કેમેરા સામે પોઝ આપી રહી હતી ટીવીની આ મોટી હિરોઈન, અચનાક જ ઉપ્સ મોમેન્ટમાં એવી વસ્તુ દેખાઇ ગઇ કે તમારે જોવું જ પડશે

ટીવી ઇન્ડસ્ટ્રીથી લઇને બોલિવુડ ઇન્ડસ્ટ્રી સુધીની સફર કરનારી અભિનેત્રી મૌની રોય એક બેહતરીન અદાકારા છે આ સાથે સાથે તે ફેશન દીવા પણ છે. તે અવાર નવાર લોકો માટે ફેશન ગોલ્સ સેટ કરતી જોવા મળતી હોય છે. પરંતુ કયારેક કયારેક તે ફેશનના ચક્કરમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ થઇ જતી હોય છે.  બાલાની સુંદર મૌની રોય જે પણ પહેરે છે તેના પર તે ખૂબ જ સુંદર લાગે છે. દરેક ડ્રેસમાં તેની સ્ટાઈલ એટલી કિલર છે કે તેની એક ઝલક જોઈને લોકો તેના દિવાના થઈ જાય છે. પરંતુ કેટલીકવાર અભિનેત્રીઓનો ડ્રેસ તેમના માટે માથાનો દુખાવો બની જાય છે અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે.

મોની રોય સાથે આવું ઘણીવાર થયુ છે કે, કે ફેશનના ચક્કરમાં તેને કેમેરા સામે જ શરમિંદા થવું પડ્યુ હતુ. એકવાર મૌની રોય જયારે ખૂબ જ સુંદર રેડ ગાઉન પહેરીને મીડિયાની સામે આવી ત્યારે મૌની તેના ડ્રેસને લહેરાવતી જોવા મળી હતી પરંતુ તે કેમેરા સામે પોઝ આપી રહી હતી ત્યારે તે Oops Moment નો શિકાર બની હતી.

આ વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં મૌની લાલ ગાઉનમાં એટલી કિલર દેખાઈ રહી હતી કે તેની એક જ ઝલક કોઈને પણ નશામાં ચકચૂર બનાાવી દેવા માટે પૂરતી છે. મૌનીનું આ ગાઉન બેકલે હતું અને અભિનેત્રીએ તેના લુકને પૂર્ણ કરવા માટે ખુલ્લા વાળ સાથે હળવો મેકઅપ કર્યો હતો. આ ગાઉન પહેરીને જેવી જ મૌની કેમેરાની સામે આવી, બધા તેને જોઈને દંગ રહી ગયા. મૌની લાલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ફોટોગ્રાફર્સે મૌનીને થોડીવાર ચાલવા અને પોઝ આપવા કહ્યું.

અભિનેત્રી કેમેરાની સામે ફરીને તરત જ ખબર પડી કે અભિનેત્રીએ બ્રા વગરનો ડ્રેસ પહેર્યો છે. આવી સ્થિતિમાં, ડ્રેસ બ્રેસ્ટની બાજુથી થોડો ખુલ્લો થઈ ગયો અને તેની આ ઉપ્સ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ ગઈ. જો તમે આ આખો વીડિયો ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે અભિનેત્રી પણ આ ડ્રેસમાં થોડી અસહજ દેખાતી હતી. તે પણ સતત તેના વાળ આગળ કરતી જોવા મળી હતી. વીડિયો જોઈને લાગે છે કે અભિનેત્રીને ચિંતા હતી કે કેમેરામાં કંઈક કેદ ન થઈ જાય.

ayurved

Not allowed