મોટા મોટા સ્તનને લીધે ફેમસ મિયા ખલિફાએ કર્યો મોટો ખુલાસો કહ્યું કે મારા સ્તન…મિયાના ચાહકોને લાગ્યો ધ્રાસ્કો

પૂર્વ ગંદી સ્ટાર મિયા ખલીફાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જતી હોય છે. મિયા ખલીફા અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. મિયા ખલીફા તેની ગ્લેમરસ સ્ટાઈલિશ તસવીરોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. આ સિવાય ફિટનેસ ફ્રીક મિયા ખલીફા તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી ઘણી તસવીરો શેર કરતી રહે છે.એક સમયે ગંદી સ્ટાર રહી ચુકેલી મિયા ખલીફાએ હાલમાં જ પોતાનો એક ટિકટોક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં મિયા ખલીફાએ કહ્યું છે કે તેના બ્રેસ્ટ નકલી છે અને તેણે ઈમ્પ્લાન્ટ કરાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

ગંદી ઈન્ડસ્ટ્રી છોડી ચૂકેલી મિયા ખલીફા આજે પણ દર મહિને લાખો રૂપિયા કમાય છે. આ કમાણી તે પોતાની લક્ઝરી લાઈફ, શરીર અને અન્ય વસ્તુઓ પાછળ ખર્ચે છે. પોતાના કામુક શરીરથી ચાહકોને દિવાના બનાવનાર મિયા ખલીફાએ ઘણી બધી સર્જરી કરાવી છે જેના માટે તેણે મોટી રકમ પણ ચૂકવી છે. તેવામાં મિયા ખલીફાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં મિયાએ ખુલાસો કર્યો હતો કે તેણે બ્રેસ્ટ સર્જરી કરાવી છે. મિયાનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

ઇન્સ્ટાગ્રામ ઉપરાંત મિયા ખલીફા આ દિવસોમાં ‘ટિક ટોક’ પર છવાયેલી રહે છે. તેવામાં મિયાનો નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેની બ્રેસ્ટ સર્જરી વિશે વાત કરી રહી છે. વીડિયોમાં મિયા ખલીફા તેની ભવિષ્યમાં થવા વાળી દીકરીને કહે છે કે તેને તેની માતા (મિયા) જેવી દેખાવા માટે ઘણા પૈસાની જરૂર પડશે. વીડિયો જોનારા યુઝર્સ ચોંકી ગયા જ્યારે મિયાએ ખુલાસો કર્યો કે તેના બ્રેસ્ટ નકલી છે.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયા ખલીફાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 7.3 મિલિયનથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે જ્યારે ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. મિયા ખલીફાના આ વીડિયોને લઈને પણ વિવાદ શરૂ થઈ ગયો છે. વીડિયોમાં તેની કાલ્પનિક પુત્રી મિયાને કહે છે, ‘મમ્મી, હું તમારા જેવા દેખાવા માટે મોટી થવાની રાહ જોઈ શકતી નથી.’ તેના જવાબમાં મિયાએ જે કહ્યું તે સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયાએ કહ્યું, ‘મમ્મીએ તેના બ્રેસ્ટ પર 13 હજાર ડોલર અને તેના નાક પર 15 હજાર ડોલર ખર્ચ્યા છે. તેથી તારે હવે પૈસા બચાવવાનું શરૂ કરવું જોઈએ. મિયાના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. આ ઉપરાંત મિયા પોતાના અંડરઆર્મ્સ પર બોટોક્સ પણ કરાવી ચૂકી છે. તેણે જણાવ્યું હતું કે પરસેવો આવવાની સમસ્યાથી બચવા માટે તેણે આમ કરાવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mia K. (@miakhalifa)

મિયા ખલીફાએ વર્ષ 2014માં ગંદી ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. લેબનાન મૂળની મિયા ખલીફાએ માત્ર થોડી જ ગંદી ફિલ્મોમાં અભિનય કર્યો હતો પરંતુ ગંદી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ તેણે હલચલ મચાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર મિયા ખલીફાને હિજાબમાં ગંદી ફિલ્મ શૂટ કરવા બદલ આતંકવાદી સંગઠન ISIS સહિત ઘણા લોકો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.

team ayurved

Not allowed