નોરા ફતેહી સંભાળી ના શકી પોતાની સાડી, થઇ ગઇ Oops શિકાર, ચાહકો થઇ ગયા બેકાબૂ
નોરા ફતેહી તેના હોટ લુક અને સુંદરતા માટે જાણીતી છે. તેના નવા લુક્સ ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. નોરા ઇન્ટરનેટ પર જે પણ મૂકે છે તે વાયરલ થઈ જાય છે. નોરાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક શૂટ દરમિયાનનો જણાવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે નોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે દરરોજ પોતાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. નોરા ફતેહીનો જે વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે
તે શૂટ પહેલાનો કહેવામાં આવી રહ્યો છે. જેમાં તેણે સાડી પહેરી છે. ભારે વરસાદ વચ્ચે નોરા સાડી પહેરીને સેટ પર પહોંચી હતી. જે બાદ તે સીધી વેનિટી વેનમાં જતી રહી હતી. જો કે, તે જયારે વેનિટીમાંથી બહાર નીકળી ત્યારે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઇ. નોરા ફતેહીએ ખૂબ જ સુંદર ગુલાબી રંગની સાડી પહેરી હતી. આ સાથે તેણે ગોલ્ડન હીલ્સ અને નેકલેસ કેરી કર્યો હતો. તેના લુકને પૂર્ણ કરવા માટે નોરા ફતેહીએ ગોલ્ડન ઈયરિંગ્સ પહેરી હતી અને તેના વાળ ખુલ્લા રાખ્યા હતા.
નોરાના આ લુકને લોકોએ ખૂબ પસંદ પણ કર્યો હતો. લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા હતા. જોકે, નોરા જ્યારે વેનિટી વેનમાંથી બહાર આવી ત્યારે તેનો સાડીનો પલ્લૂ સરકી ગયો અને આ દરમિયાન તેના ડીપનેક બ્લાઉઝમાંથી તેના ગલિયું અને તેનો સીક્રેટ તલ સ્પષ્ટ દેખાઇ ગયો. જો કે, તરત જ નોરા તેના પલ્લૂને સંભાળતી જોવા મળી હતી. પોતાના ડાન્સથી ઈન્ડસ્ટ્રીમાં ઓળખ બનાવી ચૂકેલી નોરા ફતેહી હાલમાં ડાન્સ શો ઝલક દિખલા જાને જજ કરી રહી છે.
નોરા ફતેહીએ બોલિવૂડ ફિલ્મ રોર ધ ટાઇગર ઓફ સુંદરબન્સથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. જે પછી તેણે ઘણી બોલિવૂડ અને તેલુગુ ફિલ્મોમાં આઈટમ નંબર કર્યા. નોરા બિગ-બોસનો પણ ભાગ રહી ચૂકી છે.આ ઉપરાંત હાલમાં જ તે અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે થેંક ગોડમાં જોવા મળી હતી.
View this post on Instagram