મિયા ખલીફાએ ખરાબ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સંપૂર્ણપણે છોડી દીધી છે. આમ છતાં તે પોતાની બોલ્ડનેસને લઈને ઘણી ચર્ચામાં રહે છે. મિયા ખલીફાની હોટ અને બોલ્ડ તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર હોટ તસવીરોથી તાપમાન વધારતી રહે છે. ફરી એકવાર તે તેની ખૂબ જ બોલ્ડ તસવીર માટે હેડલાઇન્સમાં આવી છે. મિયા ખલીફાએ તેના લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
View this post on Instagram
જેમાં તે કપડા વગર ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે આ પ્રસંગે તેણે પોતાનું શરીર બેગ વડે ઢાંકવાની કોશિશ કરી છે. પરંતુ આ દરમિયાન તે ઉપ્સ મોમેન્ટનો શિકાર પણ બની છે. તસવીરોમાં મિયા ખલીફા કેમેરા તરફ જોઈ રહી છે અને તેના શરીરને બેગથી ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને તે અલગ અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેણે પોતાના પ્રાઇવેઠ પાર્ટને બેગથી કવર કર્યા છે.
View this post on Instagram
તસવીરો શેર કરતા તેણે લખ્યું, ‘ન્યૂયોર્કની આ ગરમીમાં ડ્રેસ પહેરવો ખૂબ જ મુશ્કેલ છે’. મિયા ખલીફાની તસવીરોને ઈન્સ્ટાગ્રામ પર મિલિયનમાં લાઈક્સ મળી છે, જ્યારે તસવીરો પર હજારો કોમેન્ટ્સ યુઝર્સે કરી છે. ઉલ્લેખનીય છે કે, મિયાએ ઘણા સમય પહેલા રોબર્ટ સૈંડબર્ગ સાથે છૂટાછેડા લેવાનુ એનાઉન્સમેન્ટ કર્યુ હતુ. વર્ષ 2019માં સગાઇ અને પછી લોકડાઉનમાં લગ્ન બાદ મિયાની મેરિડ લાઇફને 2 વર્ષ પણ પૂરા થયા નહોતા અને તેનો રોબર્ટ સાથેનો સંબંધ તૂટી ગયો.
View this post on Instagram
જો કે, મિયાએ પોસ્ટમાં જણાવ્યુ કે તેણે આ સંબંધને બચાવવાની કોશિશ ઘણી કરી. રોબર્ટ પહેલા ફેબ્રુઆરી 2011માં મિયાએ તેના હાઇ સ્કૂલ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. બંને વર્ષ 2014માં અલગ થઇ ગયા હતા. પછી વર્ષ 2016માં તેમના છૂટાછેડા થયા હતા. વર્ષ 2014થી લઇને 2015 વચ્ચે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી. મિયાના બીજા લગ્ન પણ સફળ ન રહી શક્યા. શરૂઆતમાં, મિયા ખલિફા મિયામી ફ્લોરિડામાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી,
View this post on Instagram
જ્યાં એક વ્યક્તિએ તેને ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઓફર કરી હતી. ઓફર મળ્યા બાદ મિયા ખલીફાએ એવી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું હતું. મિયા ખલીફાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો એવું વિચારે છે કે મેં ફિલ્મો દ્વારા કરોડો રૂપિયા કમાઈ લીધા છે, પરંતુ એવું નથી. મેં 2014 અને 2015 વચ્ચે માત્ર ત્રણ મહિનામાં માત્ર 12 હજાર ડોલર (લગભગ 9 લાખ રૂપિયા) કમાયા. બાદમાં તેણે ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું.