નીતા અંબાણીએ ખરીદી 100 કરોડની લક્ઝુરિયસ Audi A9 કાર, જોવા માટે લાઇનો લગાવી રહ્યા છે લોકો

દુનિયાની સૌથી મોંઘી કારમાં બેસે છે નીતા અંબાણી, ડ્રાઇવરની સેલેરી જાણી ઉડી જશે હોંશ

મુકેશ અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિમાંના એક છે. તેમના સિવાય તેમના પરિવારમાં પત્ની, બે પુત્ર, એક પુત્રવધુ અને એક પુત્રી તેમજ જમાઇ છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશા તેની શાનદાર લાઇફસ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. નીતા અંબાણી દરેક જગ્યાએ અલગ-અલગ લુકમાં જોવા મળે છે. શ્રીમતી અંબાણીના હાથમાં શણગારેલી ઘડિયાળો પણ ખાસ વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડની હોય છે. તેમાં બલ્ગારી, કાર્ટિયર, રાડો, ગસી, કેલ્વિન કેલિન અને ફોસિલનો સમાવેશ થાય છે.

આ બ્રાન્ડ્સની ઘડિયાળોની રેન્જ દોઢથી બે લાખ રૂપિયા સુધીની હોય છે. નીતા અંબાણીએ એક અદ્ભુત વસ્તુ પોતાના નામે કરી હતી, તે Audiની સ્પેશિયલ એડિશન Audi A9 Chameleon સાથે દેશની સૌથી મોંઘી કારની માલકિન છે. આ સ્પેશિયલ એડિશનના માત્ર થોડા યુનિટ જ માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. આ કાર નીતા અંબાણીએ ખરીદી ત્યારે ભારતમાં ઉપલબ્ધ પણ નહોતી. નીતા અંબાણીએ આ કાર યુએસએથી આયાત કરી હતી. યુએસએમાં આ કારની કિંમત 90 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યુ હતુ.

ત્યારે ઈમ્પોર્ટ બાદ તેની કિંમત 100 કરોડ રૂપિયા જેટલી થઈ હતી. નીતા અંબાણીએ આ કાર પોતાના માટે લીધી હતી. તે ખૂબ જ શક્તિશાળી છે અને વિશ્વની સૌથી લક્ઝરી કારોમાંની એક છે. કંપનીએ આ કાર માત્ર પસંદગીના ગ્રાહકોને વેચી છે. અને તેના માત્ર થોડા જ યુનિટ બનાવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે મુકેશ અંબાણી પોતાના ડ્રાઇવરોને દર વર્ષે 24 લાખ રૂપિયા ચૂકવે છે. આટલો ઊંચો પગાર કોઈપણ વ્યક્તિ માટે ખૂબ જ વધારે છે.

આ ઉપરાંત અંબાણી પરિવારના કાર કલેક્શનની વાત કરીએ તો, તેમાં Mercedes-Benz S-Class 3982 cc V8, જેની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે તે ઉપરાંત Bentley Continental Flying Spur કે જેની એક્સ-શોરૂમ કિંમત લગભગ 3.41 કરોડ રૂપિયા, Rolls-Royce Phantom કે જેની એક્સ-શોરૂમ કિંમત લગભગ 4 કરોડ રૂપિયા અને BMW 7 સિરીઝ (BMW 760 Li) કે જેની એક્સ-શોરૂમ કિંમત લગભગ 1.55 કરોડ રૂપિયા છે તેનો સમાવેશ થાય છે.

ayurved

Not allowed