ફિલ્મે કરોડો રૂપિયા કમાતા જ પૈસા વાપરવા પહોંચી ગઈ જન્નત એવા માલદીવ્સમાં, ત્યાં જઈને મોટું મોટું ભરાવદાર ફિગર દેખાડ્યું..ઉફ્ફ

ટીવી જગથથી શરૂઆત કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવનારી અભિનેત્રી મૌની રૉય બોલીવુડની બેસ્ટ, આકર્ષક અને હોટ અભિનેત્રીઓમાની એક છે.મૌની રોયએ ક્યોંકિ સન્સ ભી કભી બહુ થી દ્વારા તેવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું, જો કે તેને સાચી ઓળખ ટીવી શો નાગિન દ્વારા મળી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીની નાગિન એવી મૌનીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોડ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી, પહેલી જ ફિલ્મમાં મૌનીએ અક્ષય સાથે રોમેન્ટિક સીન્સ પણ આપ્યા હતા.

મૌનીને હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને તે અવાર નવાર ફરવા માટે દેશ-વિદેશમાં વેકેશન માટે જાય છે.એવામાં હાલમાં મૌની રોય માલદીવમાં વેકેશન માટે પહોંચી છે. જ્યારથી મૌની માલદીવ્સ પહોંચી છે ત્યારથી લગાતાર પોતાની અપડેટ્સ ચાહકોને આપતી રહી છે, અને ત્યાંની સુંદર વાદીઓની તસવીરો પણ શેર કરી છે. ફિલ્મ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, એવામાં ફિલ્મની સફળતા બાદ મૌની ફિલ્મની સફળતાની ખુશી મનાવવા માલદીવ્સ પહોંચી છે.

મૌનીએ અલગ અલગ આઉટફટિમાં ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે હંમેશાની જેમ એકદમ હોટ અને કાતિલાના દેખાઈ રહી છે. સામે આવેલી તસ્વીરોમાં મૌની ગ્રે થાઈ સ્લીટ ગાઉન પહેરીને સમુદ્રના પાણીમાં સ્વીમ કરતી દેખાઈ રહી છે અને કાઉચ પર બેસીને પણ પોઝ આપ્યા છે. તસવીરો શેર કરીને મૌનીએ લખ્યું કે,”ખુશ થવા માટે આ સારો દિવસ છે”.

અન્ય એક તસ્વીરમાં મૌનીએ પિન્ક બિકીની પહેરી રાખી છે અને બોટમાં બેસીને પોઝ આપી રહી છે.બિકીની સાથે મૌનીએ લાઈટ મેકઅપ કર્યો છે અને વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે અને સાથે જ સનગ્લાસ પણ પહેર્યા છે. પિન્ક બિકીનીમાં મૌની એકદમ ગજબની હોટ દેખાઈ રહી છે.બિકીનીમાં મૌનીનું કર્વી ફિગર પણ ફ્લોન્ટ થઇ રહ્યું છે.

અન્ય તસ્વીરોમાં મૌનીએ ઓરેન્જ ફ્રોક પહેરી રાખ્યું છે અને સમુદ્રના પાણીમાં મસ્તી કરતી દેખાઈ રહી છે. આ આઉટફિટમાં મૌનીએ એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તે બ્રિજ પર ચાલતા ચાલતા ડાન્સ સ્ટેપ કરી રહી છે,અને તેના હાથમાં ડ્રિન્કનો ગ્લાસ પણ દેખાઈ રહ્યો છે. ડાન્સ કરતા કરતા મૌની એવી અદાથી પાછળ જુએ છે કે તે લોકોને ઘાયલ કરવા માટે પૂરતું છે.મૌનીની દરેક તસવીરો લોકોએ ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં મૌનીનો અલગ જ લુક જોવા મળી  રહ્યો છે, એવામાં લોકો મૌનીને આવનારા નવા પ્રોજેક્ટમાં પણ જોવા માટે ઉત્સુક છે.

ટીવી જગતથી બૉલીવુડ સુધી પોતાનું નામ બનાવનારી અભિનેત્રી મૌની રૉય અવાર-નવાર પોતાની ફેશન સ્ટાઇલ અને પોતાના ગ્લેમરસ અંદાજથી દર્શકો વચ્ચે ચર્ચાનું કારણ બનેલી રહે છે. મૌનીએ કારકિર્દીની શરૂઆત ટીવી સિરિયલ દ્વારા કરી હતી અને આજે તે બૉલીવુડ અભિનેત્રી પણ બની ચુકી છે. મૌની તાજેતરમાં જ લંડન કોન્ફીડેન્શીયલ વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. જેમાં તેના અભિનયની દર્શકોએ ખુબ પ્રશંસા કરી હતી. મૌની વધારે સુંદર દેખાવા માટે પોતાના લિપ્સની સર્જરી પણ કરાવી ચુકી છે. મૌની વેકેશનની મજા માણવા માટે પણ અવાર-નવાર દેશ-વિદેશ જાય છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પણ તેના વેકેશનની લાજવાબ તસવીરો છે.

મૌની રૉયે અમુક દિવસો પહેલા જ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા છે. લગ્નનું આયોજન ગોવાના એક રિસોર્ટમાં કરવામાં આવ્યું હતું. લગ્ન પછી બંને હનીમૂન માટે શ્રીલંકા પહોંચ્યા હતા. શ્રીલંકામાં હનીમૂન એન્જોય કરીને બંને દુબઈમાં પહોંચ્યા હતા. ટીવી ઇન્ડસ્ટ્રીની નાગિન એવી મૌનીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ગોડ દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

મૌનીએ ટીવી ઈન્ડસ્ટ્રીથી પોતાની કારકિર્દીની શરૂઆત સિરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહું થી’ દ્વારા કરી હતી. મૌની ફિલ્મોની સાથે સાથે આઈટમ સોન્ગ પણ કરી ચુકી છે અને હાલ મૌની મલ્ટી સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં પણ ખાસ કિરદારમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ જોવા મુખ્ય કિરદારમાં છે અને અમિતાભ બચ્ચન અને નાગાર્જુન પણ ખાસ કિરદારમાં જોવા મળી રહ્યા છે.

urupatel.fb

Not allowed