કડકડતી ઠંડીમાં પણ ગરમી છુટાળી દે એવો વીડિયો શેર કર્યો નોરા ફતેહીએ, હોટ અંદાજ જોઈને ટપકી પડશે તમારા મોઢામાંથી લાળ

ગજબ ફિગર અને સાઈઝ છે…!!! બોલીવુડની સૌથી મોટી હસીના નોરાએ બિકી પહેરી ફેન્સને મદહોશ કરી દીધા

દાનસીંગ ક્વિન નોરા ફતેહી તેના ડાન્સના વીડિયોના કારણે હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તેની દરેક અદા લોકોને દીવાના બનાવી દેતી હોય છે. નોરા ફતેહીના ડાન્સ મૂવ્સ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ છે અને તેને લોકો ખુબ જ પસંદ પણ કરતા હોય છે. નોરા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની હોટ તસવીરો અને વીડિયો પણ તે શેર કરતી રહે છે.

નોરા ફતેહીએ હાલમાં જ વીડિયો શેર કર્યો છે, જેમાં તે એકદમ લાઈકેબલ લાગી રહી છે. નોરાના આ વીડિયો જોઈને લોકોને પોતાના હાલ સાંભળવા પણ મુશ્કેલ બની ગયા છે. તમે પણ આ વીડિયોને જરા ધ્યાનથી જોજો, આ વીડિયો જોઈને તમે પણ નોરાને તમારું દિલ આપી શકો છો. કારણ કે વીડિયોમાં નોરા ખુબ જ હોટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by karuvu batch (@karuvu_batch_)

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીએ પોતાના શાનદાર ડાન્સના કારણે ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ મેળવી છે. તે ઘણીવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તેણે પોતાની એક્ટિંગ, સુંદરતા અને સ્ટાઇલિશ સ્ટાઈલથી દુનિયાભરના લોકોને દિવાના બનાવ્યા છે. આજે તે ક્યાં છે ? અને  ચાહકો તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક છે. ફેન્સ તેના વિશે બધું જાણવા માટે ઉત્સાહિત છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.fc)

ત્યારે હાલમાં  હવે ફરી એકવાર નોરા તેના નવા લુકને કારણે ચર્ચામાં આવી છે, જેમાં તે હંમેશાની જેમ ખૂબ જ હોટ અને બોલ્ડ દેખાઈ રહી છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યા છે, જેમાં તેની હોટનેસ જોઈને લોકોના હોંશ ઉડી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.fc)


નોરા ફતેહીએ લાઇટ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.  તેણે પોતાના વાળ ખુલ્લા છોડી દીધા છે. નોરા પાણીમાં જલપરીની જેમ બિકી પહેરેલી જોવા મળે છે. આ દરમિયાન તેની કાતિલ અદાઓ પણ કોઈને પણ નશામાં ધૂત બનાવી શકે છે. આ લુકમાં નોરા ખૂબ જ હોટ લાગી રહી છે. ફેન્સ માટે તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે.

સોશિયલ મીડિયા પર નોરા ફતેહીના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર પ્રેમ વ્યક્ત કરતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, નોરા તાજેતરમાં રિલીઝ થયેલી જ્હોન અબ્રાહમ સ્ટારર ‘સત્યમેવ જયતે 2’ માં જોવા મળી છે. આ ફિલ્મમાં તે માત્ર એક ગીતમાં જોવા મળી રહી છે. આ સિવાય તાજેતરમાં જ તેનું ‘નચ મેરી રાની’ ગીત રિલીઝ થયું છે.

Team Akhand Ayurved

Not allowed