બોલિવૂડ અમિષા પટેલ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે તેના ચાહકો વચ્ચે ચર્ચામાં બનેલી રહેવા માટે અવાર નવાર દીલચપ્સ પોસ્ટ શેર કરતી નજર આવતી હોય છે. અમિષા કંઈક એવા કારણને લીધે ચર્ચામાં આવી ગઈ છે. અમિષા પટેલે બિકી તસવીર શેર કરી હતી જે ખુબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી છે.
View this post on Instagram
બોલિવૂડની હોટ અને પ્રિટી અભિનેત્રી અમિષા પટેલનું ઇન્સ્ટાગ્રામ બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે. આ વચ્ચે અમિષા પટેલે એક વાર ફરી તેનું સિઝલિંગ ફોટોશૂટથી ચાહકોનો પરસેવો છોડી દીધો છે.
View this post on Instagram
અમિષા પટેલ પાસે ભલે ફિલ્મો ઓછી હોય પરંતુ ચર્ચામાં કેવી રીતે રહેવું એ અભિનેત્રીને સારી રીતે આવડે છે. આ તસવીરમાં અમિષા પિંક અને બ્લુ કલરની પ્રિન્ટેડ બિકી પહેરેલ છે અને કિલર પોઝ આપતી નજર આવી રહી છે. બીજી એક તસવીરમાં અભિનેત્રી શોર્ટ સ્કર્ટ સાથે ડીપનેક બ્રાલેટ સ્ટાઇલ ટોપ પહેરેલ છે જેમાં અભિનેત્રીની બ્રાલેટનું ગળું હદ કરતા વધારે જ ડીપ છે.
View this post on Instagram
આ તસવીરમાં અમીષાએ બિકી સાથે બ્લૂ કલરનો શોર્ટ પહેર્યો છે. અભિનેત્રીની આ તસવીરના બેકગ્રાઉન્ડમાં પૂલ દેખાઈ રહ્યો છે. આ તસવીરમાં અમીષા પટેલ બ્લુ કલરનું બ્રાલેટ પહેરીને કેમેરાની સામે તેનો કિલર લુક બતાવતી જોવા મળી હતી. અમીષા પટેલ પોતાની સુંદરતા બતાવવામાં બિલકુલ પાછળ નથી પડતી. આ જ કારણ છે કે છે તેના ચાહકો અભિનેત્રીને ખુબ પસંદ કરતા હોય છે અને દિલ ખોલીને લાઈક અને કોમેન્ટ કરતા હોય છે.
View this post on Instagram
આ તસવીરમાં અભિનેત્રી બ્લેક કલરના ગોગલ્સ સાથે સફેદ અને લાલ કલરની બિકી પહેરેલી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે અમીષા પટેલ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર હોવા છતાં પણ તે ઈન્સ્ટાગ્રામ પર જલવો વિખેરતી રહે છે.
View this post on Instagram