સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નીક્કી તંબોલી પોતાના અભિનયની સાથે સાથે પોતાની અદાઓ અને આકર્ષક ફિગરને લીધે પણ જાણવામાં આવે છે.બિગ બોસ-14નો હિસ્સો રહ્યા પછી નીક્કીને ઘરે ઘરે ખાસ ઓળખ મળી હતી. શો માંથી બહાર આવ્યા પછીથી તેને લગાતાર અનેક નવા નવા ઓફર્સ મળી રહ્યા છે.એવામાં કોઈને કોઈ કારણને લીધે તે લાઇમલાઇટમાં આવી જ જાય છે.
View this post on Instagram
નિક્કી તંબોલીએ તેની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી અને ઘણી ટીવી જાહેરાતોમાં પણ કામ કર્યું હતું. હાલમાં જ તે ‘બિગબોસ 15’ના શોમાં ગેસ્ટ તરીકે જોવા મળી હતી. તેણે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું છે. તેણે ઘણી બધી તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
View this post on Instagram
નીક્કી સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. નીક્કીની તસવીરો ચાહકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે અને સામે આવતા જ ધડાધડ વાયરલ પણ થઇ જાય છે. એવામાં એકવાર ફરીથી નિક્કીની નવી તસવીરો સામે આવી છે જેને જોઈને ચાહકોના હોંશ ઉડી ગયા છે.સામે આવેલી નીક્કીની નવી તસવીરોએ ચાહકોનો પરસેવો છોડાવી દીધો છે. તસ્વીરમાં નીક્કી બ્લેક મોનોકોની પહેરી છે અને સાથે જ બોટમ પેન્ટ પણ પહેર્યું છે.
View this post on Instagram
નીક્કીએ કેમેરા સામે જ પોતાનું પેન્ટ ઉતારીને પોઝ આપ્યા છે.નીક્કીએ આ આઉટફિટ સાથે લાઈટ મેકઅપ કર્યો છે અને વાળને વેવી લુક આપતા ખુલ્લા રાખ્યા છે. નીક્કીએ આ આઉટફિટમાં જમીન પર બેસીને અને સુતા સુતા કાતિલાના પોઝ આપ્યા છે.તસવીરો શેર કરીને નીક્કીએ બે કેપ્શન આપ્યા છે. એકમાં નીક્કીએ લખ્યું કે,”માત્ર ડબલ ટેપ કરો” અને સાથે બ્લેક હાર્ટ પણ પોસ્ટ કર્યા છે જ્યારે બીજા કેપ્શનમા નીક્કીએ લખ્યું કે,”તેણે તમારું અટેંશન કેપ્ચર કરી લીધું છે માટે તેને કેપ્શનની કોઈ જરૂર નથી”.
નિક્કીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, ‘બિગ બોસ’નો ભાગ બન્યા બાદ નિક્કી પાસે કામની કોઈ કમી નથી. નિક્કી હાલમાં જ ‘ખતરો કે ખિલાડી’માં જોવા મળી હતી. તેમજ તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. જણાવી દઈએ કે નિક્કી તંબોલી મૂળભૂત રીતે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં કામ કરતી હોય છે. તમિલ અને તેલુગુ ફિલ્મોમાં અભિનેત્રીનું જાણીતું નામ છે.તાજેતરમાં જ નીક્કીનું સોન્ગ એક હસીના રિલીઝ થયું છે,જેને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો છે.આ વીડિયો સોન્ગમાં નીક્કી શહીર સાથે રોમાન્સ કરતી જોવા મળી છે.