેરણાની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી પરંતુ પલકે તેને નકારી દીધી હતી.  જણાવી દઇએ કે, હાલમાં પલક બીજા એક કારણને પણ લઇને ચર્ચામાં છે થોડા સમય પહેલા સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહીમ ખાન અને પલકને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા હતા.

જે બાદ તેમના ડેટિંગની અફવા ઉડી હતી. પરંતુ આ સમાચાર બિલકુલ ખોટા છે.પલક તિવારી વેદાંગ રૈના સાથે રિલેશનશિપમાં છે. વેદાંગ રૈના હાલ ધ આર્ચિઝની શુટિંગમાં વ્યસ્ત છે. વેદાંગ અને પલક એક જ ટેલેન્ટ કંપની સાથે સંકળાયેલા છે. પલક અને વેદાંગની મુલાકાત આ ટેલેન્ટ કંપનીની એક પ્રાઈવેટ પાર્ટીમાં થઈ હતી. પહેલી જ મુલાકાતમાં બંને સારા મિત્રો બની ગયા હતા, ત્યારપછી બંને ઘણીવાર પ્રાઈવેટ પાર્ટીઓમાં સાથે જોવા મળે છે.

એવા અહેવાલો છે કે બંને એકબીજાને બે વર્ષથી ડેટ કરી રહ્યાં છે. એવા પણ અહેવાલ છે કે પલકની માતા શ્વેતાને પણ આ વિશે જાણ છે અને તે દીકરીની પસંદથી ખુશ પણ છે. જો કે, હવે આ અહેવાલો અફવા છે કે હકિકત તે તો આવનારા સમયમાં જ ખબર પડશે. પલક તિવારી ટૂંક સમયમાં ફિલ્મ ‘રોઝી – ધ સેફ્રોન ચેપ્ટર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મ આ મહિનામાં જ રિલીઝ થશે. ‘રોઝી – ધ સેફ્રોન ચેપ્ટર’ફિલ્મનું નિર્દેશન વિશાલ મિશ્રાએ કર્યું છે, જ્યારે વિવેક ઓબેરોય, પ્રેરણા વી અરોરાએ પ્રોડ્યૂસ કર્યું છે. પલક તિવારીની સાથે વિવેક ઓબેરોય પણ આ ફિલ્મમાં જોવા મળશે.

 

પલક પોતાના કામની સાથે સાથે સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક હોટ તસવીરો શેર કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી પલકે પોતાની એકદમ કાતિલાના તસવીર શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.તસ્વીરોમાં પલકે પર્પલ શોર્ટ ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ સાથે પલકે લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે, પલકે સિલ્વર હાઈ હિલ્સ પણ પહેર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

પલકે સિલ્વર ઇયરિંગ પહેર્યા છે જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. પલકનો આ ડ્રેસ એકદમ ડીપનેક છે જેમાં તેની હોટનેસ ઉભરાઈ રહી હતી. પલકનો આ લુક લોકોને ખબ પસંદ આવ્યો છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. પલક એવી અદાથી કેમેરા સામે જોઈ રહી છે કે તેની નશીલી આંખોમાં લોકો ડૂબી રહ્યા છે. જણાવી દઈએ કે પલક શ્વેતા તિવારી અને તેના પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii)

urupatel.fb

Not allowed