ટીવીની ફેમસ અભિનેત્રી નિયા શર્માએ ઓફ શોલ્ડર વ્હાઇટ ટોપમાં આપ્યા બોલ્ડ પોઝ, સાફ સાફ ગલિયું દેખાઈ ગઈ

ટીવી અને વેબ સિરીઝની સાથે મ્યુઝિક વીડિયોમાં નજર આવતી નિયા શર્મા તેના લુક્સ અને કપડાંના કારણે ચર્ચામાં રહેતી હોય છે. ઘણી વખત ટ્રોલિંગનો પણ સામનો કરવો પડતો હોય છે. અભિનેત્રી નિયા શર્મા તેના લુકને લઈને ઘણી વખત ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રી પોતાના અલગ-અલગ લુકની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. તેવામાં અભિનેત્રીએ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જે આગ લગાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by bollywood_suckerss (@ibollywoodstuff)

લુકની વાત કરીએ તો, નિયા ઓફ શોલ્ડર વ્હાઇટ ટોપ અને મેચિંગ પેન્ટમાં જોવા મળે છે. આ સાથે અભિનેત્રીએ હીલ્સ પહેરી છે. નિયાએ મિનિમલ મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. આ તસવીરોમાં નિયાનો આંખનો મેકઅપ સૌથી વધુ ખાસ હતો. નિયાએ પોતાની આંખનો મેકઅપ ખૂબ જ ગ્લોસી રાખ્યો હતો.

આ સાથે અભિનેત્રીએ તેના લુકને સાઈડથી પાર્ટેડ હેરસ્ટાઇલ અને ચેન સાથે કમ્પ્લીટ કર્યું હતું. આ લુકમાં અભિનેત્રી ખુબ જ બોલ્ડ દેખાઈ રહી હતી. નિયાની આ તસવીરોને ચાહકો ખુબ લાઈક કરી રહ્યા છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ નેહાનું ગીત ‘પૈસા પૈસા’ રિલીઝ થયું છે. આ ગીત લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે. આ પહેલા અભિનેત્રીનું ‘હૈરાન’ ગીત રિલીઝ થયું હતું જે લોકોને ખુબ પસંદ આવ્યું હતું.

ટીવી અભિનેત્રી નિયા શર્મા જેણે ‘એક હજારો મેં મેરી બહેન હૈ’,’જમાઈ રાજા’,’નાગિન’ અને ‘ખતરો કે ખિલાડી 12’ જેવા ઘણા બધા શો કરીને પોપ્યુલારિટી હાસિલ કરી ચુકી છે. તે હવે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં નજર આવતી હોય છે. ઘણી વખત તેના ગ્લેમરસ અવતારના કારણે ચર્ચામાં રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયા શર્માનું નામ સૌથી લાંબા સમય માટે એશિયાની સૌથી બોલ્ડ મહિલાઓની લિસ્ટમાં શુમાર રહ્યું હતું. નિયા શર્માએ તેની કારકિર્દીમાં ભલે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયો કર્યા હોય પરંતુ તે આજે પણ નાના પડદાને મિસ કરતી હોય છે. જોકે હજી સુધી એવો કોઈ પ્રોજેક્ટ મળ્યો નથી જેના લીધે તે ટીવી પર પાછી આવી શકે.

team ayurved

Not allowed