
ડાન્સિંગ સેન્સેશન અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ નોરા ફતેહી દર વખતે પોતાની પ્રતિભા, કૌશલ્ય અને ચાલથી ધૂમ મચાવે છે.નોરા જે પણ કરે છે, તે પૂરા દિલથી અને સ્વેગ સાથે કરે છે.નોરા હમેંમશા અલગ અલગ આઉટફિટમાં સ્પોટ થાય છે, જેમાં તેનો અંદાજ એકદમ બોલ્ડ હોય છે. હાલ નોરા ઝલક દિખલાજા રીયાલિટી શો ને જજ કરી રહી છે. એવામાં હાલમાં જ નોરા સુકેશ સાથેના મની લોન્ડ્રીંગ કેસને લીધે પણ ચર્ચામાં બનેલી છે.
View this post on Instagram
એવામાં હાલમાં જ નોરાનું નવું સોન્ગ રિલીઝ થયું છે જેમાં નોરા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોરદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. હંમેશાની જેમ આ સોન્ગમાં નોરા એકદમ લુકમાં જોવા મળી રહી છે અને તેના કિલર ડાન્સ મૂવ્સ લોકોને દીવાના બનાવી રહ્યા છે. નોરાનું આ સોન્ગ અજય દેવગનની ફિલ્મ થેન્ક ગોડનું છે, જેનું ટ્રેલર પણ હાલમાં જ રિલીઝ થયું છે.
View this post on Instagram
નોરા આવનારી ફિલ્મ થેન્ક ગોડમાં જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મનું ગીત માણીકે પણ રિલીઝ થયું છે જેમાં નોરાનો અંદાજ અને ડાન્સ મૂવ્સ લોકોને ખુબ પસંદ આવ્યા છે. આ ફિલ્મ કોમેડી ડ્રામાં હશે.જો કે અમુક લોકોને ફિલ્મની કહાની જોઈને માયૂસી થશે.
View this post on Instagram
ટ્રેલરમા દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે અચાનક સિધ્ધાર્થનું અકસ્માત થાય છે અને તે જીવન અને મોતના વચ્ચે જજુમી રહ્યો હોય છે. આ વચ્ચે સિદ્ધાર્થની આત્મા ચિત્રગુપ્તના દરબારમાં પહોંચે છે જ્યા લોકોના કર્મોનો હિસાબકિતાબ કરવામાં આવે છે.
હંમેશા સિરિયસ રોલ કરનારા અજય દેવગનની આ કોમેડી લોકોને કઈ ખાસ પસંદ નથી આવી રહી.
View this post on Instagram
ટ્રેરલના અંતમાં દર્શકોને હસાવવા માટે જોકનો તડકો પણ લગાવવામાં આવ્યો છે, પણ તે પણ લોકોને સડકછાપ લાગી રહ્યું છે.એવામાં દર્શકોએ ફિલ્મને કોપી-પેસ્ટ જણાવી છે કેમ કે ફિલ્મ સલમાન ખાનની ફ્લોપ ફિલ્મ ગોડ તુસી ગ્રેટ હો ના સમાન જ દેખાઈ રહી છે. હવે ફિલ્મ કેટલી હિટ સાબિત થાય એ તો ફિલ્મ રિલીઝ બાદ જ જાણ થશે.
View this post on Instagram
આ વચ્ચે નોરાનો નવો લુક સામે આવ્યો છે. જેમાં તે રેડ કલરનો એકદમ ડીપનેક ડ્રેસ પહેરેલી દેખાઈ રહી છે. નેહાનો આ લુક તેની ફિલ્મ થેન્ક ગોડનો છે.નોરાએ આ આઉટફિટ સાથે હેવી મેકઅપ કર્યો છે અને પોતાના વાળને વેવી લુક આપતા ખુલ્લા રાખ્યા છે. નોરાએ સુંદર જવેલરી પણ પહેરી રાખી છે જેમાં તેની સુંદરતા અને હોટનેસ અનેક ગણી ઉભરાઈ રહી છે.
View this post on Instagram
નેહાના આ ડ્રેસનું નેક એટલું ડીપ હતું કે તેમા તેના ગલિયું સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, અને તેના ગલિયું પરનું તલ જોઈને લોકો તેમાં ડૂબી ગયા છે. નોરાની આ તસવીરો લોકોએ ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. રેડ ડ્રેસમાં નેહાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે જેમાં તે એકદમ સ્ટનિંગ લાગી રહી છે. એક યુઝરે તો કમેન્ટમાં લખ્યું કે,”આજે ફરીથી તલનો દીદાર થયો”.
View this post on Instagram
નોરાએ આ લુકમાં એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. નોરા અભિનેત્રી રેખાના સોન્ગ પર પોતાની અદાઓ દેખાડી રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ‘ઈન આંખોકી મસ્તી’ સોન્ગ વાગી રહ્યું છે અને નોરા પોતાની અદાઓથો લોકોને ઘાયલ કરી રહી છે. વીડિયોમાં નોરા રેદની સાથે પિન્ક લહેંગો પહેરીને પણ હુસ્નનો જાદુ ચલાવતી જોવા મળી રહી છે. નોરાનો આ વીડિયો લોકો ખુબ ખુબ પસંદ કર્યો છે અને તેની અદાઓની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.