બિંદાસ છે આ સંસ્કારી સિંગર, બેડ પર સૂઇ થઇ બેબાક આખા ગામને ફોટા દેખાડ્યા, ઉભો થઇ જશે તમારો PHOTOS જોઈને

પંજાબી અને બોલિવૂડની ફેમસ સિંગર નેહા ભસીન તેના ગીતો સાથે સાથે તેની બોલ્ડનેસ માટે પણ જાણીતી છે. નેહા ભસીન હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. તેણે પોતાના અવાજના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

આજે તે જે તબક્કે છે, ત્યાં લોકો તેની એક ઝલક મેળવવા પણ ઉત્સુક રહેતા હોય છે. જો કે, નેહા છેલ્લા ઘણા સમયથી તેના ગીતોને કારણે જ નહીં પરંતુ તેના લુક્સને કારણે પણ ચર્ચામાં છે. તેનો દરેક લુક સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

સિંગર તેના પ્રિયજનો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. લગભગ દરરોજ ચાહકોને તેના નવા લુક જોવા મળે છે. ખાસ વાત એ છે કે ચાહકોને નેહાના દરેક લુક પસંદ આવે છે, પરંતુ તે ઘણીવાર બોલ્ડનેસની તમામ હદો વટાવતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

તેણે એક વખત ઇન્સ્ટા પર તેની કેટલીક એવી તસવીરો શેર કરી કે જેને જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ. આ વખતે નેહા ભસીન ફોટોશૂટ માટે ટોપલે જોવા મળી રહી છે. તે ટોપ વગર બેડ પર સૂઇ અલગ-અલગ પોઝ આપતી જોવા મળી હતી. કપડાંના નામે નેહાએ પોતાનું શરીર માત્ર ચાદરથી ઢાંક્યું હતુ.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે લાઇટ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. નેહા કેમેરા સામે તેનું ટેટૂ ફ્લોન્ટ કરી રહી હતી. સિંગરે તેનું હોટ ફોટોશૂટ એવી રીતે કરાવ્યું હતુ કે તેણે બી-ટાઉનની બોલ્ડ હિરોઈનોને ક્લીન બોલ્ડ કરી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Neha Bhasin (NB) (@nehabhasin4u)

નેહા ભસીન અવાર નવાર કોઈને કોઈ કારણસર સમાચારોનો હિસ્સો બની રહે છે. તેણે પોતાના ગીતોના આધારે ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ અને ખ્યાતિ મેળવી છે. જો કે, સિંગર ક્યારેય તેના ચાહકોને નિરાશ કરતી નથી અને અવાર નવાર તેમની સાથે તેના બોલ્ડ અને સિઝલિંગ લુક શેર કરે છે.

ayurved

Not allowed